________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આઠમે. )
વાતવ્યા” પ્રકરણ,
( ૧૩૭ )
અધ પડયું હોય તેથી સજડ થઈ ગયેલો માણસ જો અરડૂસ, નેપાળા તથા ગરમાળાના ગેાળ એના વાથ કરી તેમાં અનુમાન પ્રમાણ એરડીયું મેળવી પીએ તે તુરત અકડાઇ ગએલું શરીર સારૂં થાય છે એ નિઃસંદેહ વાત્તા છે. અથવા તગેડના પાનને મોંદ અગ્નિથી પકાવી કરેલા કવાથ પીવાથી ન મટી શકે તેવી ગૃધ્રસી પણ તુરત મટે છે. અથવા રાસ્ના ૪ તાલા અને ગુગળ ૫ તેલ એ બન્ને ભેગાં કુટી ધી સાથે ગાળીએ વાળી-આ રાસ્ના ગુગળ ખાવાથી ગૃધ્રસી મટે છે. અથવા ગળે, રાસ્ના, ગરમાળાનો ગોળ, દેવદાર, ગેાખરૂ, એરડ અને સાટાડી એએના કવાથ સુંઠનું ચૂર્ણ નાખી પીવાથી પિ'ડીએ, સાથળ, વાંસા, ઢાઠાં અને પડખાનાં શૂળ મટે છે. આ રાસ્નાદિ કવાથ કહેવાય છે.
ખાડા-લંગડા તથા પાંગળાપણું થયું હોય તે રેચ લેવાથી તથા ઉષ્ણ ઔષધીએના સચેાગથી, પરસેવેા લાવવાથી, યાગરાજ ગુગળના સેવનથી, ઔષધોથી સિદ્ધ કરેલાં તેલાના મર્દનથી અને અસ્તિકર્મથી મટે છે.
લાપખજ હોય તેા ઉપર પ્રમાણેજ ઉપાયો યાજવા તથા વિષગભાદિ તૈલોનું મર્દન કરવુ.
કાટુશીર્ષ હોય તા ગળેા તથા ત્રિફળાં ચાર ચાર તાલાભાર લઇ કવાથ કરી આઠ તાલાભાર ઉના ઉના કવાથમાં શુદ્ધ કરેલા ગુગળ એક તેલ નાખી પીવાથી મટે છે. અથવા દુધની સાથે એરંડીયું` કે વરધારેાર પીવામાં આવે તે મટે છે. અથવા તેતરના માંસના શેરવામાં શુદ્ધ ગુગળ નાખી સેવન કરે તે કાટુશીર્ષ મટે છે. ઢીંચણુમાં વિશેષ દુખાવા હોય તે તેમનું મર્દન કરી સુંઠનું ઝીણું ચૂર્ણ ધસવું તથા તે ઉપર એરડાનાં પાનડાને તેલ ચેપડી ઉનાં કરી બાંધવાં જેથી ઢીંચણુના દુખાવા મટે છે. અથવા કાં. ચાંનું ચૂર્ણે ટાંક ૨ દહિ'ની સગાયે છ દિવસ સુધી કે ૧૪ દિવસ સુધી ખાય તે ઢીંચણુના દુખાવા મટે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખુલ્લાવાયુ હેાય તેા ઉપલેટ તથા સિંધાલૂણુની ચટણી બનાવી તેમાં તેલ તથા ચૂકા મેળવી ઉની કરી તેને માલેસ કરે તેા ખલી સબધી પીડા મટે છે. અથવા તે એ ઐષધીઓથી તેલ સિદ્ધ કરી મર્દન કરવાથી પણ મટે છે.
વાતક ટક હાય તે વારંવાર લોહી કઢાવવું. અથવા એરડીયુ પીવું અથવા સા ચે વતે ડાંભ દેવા.
પાદદાહ હોય તે। મસૂરની દાળને ઉકાળેલા પાણીને ઠંડુ કરી તે સાથે ઝીણી વાટી પાંચ સાત વખત પગે લેપવી. અથવા પગને તળીએ માંખણુ ચેાડી શેક કરવા તેથી દારૂણું પાદાહ પણ તુરત મટે છે. અથવા એરડીના ગેળાને ગાયના દુધમાં સારી પેઠે વાટી હથેળી તથા પગનાતીઆંએમાં લેપ કરે તેા અત્યંત ખળતરા થતી હોય તે પણ મટે છે પાદહર્ષ હોય તે! ક તથા વાયુને હરનારા ઉપાયો કરવા તેથી પગે ખાલીચઢતી હાય તે મટે છે. પગતાડ થતા હોય તેા તલ, વડાગરૂં મીઠું અને હળદર એ ખરાખર લઇ ધતુરાના રસમાં વા બીજોરાના રસમાં કે પાણીમાં ફ્રુટી ઉપરની ત્રણ ચીજોના ખરેખર ગાયનુ મા
૧૮
૧ દુધ સાથે એર’ડીયું પીવુ હોય તે એરંડીયુ ? તેāા અને દુધ ૪ તેટલા લેવું. ૨દુધ સાથે વરધારાનું ચૂર્ણ પીવુ હોય તે વરધારો એક તેલા અને ગાયનું દુધ સેળ તેલ ભાર લેત્તુ' એમ અન્યકારના આદેશ છે.
ભા, કત્તા.
For Private And Personal Use Only