________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ )
અમૃતસાગર.
( તર્ગ—
વગર થાક લાગે છે, પેટમાં પીડા, વ્યંધા, શૂળ તથા મેળા અને અન્ય પણ વાયુ સંબધી
રાગા થાય છે.
મળતા વેગને ઝડાને રોકવાથી-પેટમાં પીડા, ગુડગડાટ, હેઝરીમાં શળ, ગુદામાં વાઢ, ઝાડાનું રોકાણ, પેઢુમાં પીડા, ઓડકારનું આવવું અને મેઢેથી મળનું નીકળવું થાય છે. મૂત્રને રોકવાથી મૂત્રાશયમાં તથા ઇંદ્રિમાં શૂળ, મૂત્રકૃચ્છ, માથામાં વ્યથા, શરીરનું નમવુ અને સાથળાના સાંધા-ખદ થવાની જગ્યાએ વ્યથા તથા આમ વિના આક્
હોય છે.
અગાસાના રાકવાથી-ડેકનું લાવું, માથામાં વેદના, વાયુ સંબંધી રોગોનું થવુ, આંખ, નાક તથા મ્હોંમાં આકરી વેદના અને બગાસાં વારંવાર આવે છે તથા કાનમાં વેદના થાય છે.
આંસુ રોકવાથી-એટલે આનંદ કે શાક થવાથી આંસુ આવ્યાં હોય તેને રોકવાથી માથામાં ભારેપણું, આંખમાં વેદના અને શળીખમ થાય છે.
કિ આવતી રોકવાથી-ઓડનું લાવું, માથામાં શૂળ, અડદીયો વાયુ, અરધા માથામાં પીડા અને ઇંદ્રિયાની નિષ્ફળતા થાય છે.
ઓડકાર રોકવાથી—ગળુ, મેહાડુ કોળીઆથી ભરાઇ રહ્યું હોય તેવું થાય, છાતિમાં તથા આમાશય-કોઠામાં વિશેષ વ્યથા, પેટમાં પવનને અસ્ફુટ શબ્દ થાય, શ્વાસના રાધના લીધે પવનની પ્રવૃત્તિ થતી નથી, અને હેડકી વગેરે વાયુના વિકારો થાય છે.
ઉલટીને રાકવાથી—ચળ, પ્રામઠાં, અરૂચિ, મહીં ઉપર કાળાશ વિનાની દાઝ સાજો, પાંડુ, તાવ, કોઢ, મેાળ અને વિસર્પ તથા છાતીમાં દુખાવા થાય છે.
વીર્યને રોકવાથી કે કામદેવની ઇચ્છાને રોકવાથી-મૂત્રાશયમાં, ગુદામાં તથા અડકોષમાં સાજો, પીડા, મૂત્રની અટકાયત, વીર્યની પથરી, વીર્યને શ્રાવ, અને બીજા પણ વાતકુંડળિ વગેરે વિકારા થાયછે.
ભૂખને રાકવાથી—ચેન, અગમાં ત્રાડ. હાથમાં જાટ, અરૂચિ, શ્રમ, શરીરક્ષીણુ અને દ્રષ્ટિની મદતા થાય છે.
તરશને રોકવાથી—ગળામાં સોજો, સાંભળવાનું રાધપણું, કેરું તથા મુખ સુકાય અને છાતીમાં બ્યથા થાય છે.
શ્વાસને રોકવાથી-એટલે થાક્યા હાય કે મહેનત કર્યાપછી કિવા દોડયાપછી શ્વાસ ચઢયેા હોય તેને રોકે તેા, છાતીમાં પીડા, મેહ અને પેટમાં ગાળા થાય છે.
બંને રાકવાથી-બગાસાં આવે, અંગ ભાગે, માથામાં, ગાત્રામાં, તથા નેત્રોમાં ભારેપણું અને ધેન થાયછે.
ઉદાવત્તનાં નિદાન સંપ્રાપ્તિ તથા લક્ષણ.
લુખાં, તુરાં, તીખાં અને કડવાં ભાજનાથી કુપિત થએલો કાઠામાંને વાયુ તુરત ઉદાવર્ઝને ઉત્પન્ન કરે છે. વાયુ ઉંચે ચઢી અનેક પ્રકારની પીડા કરેછે તેનેજ ઉદાવર્ત્તરોગ જાણવો. મૂત્ર, મળ, આંસુ, ક, મેદને ચલાવનારી નસાને રેકી વિષ્ટા વગેરેની અવળી ગતિ કરેછે પણ તેને નીચી ગતિએ આવવા દે નહીં, તેથી અધેવાયુ, મૂત્ર અને વિષ્ટા પરાણે ઉતરેછે, તે ઉદાવત્ત રાગીને શ્વાસ, ઉધરસ, શળીખમ, દાહ, મા, તરણ, તાવ, વમન, હેડકી, માથા
For Private And Personal Use Only