________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૬ )
અમૃતસાગર.
( તરંગ
લાકા બરલને રોગ કહે છે. તે બરલના રાગથી તાવની ધીખડી આવે છે. જઠરાગ્નિ મદ ચાય છે, પીડામાં કાનાં તથા પિત્તનાં લક્ષણા થાય અને બળક્ષીણુ થઇ જાય તેથી શરીર ઘણું જ પીક કે પીળુ પડી જાય છે.
જુદા જુદા દાષથી થએલ ખરલનાં જુદાં જુદાં લક્ષણા.
જો લાહીથી બરલની ગાંઠ વધી હોય તેા, સર્વ ઈંદ્રિ શિથિલ થઈ જાય, ભ્રમ, મેહ, બળતરા, શરીરના વર્ણને વિપરીત દેખાવ, ગાત્રામાં ભારેપણું અને પેટનું રાતાપણું હાય છે.
ને વાયુથી ખરલ વધેલ હોય તે, પેટમાં નિરંતર આ, ઉદાત્ત અને પેટમાં ચારે બાજુએ પીડા થાય છે.
જે પિત્તથી ખરલ વધેલ હાય તા, તાવ, બળતરા, મૂર્ચ્છ-મેાહ, તરશનું લાગવું અને ગાત્રા પીળાં થાય છે.
જો થી ખરલ વધેલ હોય તા, મદ–ઓછી પીડા વાળી ખરલની ગાંઠે જાડી, કહ્યું, ભારે અને અરૂચિી સહિત હોય છે.
2
યકૃત તથા ખરલનું સાભ્યાસાધ્યપણું.
જે ત્રણે રાષનાં લક્ષણા સહિત હાય તે તે ખરલ મટે નહીં. એજ લક્ષણા યકૃતમાં હોય તેપણ તે અસાધ્ય જાણવા.
બરલ મટવાના ઉપાય.
જવખારનું ચૂર્ણ ઉંટડીના દુધમાં પીવું. અથવા ( દરીયાની ) છીપાની ભસ્મ કરી દહી સાથે પીવી. અથવા દુધ સાથે પીપરનું ચૂર્ણ ટાંક ૧ ભાર પીવું. અથવા આક ના પાનામાં મીઠું નાખી પુટપાકની રીતિ પ્રમાણે બાળી ચૂર્ણ કરી દહિના પાણી સાથે પીવું. અથવા શેકેલી હિંગ, ત્રિકટુ, ઉપલેટ, જવખાર અને સિધાણુ એએનું ચૂર્ણ કરી ખીજોરાના રસમાં પીવાથી ખરલ અને શૂળના નાશ થાય છે. અથવા પીપરના ચૂણુને ખાખરાના ખારના પાણીની ભાવના આપી સેવન કરેતા, ખરલ અને ગાળાની પીડા મટે છે તથા અગ્નિ સતેજ થાય છે. અથવા શખની નાભિની ભસ્મ માસા ૪ લઇ લીંબુ કે જંખીરીના રસની સાથે સેવન કરવી તેથી કાચબાની પીઠ જેવી મોટી થએલી ખરલ પશુ મટે છે. અથવા ડાબા હાથની ફૅસ ખેાલાવવી. અથવા શરપંખા-ખરસાંડીઆના મૂળને કલ્ક કરી છાશ સાથે હલાવીને પીએ તે અવશ્ય અરળ મટે છે. ( આ ઉપાય ઉત્તમ છે!)અથવા પાકેલા આંબા ( કેરી ) ના રસને મધની સંગાથે પીવાથી અવશ્ય ભરલ મટે છે. અથવા અજમા, ચિત્રા, જવખાર, પીપરામૂળ, સાધેલા નેપાળા અને પીપર એનુંચૂર્ણ કરી ઉના પાણી કે હિના પાણી અથવા દારૂની સાથે પીએ તે ખરલ મટે છે, એમ ભાવમિશ્રનું કહેવું છે. અથવા સિંધાલુણ તાલા ૫ ભાર લઇ આઠગણા પાણીમાં ઉકાળી ચેાથે ભાગે પાણી રહે ત્યારે ઉતારી લઇ તેમાંથી નિરંતર થાડુ ચેાડુ પીએ તે ખરલ મટે છે. વૈઘરહસ્ય. અથવા- જવખાર, વા
૧ બરલ અને યકૃત્ બન્ને શરીરનાં અંગ છે એટલે જમણા પાસે હ્રદયના નીચે. યકૃત્ ય છે અને ડાબાપાસે હ્રદયના નીચે બલ હેય છે, તથા ઉત્પત્તિ પણ બન્નેની લેાહીથી છે, તેમઉપાયા પણ એક સરખાજ છે. માત્ર એમાં ફેર એટલે જ છે કે-જમણા અને ડાબા પડખામાં એમ સ્થાન જુદાં છે.
For Private And Personal Use Only