________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અમૃતસાગર.
( ૧૭૪ )
(તર્ગ
ટકડી ૧૨ ભાગ આ સઘળાંનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી યેાગ્ય માત્રાએ પાણી સાથે સેવન કરે તેા ગાળા, અરૂચિ, આ, હરસ અને વાયુના વિકારેને નાશ કરે છે. હિંગુદ્વાદશક ચૂર્ણ કહેવાય છે. અથવા વજ, હરડેની છાલ, રોકેલી હિંગ, સિંધાલૂણ, અમ્લવેતસ, જવખાર અને અજમા એને સમાન લઇ ઝીણાં વાટી ચાળી યોગ્ય માત્રાએ—એ ટાંક, ઉના પાણી સાથે સેવન કરે તેા, ગાળાનો નાશ થાય છે. આ વચાઘણું કહેવાય છે” અથવા મેટીહરડે ૨૫, નેપાળાનાં મૂળ તેાલા ૧૦૦, ચિત્રક તેલા ૧૦૦ લઇ પાણી તેલા ૧૦૨૪ માં નાખી ધીમા તાપથી પકાવવાં, જ્યારે ચેાથા ભાગનું પાણી (બાકી) રહે ત્યારે ઉતારી લઇ નેપાળાનાં મૂળ અને ચિત્રક કાહાડી લઇ, હરડેમાંના ફિલી કાઢાડી નાખી, કવાથને ગાળી લઇ ઉક્ત વસ્તુઓને કવાથમાં નાખી; તેમાં ગોળ તેાલા ૧૦૦ નાખી ક્રી અગ્નિદ્રારા પકાવવા; તેમાં નસેતરાલા ૧૬, સુંઠ તથા પીપર ૪-૪ તાલા અને ચાતુર્જા તનું ચૂર્ણ પણ ૪ તેલા ભાર મેળવી, તેલ તેાલા ૧૬ નાખી અવલેહની રીતિ પ્રમાણે અવલેડુ તૈયાર કરી થડેા થાય તે પછી તેમાં મધ તેાલા ૧૬ નાખી એકજીવ કરી સુંદર પાત્રમાં ભરી રાખવા. એમાંથી ૧ હરડે અને ૪ તાલા ભાર લેતુ સેવન કરવાથી ત્વચારોગ, પાંડુ, ઉદરરોગ, સાજો, હૃદયના રોગ, સંગ્રહણી, ગુલ્મ, ક્ષય, અરશ અને તાવ તથા કોઢ, આફરો, અરૂચિ, ગાળે એ સર્વના નાશ કરે છે-આ તિશિવા અવલેહું કહેવાય છે. અથવા શંખદ્રાવથી પણ ગાળા નાશ થાય છે. અથવા જંબીરી જાતનાં પાકાં લિખુ ૨૦૦ તેને રસ લઇ; તેમાં શેકેલી હિંગ તેાલા ૮, સિંધાલુણ તેાલા ૪, વાવડીંગ તાલા ૪, ત્રિકટુ-(એ પ્રત્યેક્ ચાર) ચાર તેાલા, સંચળ ૧૬ તેાલા, અજમ ૪ તેાલા અને સરસવ ૧૬ તેાલા, એએનું સૂક્ષ્મ ચૂર્ણ કરી જંબીરીના રસમાં નાખા ધીના રીઢા વાસણમાં ભરી ૨૧ દિવસ સુધી જ્યાં બેડા પેશાબ કરતા હોયત્યાં-ઘેાડાના તબેલામાં દાટી રાખી, તે વાસણને પાછુંખાદ્વાર કાળાડી તેમાંથી ૪ તેાલાભાર અથવા દેશ, કાળ, વય, રોગ અને અગ્નિને વિચાર કરી માત્રા સેવન કરવાથી કાળજાની વ્યાધિ, ખરલ, આમવાયુ; ગોળા, વિધી, અટ્ટીલિકા, વાયુ કા અ તિસાર, પડખાંનું સ્થૂળ, છાતીના રેગ, નાભિ શૂળ, બંધકોશ, ઝેર, પેટના રોગ, આકરા અને વાયુ કફના વિકાર એ સધળાંનેા નાશ કરેછે-આજ ખરીદ્રાવ કહેવાય છે. અથવા અરણીના ખાર, શ્ચંદ્ર જવને ખાર, આકડાના ખાર, સરગવાના ખાર, મેટીરીંગણીના ખાર, થોરને ખાર, ખીલીના ખાર, બિલામાના ખાર, નાનીરીંગણીના ખાર, ખાખરાના ખાર, બકાન લિંબુડીના ખાર, અધાડાને ખાર, કદંબને ખાર, ચિત્રાનેા ખાર અરડૂસાના ખાર મુસ્કૠક્ષના ખાર, પાળના ખાર, અને વડાગરૂંમીઠું એ સર્વ ખરાખર લઇ એએમાં અનુમાન પ્રમાણુ શેકેલી હિંગ નાખી સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી યોગ્યમાત્રાએ ઉના પાણી સાથે સેવન કરે તે ગાળા તથા ઉદર રોગનો નાશ કરે છે. આ નાદેઈક્ષાર કહેવાય છે, ચેાગરાતક, અથવા વરીઆળી, કરકચની જડ, તજ, દારૂહળદર ( કે દેવદાર ? ) અને પીપર એના કલ્ક કરી તલના કવાથ સાથે પીવા. તથા ગાળ, સુઠ, મરી, પીપર અને ભારગી એનું ચૂર્ણ કાળા તલના કવાથમાં નાખી પીવાથી રક્ત શુભ ( યાનિના લાહીથી થએલા ગાળા ) મટે છે, તથા અટકાવ બંધ પડી ગયા હોય તે તે પુરી આવે છે. અથવા જવખાર, સુંઠ, મરી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ આપદેવ કહે છે કે-૧૬ મા ભાગનું પાણી રહે ત્યારે ઉતારી લેવુ'.
૨ તજ, તમાલપત્ર, નાગકેસર અને એળચી એ યાં ચાર વસ્તુએ ભેગી લેવાની હાય ત્યાં ચા” તુર્જાત’-એટલે આ ચાર ચીજો લેવી.
For Private And Personal Use Only