________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-ગીરમે. )
ગુમરાંગ પ્રકરણ,
( ૧૭૩ )
મેળવેલા દુધમાં પકાવી તેની ખીર કરી નિરંતર ખાય તે ગોળા મટે છે. અથવા એરડાનું મૂળ, ખીલાને ગર્ભ, પીપરામૂળ, અને સુંઠ એએના કવાથમાં બિડણુ, સિષાણુ અને શેકેલી હિંગ મેળવીને પીવાથી ગાળા મટે છે. અથવા અજમે, જીરૂ, ધાણા, મરી, ઉપલસરી, અજમાદ અને પીપર એ ૪-૪ માસા, શેકેલી હિંગ ૨૪ માસા અને જવખાર, સાજીખાર, પાંચાતનાં લૂણુ, તથા નસાતર એટલાં ૮-૮ ટાંક તથા નેપાળાનાં મૂળ, કચૂરા, પુષ્કરમૂળ, વાવડિંગ, દાડિમના દાણુા, હરડેની છાલ, ચિત્રા, અશ્વવેતસ અને સુંઠ, એટલાં ૧૬–૧૬ ટાંક લઇ સર્વને ઝીણાં વાટી ખીજોરાના રસની ભાવના દઇ ટાંક ટાંક ભારની ગોળીઓ કરી તેમાંથી ૧ ગાળી ધી, મઘ, દુધ, ખટાસ કે ઉના પાણીની સાથે સેવન કરે તેા ગાળાના રોગ મટે, ગાયના દુધ સાથે સેવન કરે તે પિત્તના ગાળાને, મદિરા-દારૂ સાથે સેવન કરે તે વાયુના ગોળને, ઞામૂત્ર સાથે સેવન કરે તેા કકના ગાળાને, દશમૂળના ક્વાથ સાથે સેવન કરે તો, ત્રણે દોષના ગાળાને, સાંઢણુના દુધ સાથે સેવન કરે તે સ્ત્રીના રક્ત ગાળા ને, છાતીના રાગોને, સંગ્રહણીને, શૂળને મિઆને અને હરસના નાશ કરેછે—આ કાંકાયની ગુટિકા કહેવાય છે. અથવા લવણુ ભાસ્કર ચૂર્ણ ( તરંગ ચેાથાના ૭૨ મા પૃષ્ટમાં જીવા ) તેના સેવનથી ગાળાના રોગ નાશ થાય છે. અથવા તલના કવાથ કરી મજીઠ, ધી, પીપર, મરી અને સુંઠ એનુ ચૂર્ણ મેળવી પીવાથી અટકાવ ચઢી ગયા કે રજસ્વળા ધર્મપણું બધ થએલ હોય તે અને ગાળેા મટે છે. અથવા પીપર, ભારગામૂળ, દેવદાર, અને કરકચની જડ એનું ચૂર્ણ તલના કવાથમાં મેળવી પીવાથી ગાળા મટે છે અને રજોદર્શન આવે છે. આ ફણાદિકવાથ કહેવાય છે. અથવા મહુશીલ, હરતાલ, સાવનમખી, શુદ્ધ કરેલો આમલસારા ગંધક, તાંબાની શુદ્ધ ભસ્મ અને શુદ્ધ પા। એ સઘળાં બરાબર લઇ પારા ગંધકની કાજળ કરી તેમાં અન્ય ઔષધનું ચૂર્ણ કરી મેળવી, પીપરના કવાથમાં ૧ દિવસ લગી અખંડપણે ખરલ રી, પછી થેારના દુધમાં ૧ દિવસ ખરલ કરી યેાગ્ય માત્રાએ મધ સાથે કરે–અથવા ગાયના મૂત્રમાં માસા ભાર સેવન કરે તેા ગાળા તથા શૂળ નાશ થાય છે. આ વિદ્યાધર રસ કહેવાય છે. અથવા શુદ્ધ પારા, શુદ્ધ ગધક, શુદ્ધ હરતાલ, શુદ્ધ વછનાગ, શુદ્ધ ઢ’કણખાર, શુદ્ધ નેપાળા, ત્રિકળા, ત્રિકટુ, અને શુદ્ધ તાંબેશ્વર એ સર્વ સમાન ભાગે લઈ પારા ગધકની કાજળ કરી અન્ય ઔષધોને ઝીણાં વાટી જળભાંગાના રસની ભાવના દર્દી ખરલ કરી ૧ રતિ પ્રમાણે ગોળીઓ વાળી તેમાંથી ગાળી ૧ આદાના રસ સાથે સેવન કરે તો, ગાળા માત્રને નાશ કરે છે. આ ગુમકુઠાર રસ કહેવાય છે. વૈઘરહસ્ય. અથવા હાથની સ રૂડા ચિકિત્સક પાસે ખેા લાવવી તે, ગેાળાને રાગ જાય. અથવા શેકેલી હિંગ, દાડિમના દાણા, બિડલૂણુ અને સિધાલૂણુ એ સઘળાં બરાબર લઇ ચૂર્ણ કરી બીજોરાના રસમાં ખારીક છુટી ટાંક, ૨ ભાર ચાખા દારૂ આસવ સગાથે સેવન કરે તે વાયુના ગાળે મટે છે. અથવા અજમાને ઝીણા વાટી ટાંક ૫ ભાર લઇ તેને મીઠું ટાંક ૧ અને ગેાળ ઢાંક ૫ ગાયની સુંદર છાશમાં મેળવી Àોગ્ય માપ સાથે સેવન કરે તે ગાળા મટે છે. વ્રુદ. અથવા અજમે, શેકેલી હિંગ, સિંધાલૂણુ, જવખાર, સંચળ અને હરડેની છાલ એ સઘળાં સમાન લઈ ઝીણાં વાટી વસ્ત્રગાળ કરી ૨ ચંદ્ર બાર ચેખા દારૂની સાથે નિતર સેવન કરે તેા ગેળા અને શૂળ મટે છે. અથવા “શેકેલી હિંગ ૧ ભાગ, સિંધાલૂણ ૨ ભાગ, પીપર ૩ ભાગ, પીપળામૂળ ૪ ભાગ, મકકાળ ૫ ભાગ, અજમે। ૬ ભાગ, હરડેળ ૭ ભાગ, દાડિમના દાણુ ૮ ભાગ, આંખાના મૂળની છાલ ૮ ભાગ, ચિત્રામૂળ ૧૦ ભાગ, સુંઠ ૧૧ ભાગ અને
For Private And Personal Use Only