________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાતમે. )
ઉન્માદ પ્રકરણ
(૧૯)
નાગ, ક્ષેત્રપાળ, માતા, કામણ–ણ, શાકિની ડાકિ
ની તથા રાક્ષસ-બ્રહ્મરાક્ષસ અને અવગતિ
આના આવેશવાળાઓનાં લક્ષણ સર્પની પેઠે પેટ ઘસડીને ચાલત, વારંવાર જીથી ગલોફાને ચાટતે, ક્રોધયુક્ત અને મધ, ઘી, દુધ તથા દુધપાકની ઈરછા કરતું હોય તે જાણવું કે સર્પના આવેશથી ઉન્માદ થયો છે. | મુખનાસિકામાંથી લોહી ચાલે, સ્મસાનની રાખ મસ્તકમાં નાખે, ખોટાં સ્વમ આ વે, પેટમાં અને સાંધાઓમાં પીડા તથા વ્યઘચિત્ત રહે તે જાણવું કે ક્ષેત્રપાળના પ્રવેશથી ઉન્માદ થએલો છે.
એક બાજુ અંગ રહીજાય, લેહી સુકાઈ જાય, મુખ તથા પગ વાંકા થઈ જાય, શરીર ક્ષણ અને યાદશકિત જતી રહે તે જાણવું કે માતાના પ્રવેશથી દેષ થયે જાણવો.
ખભા, ડેક તથા માથું ભારે રહે, મનમાં ચપળતા, સર્વ અંગ ક્ષીણ, નાક, નેત્ર, હાથ તથા પગમાં બળતરા, વીર્યને નાશ, અંગે માં એ ઘેચ્યા જેવી વેદના અને શરીર સુકાઈ જાય તે જાણવું કે કેઇના કરેલા કામણ–ણાથી વ્યાધિ થએલ છે.
સાગમાં પીડા આંખે અત્યંત દુખે, મૂછો, કંપ, રોવું, બકવું, અરૂચિ,હસવું, સ્વરભંગ ફેર તથા તાવ આવે અને બળ તથા ભૂખ નાશ પામે તે જાણવું કે શાકિની તથા ડાકિની ના વળગાડથી ઉન્માદ થએલ છે.
માંસ, લેહ તથા દારૂની ઈચ્છા કરે, ઘણો જ નિર્લજ, નિર્દય, શૂરવીર, ધી અને અત્યંત બળવાન, રાત્રને ફરનાર તથા પવિત્રતાને દેવી હેય તે જાણવું કે રાક્ષસના વળગાડથી ઉન્માદ થયો છે
દેવ, ગુરૂ, બ્રાહ્મણનો લી, વેદ વેદાંગને નિદક અને બીજાને મારતો નથી, પણ પિતા ના શરીરને જ પીડા કરે તે જાણવું કે બ્રહ્મરાક્ષસના વળગાડને ઉન્માદ છે.
નાગો ફરે, માંસ રહિત શરીર થઈ જાય, વિરૂદ્ધ ભાષણ કરે, દુર્ગધ વાળે અત્યંત અપવિત્ર રહે, લુખે તથા સર્વ અન્નપાનમાં લંપટ, ઝાઝું ખાનાર, વિરૂદ્ધ ચેષ્ટા કરનાર, વન અને મનુ બ્ધ રહિત સ્થાનમાં વસનાર તો રોતે ત્રાસ પામે તે જાણવું કે પિશાચના વળગાડ ને ઉન્માદ છે. - જે માણસ અપવિત્ર રહે, મર્યાદા તોડે તેવાં માણસો ઘવાએલાં કે વગર ઘવાયેલાં છેય; તોપણ તેવાઓને મારી નાખવા અથવા તેની પાસેથી પૂજા કરાવવા રાક્ષસ કે હિંસક જાતિના અસુરોને વળગાડ થાય છે અર્થાત પર્વત, મેઢી, વૃક્ષ, ભીંત તથા હાથી વગેરે ઉપરથી પડી જનારને રાક્ષસાદિ હિંસક જાતિઓનો વળગાડ થાય છે તેથી આંખો જાડી, ચારે બાજુએ ઘુમ્યા કરે છે, ફીણવાળી ઉલટી તથા અત્યંત પૂજા થાય છે, ઉડ્યા કરે છે અને પડી જાય છે.
(આ ઉન્માદ અસાધ્ય છે. અને દેવ-આદિ વળગાડના ઉન્માદ તેરમે વર્ષે અસાધ્ય થાય છે.)
પાતા:કાળે ઉડી ઉઠીને ઘરમાંથી નાસવા લાગે, ખોટા વચનો બોલે, શરીર ધ્રૂજ્યા કરે, ખાય પીએ નહીં અને ખાય તે મનમેજ પ્રમાણે ખાય તથા લવારે બહુ કરે, રોયા
For Private And Personal Use Only