________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગીઆર )
હરેગ પ્રકરણ
( ૧૭૯)
---
-
---
-
----
-
---
-
--
--
-
-
--
-
-
-
-
-
--
-
--
-----
હદ્રાગના ઉપાય. આસુંદરાની છાલના ચૂર્ણને દૂધ વા ગોળના પાણ કે ધીની સાથે સેવન કરે છે, તેથી છાતીના રેડ, જુને તાવ તથા રક્તપિત્ત એઓને નાશ કરે છે. અથવા હરડે, વચ, રાસ્ના, પીપર, સુંઠ, કચૂર અને પુષ્કરમૂળ એઓનું ચૂર્ણ કરી કપડછાણ કરી ગ્ય માત્રાએ સેવન કરે તે હેદ્રોગ મટે છે. આ હરિતકવાદિ ચૂર્ણ કહેવાય છે. અથવા હરણના શીંગડાને પુટપાકની રીતિ બાળી, વાટી, ચાળી તે ચૂર્ણને ગાયના ઘી સાથે પીવાથી દ્રોગ તથા શળ માત્રનો નાશ કરે છે. વિદ્યારહસ્ય, અથવા કાંસકી, બળદાણું તથા આસુંદર એએના કવાથથી અને જેઠીમધના કકથી પકાવેલું ધી સેવન કરે તે હદ્રોગ, વાતરક્ત, છાતીમાં પડેલી ચાંદી અને રક્તપિત્તને નાશ થાય છે. ભાવપ્રકાશ. અથવા ઉપલેટ તથા વાવડિંગને ઝીણાં વાટી ગોમૂત્રની સાથે યોગ્ય માત્રાએ સેવન કરે તે કૃમિજ હેદ્રોગ મટે છે. વૈદ્યરહસ્ય. અથવા. આસંદરા (કે સાદડ?) નું ચૂર્ણ અથવા મોટી કાંસકીનું ચૂર્ણ દુધ સંગાથે અને પુષ્કરમૂળનું ચૂર્ણ મધ સંગાથે નિરંતર સેવન કરવાથી હદાગ નાશ થાય છે, તથા શ્વાસ, ઉધરસ, ઉલટી અને હેડકીને નાશ કરે છે. અથવા દશમૂળના કવાથમાં કે ધી વગેરેમાં સિંધાલૂણ નાખી પાયા પછી ઉલટી કરાવવી જેથી હૃદરોગ મટે છે. અથવા પુષ્કરમૂળ, બીજેરાનું મૂળ, સુંઠ, કચૂર, હરડેદળ એ સઘળાં સમાન લઈ તેઓના કરકમાં ખાર, ખટાઈ, મીઠું અને ઘી નાખી પીવાથી વાયુને હોમ નાશ થાય છે. વિઘરહસ્ય. અથવા શેકેલી હિંગ, વજ, વાવડિંગ, સુંઠ, પીપર, હરડેદળ, ચિત્રો, જવખાર, સંચળ, અને પુષ્કરમૂળ એ સર્વ સમાન લઈ એઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ૨ ટાંક પૂર ઉના પાણી સાથે સેવન કરે તે, હગ મટે છે, ગરત્નાવલી અથવા પુકરમૂળને ઝીણું વાટી ૨ ટાંક ભાર લઈ મધ સાથે સેવન કરે તે, હેદ્રોગ, શ્વાસ, ઉધરસ, ક્ષય-રાજરોગ અને હેડકીને નાશ કરે છે. વિઘરહસ્ય, અથવા શેકેલી હિંગ, સુંઠ, ચિત્ર, જવખાર, હરડેદળ, વજ, પીપર બિડલૂણ, સંચળ, પુષ્કરમળ, અને ઉપલેટ એ સઘળાં સમાન લઈ ચૂર્ણ કરી જવના પાણીની સાથે સેવન કરે છે, શળ, હોગ, અજીર્ણ, વિસૂચકા-કોલેરા એટલા રોગોનો નાશ કરે છે. રસપ્રદીપ,
હાગીનાં પથ્યાપથ્ય. હલકા ભજન પદાર્થો, પાચન ક વસ્તુઓ, અલ્પ ભજન, મધુરે શેક, સુંદર-વ૭ હવા, રમણિય સ્થાન અને દેશને લગતી ક્રિઆએ સદા હિતકારક છે.
ખાટા પદાર્થ, છેકે, ચલમ કે બીડી પીવી, ચીકણું પદાર્થ, ભારી ભોજન, દાળ, કેરાં, કોઠંબડાની કાચરીઓ, કાકડી, કારેલાં અને મિયા આહાર-વિહાર સદા અહિતકારક છે માટે અવશ્ય યજીદેવા યોગ્ય છે.
હોગને અધિકાર સંપૂર્ણ ઈતિ શ્રી મmહારાજાધિરાજ રાજરાજેદ્ર શ્રી સવાઈ પ્રતાપસિંહજી વિરચિત અમૃતસાગર નામા પ્રસ્થ વિષે ઉદાવર્ત, અનાહ, ગુલ્મ, પ્લીહ, યકૃત, દગાદિ રેગની ઉત્પત્તિ, લક્ષણ, તથા યત્ન નિરૂપણ નામનો અગીયારમે તરંગ સંપૂર્ણ
૧ ખાંસી, હદય રોગ, શળ, ઉધાન, ક્ષય, ગળા અને હેડકી આ સાત રોગ, વાયુ, પિત્ત, અને કફથી, હદયમાં ઉત્પન્ન થાય છે માટે તેઓને હદય રોગમાં ગણેલા છે, એમ હિતોપદેશને કત્તા શ્રીકંઠસૂરી કહે છે.
For Private And Personal Use Only