________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઠમો. )
વાતવ્યાધિ પ્રકરણ,
(૧૩૧)
ળ નાશ થાય તે બળહાનિ ૧૩. ડીકણપણું થાય છે ભીરતા જ. વીર્યને ક્ષય થાય તે શુક્રક્ષય ૭૫. અટકાવ બંધ થઈ જાય તે રજેનાશ ૭૬. કાચે ગર્ભ પડી જાય તે ગર્ભનાશ 99. પંથ કે મહેનત કર્યા વિના થાકી જવું તે પરિશ્રમ ૭૮. જઠરાગ્નિનું વિષમ પણું રહે તે વનિષમય ૭૮. બહુ બેલવા પણું તે વાચાલતા ૮૧. કેડની રગે અકરવાથી વાંકા વળાં વેદના થાય તે કટિપ્રહ ૮૧. ધૂણે, રૂવે, હસે બબડયા કરે તે આક્ષેપક ૮ર. કામ કર્યા છતાં પણ થાક લાગે નહીં તે શ્રમનાસ ૮૩. અને પૃષ્ઠ ભાગની નસે સજડ થઈ નિર્બળ થવાથી ચાલી શકે નહી તે ઉરૂસ્તંભ ૮૪. આ ચેરાશી પ્રકામાં પ્રત્યેક ગ્રંથના ભિન્ન મત છે માટે નામ પ્રમાણે લક્ષણ સમજી કાર્યમાં કુશળ રહેવું.
વાયુનું સાધ્યાશાવ્યપણું. જે વાયુ બીજા દેપને આશરે રહે છે અર્થાત બીજા દેવની સાથે મળીને રહેલ હેય, કિંવા એક જ વાયુ હોય તે તે સાધ્ય છે અને એથી વિપરીત હોય તે અસાધ્ય સમજવો.
. વાતવ્યાધિના સમુચ્ચય ઉપાય. મડી વસ્તુઓના ખાવાથી, મીઠા સહિત વસ્તુઓ તથા ચીકણી અને ખાટી વસ્તુઓ ખાવાથી સર્વ પ્રકારના વાયુરોગ મટે છે. તથા આમળાં, ગરમ વસ્તુ અને પ્તિ પમાય તેવાં ભોજને સેવવાથી, નિદ્રા લેવાથી, તડકાના સેવવાથી, પરસે લાવવાથી, ગરમ વસ્તુઓના વિક–પીડીઓથી, તેલના મર્દનથી અને વાતહર વધીઓના સેવનથી સામાન્ય પ્રકારના વાયરે નાશ થાય છે.
પ્રત્યે વાયુના જુદા જુદા ઉપાય. શિરેષહ વાયુ માટે દશમૂળને કાર્ય કરી તથા બીરાને રસ કાહાડી તેમાં તેને લ પકાવી તે તેલનું વ્યાધિના સ્થાને મર્દન કરે તે શિરોગૃહ મટે છે. જોકે આ વાયુરોગ અસાધ્ય છે, પરંતુ આયુષ્યનું બળ પૂર્ણ હોય તે વખતે ટેકી લાગે છે.
અથવા એરંડાનું મૂળ, ઉપલેટ, ધંતુરાનું મૂળ, સરગવાનું મૂળ, ત્રિકટુ અને શુદ્ધ વછનાગ એ સઘળાં બરાબર લઈ ઝીણાં વાટી પાણી સંગાથે ઉનાંકરી વ્યાધિની જગ્યાએ સહેવાતે સહેવાતે મર્દન કરે તે શિરોગૃહ મટે છે.
વારંવાર બગાસાં આવતાં હોય તે ત્રિકટુ, અજમેદ અને સિંધાલૂણ એટલ પદાર્થો જુદા જુદા અપવા ભેગા વાટી વાળ કરી સેવન કરે તે બગાસાંના આરંભને તુરત બંધ પાડે છે. અથવા સુંદર શખ્યામાં સુવાડી દેવાથી. અથવા સરસીઆ તેલનું મન ન કરવાથી અથવા ભાડાં ભેજ જમવાથી અથવા નાગરવેલના પાનનાં બીડાં ખાવાથી બગાસાં બંધ પડે છે.
હનુગ્રહવાયુમાં જે મેહો બીડાઈ ગયું હોય તે ચીકટી વસ્તુઓને કે શેક વગેરે. ને ઉોગ કરે તેવી મેહે ઉધાડી જાય છે. જે મોડું ખુલ્લું જ રહી ગયું હોય તે
૧ જેટનું માનવું છે એમ છે કે ગર્ભાશયમાં વાયુનાવાસથી ગર્ભ ન રહે તેને ગર્ભનાશ જાણો
૨ જીભને નેરથી ઘસવાથી, ચણા વગેરે સુકાં પદાર્થોના ખાવાથી, કોઇ પણ પ્રકારે મુખડાઢી ઉપર માર વાગવાથી વાયુ કુપિત થઈ હડપચીના મૂળમાં રહેલો વાયુ હડપચીને નિચી કરી મુખને ઉઘાડું કે બીલુ રાખે છે અને ખાવા પીવા નથી બોલવાની ક્રિયા બંધ પાડે છે.
For Private And Personal Use Only