________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૧૫૪ )
www.kobatirth.org
અમૃતસાગર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(તર્ગ
કફના વ્યાધિઓના સામાન્ય ઉપાય.
લુખી, કષાયલી, કડવી,તીખી વસ્તુઓના ખાવાથી, ખેદ કરવાથી, કોગળા કરવાથી, ઉલટી કરવાથી, પરસેવે લાવવાથી, બંધન કરવાથી, તરશ રાકવાથી, હા પીવાથી, કસરત કરવાથી, પાણીમાં રમત કરવાથી, ગરમ વસ્તુના સેવનથી, ચિત્રકના ખાવાથી, નાસ લેવાથી, પથ કરવાથી, જાગવાથી અને મૈથુન કરવાથી કના ૨૦ રાગેા દૂર થાય છે. કફ્ વ્યાધિઓના અધિકાર સંપૂર્ણ,
ધૃતિ શ્રી સન્મહારાજાધિરાજ રાજરાજે શ્રી સવાઇ પ્રતાપસિંહજી વિર ચિત અમૃતસાગર નામા ગ્રન્થ વિષે ઊરૂસ્તંભ, આમવાત, પિત્તવ્યાધિ તથા વ્યાધિઓની ઉત્પત્તિ અને લક્ષણ તથા ઉપાય નિરૂપણ નામના નવમા તરંગ સંપૂર્ણ
તરંગ ૧૦ મો.
દશમસ્તર્ગ વિષે કહ્યાં, વાતરક્ત ગદ શૂળ; આઘાપાન્ત અધિકાર છે, ચવા રાગ નિર્મૂળ.
વાતરક્તનો અધિકાર.
વાતરક્તનાં હેતુ.
ખારા, ખાટા, કડવા, જ્વખાદિ ખારા તથા સ્નિગ્ધ આહારથી કિવા ઉષ્ણુ આહારથી કે, અત્યંત આહાર કરવાથી, સડેલાં તથા તડકામાં સુકવેલાં માછલાં ખાવાથી, ગાડ વગેરે પૂર્વ પ્રદેશનાં પ્રાણીઓનાં માંસ ખાવાથી, તલને ખેાળ, મૂળા, કળથી, અડદ, ઝાલર, ભાજીઆ, રીંગણાં વગેરે કળશાક, માંસ, શેલડી, દહી, અથાણાં અને ચોથા ભાગે પાણી નાખી વઅવતે ગળી લીધેલા દહીના સેવનથી તથા દારૂ-આસવ પીવાથી, વિરૂદ્ધ ભોજનથી, અજીહુંમાં જમવાથી, ક્રોધથી, દિવસે સુવાથી, રાત્રે ઊજાગરો કરવાથી, કસરત નહીં કરવાથી, મિથ્યા વિદ્યારથી, સુખ ભોગવનાર કે જાડા શરીર વાળાઓને-લેાહીની વૃદ્ધિ થવાથી, હાથી ઘેાડા કિવા ઊંટ ઉપર બેસી તેઓને દોડાવવાથી, પગવડે વિશેષ પાઁચ કરવાથી, વિદાહી પદાર્થેના સેવનથી અને ખાધેલ અને ખાટા પાક થયા છતાં તે ઉપર ખાવાથી વાયુ તથા લોહીને પ્રકાપ થાય છે.-એટલે ઉપર કહેલાં કારણામાં કોઇ કારણેાથી વાયુ અને કોઇ કારણેાથી લેહી કુપિત થાય છે તથા કોઇ કારણોથી વાયુ અને લોહી બન્ને કુપિત થાય છે. તેથી વાતરક્ત રોગ થાય છે.
For Private And Personal Use Only
વાતરક્તની સંપ્રાપ્તિ સહ પૂર્વરૂપ
ઉપર કહેલાં નિદાનાથી લોહી તુરત ખગડી નિચે ઉતરી બન્ને પગેામાં ભેગુ થાય અને ચુવા લાગે છે. તે વાયુ સાથે મળેલું અને વાયુની પ્રબળતા વાળુ લોહી હાય છે તેથી વાતરક્ત કહેવાય છે. જેને વાતરક્ત રોગ થવાના હાય' તેને પરસેવા ધણા થાય છે, અથવા તે બિલકુલ