________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૦ )
અમૃતસાગર,
(તરંગ
તરંગ બારમો. મૂત્રરંગ પથરી પ્રમેહના, હેતુ ભેદ સહ લક્ષણ તેહના. ગ દ્વાદશમાજ તરંગમાં, ગ્રંથ સાક્ષિ સહ છે સુરંગમાં.
– ૯() –
મૂત્રકૃચ્છને અધિકાર મૂત્રકૃચ્છુનાં નિદાન તથા સંપ્રાપ્તિપૂર્વક સામાન્ય લક્ષણ. ધણી કસરત, મુસ્તિ, મસ્તિ કે ઘણે ખેદ કરવાથી, તીખા પદાર્થો કે તીખાં ઔષના અતિ સેવનથી, લુખાં અન્ન કે લુખાં મધ-મદિરાના ઘણા સેવનથી, બહુ નાકુદ કરવાથી, ઘેડા વગેરે ઉપર સ્વાર થઈ બહુ દેડ કરાવવાથી, બહુ પાણીવાળા પ્રદેશનાં કે નદીના માછલાઓનું માંસ ખાવાથી, ખાધા ઉપર ફરી ખાવાથી, અને અજીર્ણથી એટલા પ્રકારની કોઈ પણ પ્રકારથી મૂત્રક રોગ થાય છે. તેના આઠ ભેદ છે. એટલે વાયુથી, પિત્તથી, કફથી તથા ત્રિદોષથી, પ્રહાર વાગવાથી, મુત્ર રોકવાથી, ધાતુ-વીર્ય રોકવાથી અને પથરીથી-એમ આઠ પ્રકારનું છે. પિત પિતાના મૂળ કારણોથી કપ પામેલે એક એક મળ–દેષ પિમાં પ્રાપ્ત થઈ મુત્રના માર્ગને પીડિત કરે છે ત્યારે બહુ કષ્ટથી મુત્ર ઉતરે છે, તેને મુત્ર કહે છે.
દોષ ભેદથી મૂત્રકચ્છના જુદા જુદા ભદે. જે વાયુથી મૂત્રકૃચ થયું હોય તે, સાથળ તથા વચ્ચેના સંધિભાગમાં, મૂત્રાશય-પેડુમાં અને લિંગમાં સહન ન થઈ શકે તેવું શળ ચાલે છે અને વારંવાર તથા થોડે છેડે પેસાબ ઉતરે છે.
જે પિત્તથી મૂત્રકૃચ્છ થયું હોય તે, મૂત્રને રંગ રાતે કે પીળો હોય, બુદિયમાં પીડા અને દાહવાળું પરાણે પરાણે મૂત્ર ઉતરે છે.
જે કફથી મૂત્રક થયું હોય તે, પેમાં, તથા મૂદિયમાં ભારે કિંવા પીડા અને મૂદિય ઉપર સોજો આવે તથા મૂત્ર ચીકણું ફીણ યુક્ત હોય છે.
જે ત્રિદોષથી મૂત્ર થયું હોય તે, ઉપર કહેલાં સર્વલક્ષણોને મેલાપ હોય છે.
જે પ્રહાર-મૂત્રને વહેવા વાળી નસો ઉપરમાર કે કાંટો વગેરે વાગવાથી મૂત્રછ થયું હેય તે, વાયુના મૂત્રછુ જેવાં લક્ષણો હોય છે, પણ આ મૂત્રકૃચ્છથી મનુષ્યનું તુરત મને રણ થાય છે. આ શલ્ય જ મૂત્રકુછ કહેવાય છે.
જે મળને રોકવાથી મૂત્રકૃચ્છું થયું હોય તે, પેટમાં આફરે. વાયુ સંબંધી શળ અને મૂત્રનું રોકાણ કરે છે–આ પુરીપજ મૂત્રકૃચ કહેવાય છે.
જે વીર્યના દેવથી મૂવછૂ થયું હોય તે મૂત્ર માર્ગ સંકિચાઇ જાય છે, તેથી મૂત્ર પરાણે ઉતરે છે, તથા મૂત્રની સાથે વીર્ય પડે છે અને એમાં તથા દદ્ધિમાં શળ નીકછે-આ જ મૂત્રછ કહેવાય છે. * જે પથરીના રોગથી થએલું મૂકછ હેય તો, તે અશ્મરીજ મંત્રછ કહેવાય
For Private And Personal Use Only