________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઠ )
વાતવ્યાધિ પ્રકરણ
(૧૯)
૪૭, સીગવાત ૪૮, હસ્વ કેશવ ૪૪, આટોપ ૫૦, પાશ્વશળ ૫૧, મળગાઢતા પર, મળા પ્રવર્તિ પ૩, કં૫ ૫૪, સ્તંભ ૫૫, રૂક્ષતા ૫૬, કાર્ય ૫૭, કાણુર્ય ૫૮, શત્ય , લેમહર્ષિ ૬૦, રથા ૬૧, કેદ ૬૨, ભેદ ૬૩, શિરાફુરણ ૬૪, અંગમર્દન ૬૫, અંગશુષ્ક ૬૬, સંકેચ ૭, અંગ વિભ્રંશ ૬૮, મોહ ૬૯, ચળચિત્તતા ૭૦, નિદ્રાનાશ ૭૧ વેદ નાશ ૭૨, બળહાનિ ૭૩, ભારત ૭૪, શુક્રક્ષય ૭૫, નાશ ૭૬, ગર્ભનાશ ૭, પરિઆમ છ૮. વહિવૈષમય ૭૯, વાચાલતા ૮૦, કટિપ્રહ ૮૧, આક્ષેપક ૮૨, મનાશ ૮૩, અને ઉરૂસ્તંભ ૮૪ એ રાશી વાત વ્યાધિઓ છે.
૮૪ વાતવ્યાધિનાં જુદાં જુદાં લક્ષણો. જે વાયુ લેહમાં રહી ડેકની નસોને લુખી વેદનાવાળી તથા કાળી કરી નાખે છે તે શિરેમહ વાયુ કહેવાય છે. ૧. વારંવાર બગાસાં આવે તે જેભ વાયુ, ૨. મહેડાના નિચેના જડબાને સજડ કરી છે, હડપચી નીચી કરી મેહડાને બીડી દે છે, કિંવા ખુલ્લુજ રાખે છે અને માંડમાંડ ખોરાક ખવાય તથા બોલી શકાય તે હનુગ્રહ ૩. જીભ હાલી શકે નહીં તે છઠ્ઠાતંભ ૪. પદો તથા વ્યંજનને બેલતાં બોલતાં લોપ થઈ જાય તે ગગદત્વ ૫. ગંગણું બેલાય તે સિન્મિનસ્વ. બેબડાપણું થાય તે મૂતા ૭. સંબંધ રહિત તથા વિના કારણે બેલ્યા કરે તે પ્રલા૫ ૮. જમવા વખતે કશા પણ સ્વાદની જીભને ગમ ન પડે તે રાજ્ઞાન , બહેરાપણું થાય તે બાધિર્ય ૧૦. કાનમાં ઘધાટ થયા કરે તે કર્ણનાદ ૧૧- ટાઢા, ઉના કે કોમળ-કઠિણતાની ચામડીને ખબર પડે નહીં તે વફાન્યતા ૧ર. અરધું મેહેરું ફરી જાય, માથું દૂજે, જીભથી બેલાય નહીં તથા દ્રષ્ટિ વાંકીતરછી થઈ જાય તે અર્દિત-અડદીઓ વાયુ ૧૩. ડેકની નસે ખેંચાઇ જાય વા, સજા થઈ જાય તે મળ્યાસ્તંભ ૧૪. બન્ને ભુજાઓને સુકવી વેદના ઉત્પન્ન કરે તે બાહુશેષ ૧૫. ભુજાઓની નસેને સાચી વાંકી કરી નાખે તે અપબાહુક ૧૬. બન્ને હાથ વળી શકે નહીં તથા કામ પણ થઈ શકે નહીં તે વિશ્વાચી ૧૭. ઉપરા ઉપર ઓડકાર આવે તે ઉદ્ધવાન ૧૮. આખરે ચઢે છે–પેટ ફુલે છે તે આમાન ૧૦. જે પેટ અને સ્તનના વચમાં આફરો જણાય, પણ છાતી અને કુખામાં દુઃખ થાય નહીં તે પ્રત્યામાન ર૦. ઠંડીના નિચે ગોળ પથરા જેવી ગાંઠ-વાયુ ગળો બંધાય તથા તે હરે ફરે નહીં તથા ઉ. ચેના ભાગમાં લાંબી સ્થિરતા વા, ચંચળતા વાળી ગાંઠ થાય તેમાં મંદ મંદ પીડા થાય અને મળમૂત્ર તથા પવનને રોકી દે તે વાતાષ્ટિના ર૧. જે અહિલાની જેવી ગાંઠ - ડી, સીધી અને લાંબી અધિક પીડાયુક્ત હોય તે પ્રત્યક્ટલીકા ર૨. હાજરી અને કેથળીમાં અસહ્ય આકરી વેદના થઈ નિચે ઉતરી ગુદા અને સ્ત્રી-પુરૂષના ગુહ્ય ભાગોને ભેદી નાખતી જે વેદના થાય તે તની ૨૩. ગુદા અને સ્ત્રી-પુરૂષના ગુઘ-છુપાયેલા ભાગમાંથી વેદના શરૂ થઈ અત્યંત આકરી વેદના ઉપર ચડી વારંવાર બળવડે હેજરીમાં સંચરે છે અને તૂવીમાં જણાવ્યા પ્રમાણે ભેદ કરે તે પ્રતિતની ૨૪. બે કલાનાં - સ્થિ હાડકાઓને અને બરડાનાં બે હાડકાઓને જે સાંધે છે તે ત્રિફ-ઢાંઢાં-ઠાઠામાં પીડા થાય તે ત્રિકશળ ૨૫. વારંવાર મૂત્રવું પડે તે મુહમંત્રણ ર૬. મૂત્રની રોકાણ થાય તે મત્ર નિગ્રહ કિંવા બસ્તિવાત છે. કેડના નિચેના ભાગથી શરૂ થઇ એક પછી એક એમ બરડે ધુણ સાચળ, પગની પીંડીઓ અને પગ એને જકડી છે અને તેમાં કંપાર,
For Private And Personal Use Only