________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૨ )
અમૃતસાગર.
(તર્ગ
પિત્ત ગુમવાળાને ત્રિફળાના કવાથની સાથે નસેતરનું ચૂણુ સેવવું અથવા મધની સાથે કપીલે ચાટવા. અથવા પ્રાખતી સાથે કિવા ગાળની સાથે હરડેનું ચૂર્ણ ખાવું. * ગુમાવાળાને વાયુના ગુલ્મમાં કહેલા ઉપાય ઉપયેગમાં લેવા. તથા શેકેલી હિંગ, પીપરામૂળ, ધાણા, જીરૂં, વજ, ચવક, ચિત્રો, કાળપાડ, ચૂરા, કામ, સિંધાલૂણું, સંચળ, વડાગરૂ મીઠું, સાજી, જવખાર, દાડમના દાણા, હરડેદળ, પુષ્કરમૂળ, ત્રિકટુ, અમ્લવેતસ, છિણીનાં મૂળ, અને સફેદ જીરૂં એ સર્વે ખાખર લઇ વાટી આાના રસની તથા ખીજેરાના રસની ૭૭ ભાવનાઓ આપી ખરલ કરી યોગ્ય માત્રાએ ઉના પાણી સાથે સેવન કરે તા ગાળા, આરો, ગુદાનાં દર, અરશ, ગ્રહણી, ઉદાવત્ત, પ્રત્યાક્માન, પેટના વિકાર, પથરી, તૂતી, પ્રતિતૂની, સાગનું શૂળ, અરોચક, ઊસ્તભ, મનને અત્યત ભ્રમ, મેહેરાપણું, અશૈક્ષિકા અને પ્રત્યેષ્ટીલિકા એટલા રાગોના તુરત નાશ કરે છે, આ હુંંગ્લાÜચૂણ કહેવાય છે. અશ્વિનીકુમારસહિતા અથવા ૨૪ રતિભાર સાજી અને ૨૪ રતિભાર ગાળ મેળવી ખાવાથી ગુલ્મનો નાશ થાય છે, અથવા ખાખરાને ખાર, થારના ખાર, અંધાડાને ખાર, આમલીનો ખાર, આકડાને ખાર, તલસરાંને ખાર, જવખાર અને સાજીખાર આ આઠ ખાર ગુલ્મને મટાડે છે અને અજીર્ણનું પાચન કરે છે. આ ક્ષારાષ્ટક કહેવાય છે. અ થવા મીઠું, સિધાલૂણુ, બિલૂણ, જવખાર, સંચળ, ઢાંકણુખાર અને સાજીખાર એને ખરાખર લઈ ચૂર્ણ કરી થેારના અને આકડાના દુધમાં ૩ દિવસ પલાળી રાખી તડકામાં મૂકી છાંડવા. પછી તેને ગાળેા કરી આકડાના પાંદડામાં વીટી હાંલ્લામાં મૂકી મુખ બંધ કરી અગ્નિદારા પકાવવેા. પછીથી તે ખારનું ચૂર્ણ કરી તેમાં ત્રિકટુ, ત્રિફળા, અજમા, જીરૂં અને ચિત્રો એનું સૂક્ષ્મ ચૂર્ણ કરી જેટલું ખારનું ચૂર્ણ તેટલુંજ સુંઠાદિનું ચૂર્ણ લઇ એકત્ર કરી તેમાંથી ૪૮ રતિભાર પાણીમાં ધેાળી પીએ તા, ગુલ્મ, શૂળ, અજીર્ણ, સેાજો, પેટના સર્વરાગ, અજીર્ણના વિકાર, મંદાગ્નિ, ઉદાત્ત અને બરાળ એટલા રાગનો નાશ થાય છે. જે વાયુ વિશેષપણે હાય તે, ઉના પાણીથી, પિત્ત વિશેષપણે હેય તા, ધીથી, કર્ વિરોષપણે હોય તા, ગામૂત્રથી અને ત્રણે દોષને પ્રાપ હાય તે, કાંજીથી આ ચૂર્ણ સેવન કરવું. આ બ્રહ્માજી પ્રણિત વજૂક્ષાર કહેવાય છે. અથવા કુમારપાઠાને ગર્ભ અરધા તાશાભાર લઇ તેમાં ગાયનુ ધી મેળવી તેના ઉપર ત્રિકટુ, હરડે અને સિંધાલુણ, એનું ઝીણુ ચૂર્ણ ભભરાવી ગળી જાય તેા ગાળા નાશ થાય છે. વૈઘરહસ્ય. અથવા કુભાર ગર્ભ શેર, ગોળ તેાલા ૮૦૦, મધ તેાલા ૪૦૦, ત્રિકટુ, તજ, તમાલપત્ર, ચવક, એળસી, *ચૂરા, ચિત્રા, નાગકેસર, હિંણીનાં મૂળ, ખેડી અજમે!, જીરૂ, દેવદાર, ખેલની છાલ, આસગંધ, રાસ્ના, વરધારા અને ઇંદ્રજવ, એ સર્વ ઐષધાને ૮-૮ લાભાર લઇ ચૂર્ણ કરી કુમારપાઠાના રસમાં નાખી એકજીવ કરી ધીના રીઢા વાસણમાં ભરી ૨૧ દિવસ ભોંયમાં દાટી રાખી પછી કાઢી લઈ તેમાંથી તેાલાભાર આસવ પીએ તે ગાળા, ઉદાવત્ત,પેટના વિકાર, કૉલેરા, ગૃધ્રસીવાયુ, ઉધરસ, શ્વાસ, ઉશ્વાસ, પાંડુરોગ અને વાયુના વિકાર એ સર્વને નાશ કરે છે. આ કુમાપાસવ કહેવાય છે. ભાવપ્રકાશ, અથવા સુરોખાર અને આદું એ ૨૪૨૪ રતિભાર મેળવી નિરંતર ખાય તા ગેળા મટે છે. અથવા છીપાની ભસ્મ ૨૪ રતિભાર અને ગાળ ૨૪ રતિભાર મેળવી સેવન કરે તેા ગાળાના રોગ મટે છે. અથવા લસણ ટાંક ૬૪ ને આઠ ગણા પાણી
૧ એક ષધ એજ પ્રયાગમાં એ વખત લખેલ' દ્વાય તે તે બમણું ક્ષેત્રુ
For Private And Personal Use Only