________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગીઆરમો.)
બરલ તથા યકૃત પ્રકરણ,
( ૧૭૭)
વહિંગ, પીપર, કરજની જડ, અને અમ્લતસ એ સઘળાં બરાબરલઈ એ સર્વથી બમણી હરડેની છાલ લેવી, સર્વનું ચૂર્ણ કરી ગોળની સાથે પાણી સહિત સેવન કરે તો, બરલ મટે છે. અથવા વાવડિંગ, ઇવરણાનાં મૂળ અને ચિત્રો એ બરોબર લઈ તેઓથી બમણ દેવદાર, ત્રણ ગણી સુંઠ અને સાટોડીનાં મૂળ, તથા નસોતર ચારગણી લઇ સર્વનું કપડછાણું ચૂર્ણ કરી ટાંક ૧ ભારે ઉના પાણી સાથે ફાકવાથી બરલ મટે છે. ” અથવા સરગવાની જડના કવાથમાં સિંધાલણ, ચિવક અને પીપર એઓનું ચૂર્ણ નાખી પીવાથી બરલ મટે છે. અથવા ભીલામા, હરડેદ અને જીરું એ બરાબર લઈ ચૂર્ણ કરી ગોળ મેળવી છ દિવસ સુધી ટાંક પ-૫ ભાર ખાય તે બરલ મટે છે. અથવા લસણ, પીપરામૂળ અને હરડેદળ એ બરાબર લઈ ઝીણા વાટી ટાંક ર ભાર ગોમૂત્ર સાથે સેવવાથી બરલ મટે છે, ચક્રદત્ત. અથવા રહીડાનાં મૂળ, હરડેદળ અને સુંઠ એ ત્રણે બરાબર લઈ ઝીણું વાટી ગોમૂત્ર સાથે સેવન કરે . પેટના રોગ પ્રમેહ, હરસ, કફના રોગ અને બલિ એ સર્વનો નાશ કરે છે, યોગતરંગિણી. અથવા વડાગર મીઠું, હળદર, રાઈ એ ત્રણે ચાર ચાર તેલા ભાર અને છાશ તેલા ૪૦૦ લઇ તેને ઘીના રીઢા વાસણમાં નાખી ૧૫ દિવસ રાખી મુકી પછી તેમાં થી ૮-૮ લાભાર ર૧ દિવસ સુધી પીએતો બરલ મટે છે. આ તસંધાન કોવાય છે. ભાવપ્રકાશ. અથવા રેહડાની છાલ તેલા ૪૦૦ અને વડબોરડીની જડ તેલા ૨૫૬ એ બન્નેને પાણી તેલા ૧૦૪૮ માં નાખી ઉકાળી ચોથા ભાગે પાણી રહે. ત્યારે ઉતારી ગાળી તેમાં ગાયનું ઘી તેલા ૬૪ તથા બકરીનું દુધ તેલા ૧૦૪૮ નાખી ત્રિકટુ, ત્રિફળાં, હીંગ, અજમે, બિડલૂણ, જીરું, સંચળ, દાડિમ, દેવદાર, ઇંદ્રવરણું, ચવક, ચિત્ર, સાટોડીનાં મળ, તુંબરૂ (કે ધાણ ?), વાવડીંગ, જવખાર, પુષ્કરમૂળ, છિણીનાં મૂળ અને વજ એ સઘળાં સમાન (૧–૧ તોલાભાર) લઈ વાટી કલ્ક કરી કવાથમાં નાખી ધીમા તાપ સાથે પકાવી-દુધ બળી ઘી માત્ર રહે એટલે ગાળી લઈ ચીનાઈ માટીની બરણીમાં ભરી રાખવું. પછી તેમાંથી એગ્ય માત્રાએ પથ્થ સહિત વૃત સેવન કરે અને માંસરસ યુપ, કે દુધ સાથે સેવે તે, બરલ, બંધકોશ, અમાનું શળ, યકૃત, ઉદરરોગ, શળ, પડખાનું શૂળ, અરૂચિ, પાંડુ, ઉલટી, કમળો, ઘેન, અતિસાર અને વિષમજ્વર એટલા ગેનો નાશ કરે છે. આ માહિતક છૂત કહેવાય છે. ચક્રદત્ત. અથવા ચિત્રામૂળ તોલા ૪૦૦ લઈ તેને કવાથ કરી કાંજીનું પાણી તેલા ૮૦૦, દહિનું ઘોળવું તોલા ૧૬૦૦, તથા પીપરામૂળ, પીપર, ચવક, ચિત્રો, સુંઠ, તાલીસપત્ર, જવખાર, સિંધાલૂણ, જીરું, શાહજીરું, હળદર, આંબાહળદર અને મરી એ સર્વનું ચાર ચાર તોલા ભાર ચૂર્ણ કે કલ્ક કરી ચિત્રકના કવાથમાં નાખી તેમાં ગાયનું ઘી તેલા ૬૪ નાખવું, જ્યારે સર્વ રસ બળી ઘી માત્ર આવી રહે ત્યારે ઉતારી લઈ ગાળી ચીનાઈની બરણીમાં ભરી લેવું-એમાંથી યોગ્ય માત્રાએ સેવન કરે તો બરલ, ગળો, પેટના રોગ, આફરે, પાંડુ, અરિચ, વિષમજવર, પાંસળીનું, છાતીનું, કેડનું, સાથળનું તથા માનું શળ, સેજો, ઉદાવ, પીનસ, અરશ, ભસ્મકરોગ અને અગ્નિદતા એટલા રોગોનો નાશ કરે છે, તથા બળને વધારે છે. આ ચિત્રકાધ ધૃત કહેવાય છે. છંદ, અથવા “જવખાર, વાવડીંગ, પીપર અને કરંજનું મૂળ એઓ સમાન લઈ ખાડી કવાથ કરી પીએ તો, યકૃત-કાળીનની વ્યાધિ તથા બલ એ બન્ને માટે
૧ જોધપુર- મારવાડના રાજયમાં સાંભરનું મીઠું પકે છે તે વડાગર મીઠું કહેવાય છે.
For Private And Personal Use Only