________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમે )
મૂળરોગ પ્રકરણ,
( ૧૬૩ )
સેવન કરે તો, તુરત સર્વ પ્રકારના શળાને નાશ થાય છે. આ કુચીલાદિ શુટિકા કહેવાયછે. અથવા ત્રિફળાં, લોહભસ્મ, જેઠીમધ અને મહુડાના મૂળની છાલ એને બરાબર લઇ ચૂર્ણ કરી અનુમાન પ્રમાણ મધ અને ધી સંગાથે ચાર્ટ તે ત્રણે દોષનું શૂળ મટે છે. અથવા શુષપારો, શુદ્ધગધક, અને શુદ્ધ વછનાગ એ ચાર ચાર તેાલા, ત્રિકટુ તથા શેકેલી હિંગ આઠ આઠ તેાલા, પાંચ ાતનાં મીઠાં ૩ર તેાલા, આમલીના ખાર ૩૨ તાલા . અને જ’ખીરીના રસમાં છવાર ઠારેલા શ`ખતા ચૂના ૮ તાલા લઇ એકઠાં કરી લિંબુના રસ સાથે ૧ દિવસ ટી તેમાંથી ૧ ટાંક ઉના પાણી સાથે સેવન કરે તેા તેજ વખતે શૂળ માત્ર મટે છે. આ શળ દાવાનળ રસ કહેવાય છે. વૈઘરહસ્ય, અથવા રાઇ અને સાકર સરખે ભાગે લઈ પાણી સાથે ઝીણાં લસેાટી શળ આવતું હોય ત્યાં જાડા લેપ કરી ઉપર જુનુ' રૂ ચોટાડી દે તે શૂળની પીડા મટે છે. અથવા સાબરશીંગના લેપ, કે હિંગના લેપ, કિવા સરૅસની પટી મારવાથી શૂળ મટે છે. અથવા શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, શુદ્ધવછનાગ, કેાડીઓની ભસ્મ, જવખાર, પીપરામૂળ, શેકેલા ટંકણખાર, પીપર અને સુંઠ એટલા પદાાને પાનના રસમાં ખરલકરી તેમાંથી એ રતિભારની માત્રા યોગ્ય અનુપાન સાથે સેવન કરવાથી શૂળ દૂર થાયછે. આ શૂળગજકેશરીરસ કહેવાયછે. વૈધરત્ન, અથવા જીરૂ, સુંઠ, મરી, શેકેલી હિંગ, અને વજ્ર એટલાં સમાન લઇ વસ્ત્રગાળ ચૂર્ણ કરી અનુમાન પ્રમાણ માત્રાએ ઉના પાણી સાથે સેવન કરે તે, મૂળ જાય. અથવા ત્રિફળાં તાલા ૪ શેાધેલે ગંધક તાલા ૨ અને લાહભસ્મ તાલા ૧ એ સર્વને યથે રીતે વાટી એકત્ર કરી ॰ા તેાલાભાર મધ અને ધી (ઓછાવત્તાં) લઇ તેમાં તેની યેાગ્ય માત્રા ૩ માસ સુધી સેવન કરે તે શૂળ "માત્રને, વાયુ વિકારના અને ફાલ્લાએવા રાગ કે લોહી વિકારને નાશ કરે છે અને ગએલા માથાના વાળ ફરી ઉગે છે. આ ગધકપ્રયાગ કહેવાય છે. અથવા ગોળ તેાલા ૪, આમળાં તાલા ૪, હરડેનું ચૂર્ણ તેલા ૪ મહુર તેાલા ૧૨ એને યોગ્ય રીતે એકત્ર ઘુંટી યોગ્ય માત્રાથી મધ, ધી સંગાથે સેવન કરે તે શળ માત્રને, રતપિત્તને, અમ્લપિત્તને અને પરિણામ શૂળને નાશ કરે છે; પરંતુ ભાજનના આધમાં, મધ્યમાં અને અંતમાં એક એક તાલાભાર ખવાય તે શ્રેષ્ટ કાયદો આપે છે. આ ગુડમડુર કહેવાય છે. અથવા વાવડીંગ, ચિત્રો, ચવક, ત્રિફળાં અને ત્રિકટુ એ સર્વ બરાબર લઈ ચૂર્ણ કરી તથા એ સર્વની બરાબર શુદ્ધ મઠુર-લાહકાટ અને એ સર્વના બરાબર ગોળ લઇ સવૅને એકત્ર કરી પછી એ સર્વ ઐષધાથી બમણું ગામૂત્ર અને અરધ ભાગે ગાળ લઇ લોઢા ની કઢાઇમાં નાખી તેમાં સર્વ ઔષધીઓ નાખી ધીમા તાપયો પકાવવાં, જ્યારે કણ માવા જેવા પીડા થાય ત્યારે ચીકણા વાસણમાં યત્નપૂર્વક રાખી મૂકવા, પછી તેમાંથી ટાંક ૨ ભાજનના આદિ મધ્ય અને અંત સમય સેવન કરે તે, શૂળ, પતિળ, કમળા, પાંડુ, સાજો, મદાગ્નિ, અરશ, ગેળા, સંગ્રહણી, ક્રમીયાના રોગ, પેટના રોગો, અને અમ્લપિત્ત એટલા રોગોના નાશ કરે છે. આ તારામંડુર ગુડ કહેવાય છે. આપ્રયોગથી મેદ દૂર થાય છે. પણ સુકાં શાક, બળતરા કરનારા ખાટા કે તીખા પદાથા ન ખાય તે અથવા શુદ્ધ ગંધક લઇ તેથી અરધ ભાગે શુદ્ધ પારા લેવા એ અન્નેને ૨ પાહાર ઘુંટી શુદ્ધ કરેલાં તાંબાનાં કંટકવેધ પતરાં ઉપર તેના લેપ કરી સરાવ સંપુટ કરી કપડા માટી કરી સુકવી હાંલ્લામાં મીઠું ભરી તેના વચમાં તે મૂકી ૪ પાહાર સુધી અગ્નિ આપી. પછી સ્વાંગ શીતળ થએ એમાંથી ૨ રતિભાર ભસ્મ પાન સાથે ખાય તે શૂળ માત્રને તેજ વખતે મટાડે છે. આ શૂળગજ
For Private And Personal Use Only