________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગીઆણ્યે. )
ગુલ્મરોગ પ્રકરણ,
( ૧૧ )
ગુક્ષ્મ જાણવા. એ ત્રિદોષ શુક્ષ્મમાં નું પ્રખળપણું, તથા દાહ થાયછે, અગ્નિના બળને અને ખળના ક્ષય થાય છે, તથા મન ભષ્ઠિત થાય અને વિદગ્ધઅજીર્ણને ઉત્પન્ન કરે છે.
ધાતુરૂપ રૂધીરથી ઉત્પન્ન થએલા ગુલ્મમાં પિત્તના ગુમા જેવાંજ લક્ષણા હાય છે. અને રજરૂપ રૂાંધથી ઉત્પન્ન થએલા ગુલ્મમાં પણ પિત્ત ગુલ્મનાં લક્ષણુ હેાય છે; પરંતુ એ ગુલ્મમાં કેટલીક વિશેષ જાણવા યોગ્ય ખાખતા છે તે નિચે પ્રમાણે—
જેશ્રી સુવાવડમાંથી તુરત હાઇ ઊઠેલી હાય; છતાં નુકશાન કરનારા આહાર વિહાર કરે અથવા જે સ્ત્રીને કસુવાવડ થઇ હોય, છતાં કુથ્ય-ભાજન કરે અથવા રજસ્વળા થઇ હોય તે વખતમાં ઉપવાસ કરવાથી, ભયથી, લુખા પદાથાના ઉપયોગ કરવાથી, મળ મૂત્ર આદિના વેગેને રોકવાથી, સ્થંભન કરવાથી, યાતિને ખાતરવા-ખણવાથી, અને બીજા પણ ચેાનિ સબંધી દોષોથી કિવા રજસ્વળાપણાના વખતમાં મિથ્યા અહાર વિહાર કરવાથી સ્ત્રીના રૂધિરનું ગ્રહણ કરી વાયુ ગર્ભાશયમાં ગોળી જેવા ગુલ્મ પેદા કરે છે, તે શુક્ષ્મ વ્યથા તથા બળતરા વાળા હોય છે અને ગર્ભનાં જે જે ચિન્હો હાય છે તેતે સર્વે ચિન્હો આ શુક્ષ્મમાં સ્ત્રીના અંગ ઉપર જણાય છે—એટલે મુખ પીળું, સ્તનની ડીટડી કાળી, ખાવા પીવામાં ભાવ અભાવ, ગર્ભની પેઠે ફરકવુ, પેટનું વધવુ, અને અટકાવ ન આવવા વગેરે વગેરે ગર્ભના જેવાં ચિન્હો હોય છે. માત્ર ગર્ભના ફરવામાં પીડા શૂળ હોતાં નથી અને આ શુભ-ગાળાના ક્રૂકવામાં પીડા શૂળ હોય છે—આ શુક્ષ્મ રોગના ઉપાય દશમહીના પછીજ કરવા; કેમકે દશમહીના થયા પછીજ આ ગુલ્મ જૂના-પરિપકવ થાય છે.
ગુલ્મના અસાધ્યપણાનું લક્ષણ.
ત્રણે દોષથી ઉત્પન્ન થએલા, આકરી પીડાવાળા, શરીરમાં દાહ પસરાવનારા, ચરા જેવા કઠણ, કાચબાની પીઠ જેવા ઊંચા, વિદગ્ધાજીર્ણને ઉત્પન્ન કરનારા. મનને ભ્રમિત કરનાર, શરીર બળ, તથા અગ્નિ બળને હરનારા, અનુક્રમે વૃદ્ધિ થનારા, વિશેષ ભાગમાં ફેલાયલા, શૂળકારક, નસાથી બંધાઇને ઊંચા થનારા, દુર્બળતા, અરૂચિ, ઉધરસ, ઉલટી, મેળ, અણુગમેા, તાવ, તરશ, ધેન, શળીખમ, શ્વાસ, અતિસાર, અન્ન ઉપર દૈષ. અકસ્માત ગાળાનું ગુમ થઇ જવું અને છાતી, ડૂંટી હાથ તથા પગ એટલે ઠેકાણે સાજાનું આવવું એટલાં લક્ષણે જાળા ગુલ્મ, રાગીને હેય તેા સમજી લેવું કે યમપુરમાં પ્રયાણ કરવા માટે પ્રસ્તાનું મૂકાયુ છે. ગુલ્મરાગના ઉપાય.
વાયુગુક્ષ્મવાળાને હરડેના ચૂર્ણ સહિત એરડીયુ દુધમાં નાખી પાવું. અથવા સ્તિગ્ધ પદાર્થોથી કે શેક કરી પરસેવે લવરાવવા એ અતિ ઉત્તમ છે. અથવા તેલનું મર્દન કરાવવું, અથવા સાજી, ઉપલેટ અને કેવડાની રાખ એઓને એકઠાં કરી તેલમાં ના
ખી પાવાં.
૧ જેટ કહે છે કે-દશ મહિના પછી ગુમાની જમાવટ થાય છે માટે પછી તેલ આદિથી સ્ત્રીના શરીરને સ‘સ્કાર આપી રૂધિરને ભેદવામાં આવે- ઉપાય કરવામાં આવે તે તેથી ગભાશઅને કશુ નુકશાન થતુ નથી.
૨ શર ભટ કહે કે-વાયુને શમન કરનાર, સ્નિગ્ધ,વીર્ય વધારનાર, વા દીપન ઉપચાર ઉ પયોગમાં લેવા તથા લ ધન, સ્વેત-પરસેવેા લાવને, લેાહી ઢાવવુ વગેરે વગેરે. ગુલ્મરોગ માટે શ્રેષ્ટ ઉપાય છે.
For Private And Personal Use Only