________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાતમે, )
મૃગી પ્રકરણ
( ૧૨ ).
-
-
-
--
--
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
મગીરોગનોઅધિકાર
મગીરગની નિદાન પૂર્વક સંપ્રાપ્તિ તથા સંખ્યા. મૃગીરોગ ચિંતા તથા શોકાદિથી કુપિત થએલા દોષો હદયની નસોમાં નિવાસ કરી યાદશક્તિને નાશ કરે છે તેથી અપસ્માર-મૃગી-વાઈ-ફેફરું અને મિરધીવાયુ વગેરે નામ વાળો રોગ પેદા થાય છે. તે રોગના ૪ ભેદ છે-એટલે વાયુથી થયેલે, પિત્તથી થએલો, કફથી થએલે, અને વિદેશમાં પ્રબળપણાથી થએલે એમ ૪ પ્રકાર છે.
મગીનું પૂર્વ સ્વરૂપ. જે મનુને મૃગીને રોગ થવાને હોય ત્યારે તેને તે રોગ થયા પહેલાં આટલાં લક્ષણ થાય છે–એટલે કંપારે, હૃદયમાં શન્યતા, પરસે, વિસ્મયતા, મૂછે, જ્ઞાન સહિત, અથવા ઇંદ્રિયો સાનહિત થાય અને નિદ્રાને નાશ થાય છે.
મૂગીનાં સામાન્ય લક્ષણ જેને મૃગી રેગ થયો હોય તેને સર્વત્ર અંધકાર દેખાય, સ્મરણશક્તિ નાશ થઈ જાય, નેત્રોમાં વિકાર અને હાથ પગને પૃથ્વી ઉપર પછાડયા કરે છે. આ રેગ બહુજ ભયંકર છે માટે આ રોગ વાળાને નદી, તળાવ, કુવા, વાવડી, કુંડથી, વક્ષેથી, પર્વતેથી, તથા વિપમ પ્રદેશોથી અને અગ્નિથી સદા યત્નપૂર્વક બચાવો જોઈએ નહીં તે તેની બેભાન અવસ્થામાં તેનું તુરત મરણ નિપજે છે. તથા ઉન્માદ રોગીને પણ તેજ પ્રમાણે બચાવે.
નિર-નિરાળ દોષના કેપથી થએલ મુગનાં લક્ષણ. વાયુના કોપથી થએલ મૃગી હોય તે કંપા, દાંતને ચાવે, મોડે શણુ આવે, શ્વાસ થાય અને જ્યાં ત્યાં કાળું પીળું જ દેખે છે.
પિત્તના કેપથી થએલ મૃગીમાં મોહાડે પીળાં ફીણ આવે, શરીરની ચામડી તથા મહેતું અને આંખ પીળાં થાય, સર્વત્ર લાલ પીળું દેખાય અને તૃપા ઘણી લાગે તથા શરીર ઉનું રહે વા, સર્વત્ર અગ્નિ બળતી જ દેખે છે
કફના કોપથી મૃગી થઇ હેય તે, મેહડે ઘેળાં શિણ આવે. શરીરની ચામડી મુખ અને નેત્ર પણ ધોળાંજ થઈ જાય, ટાહાડ વાય, રૂવાડા ઉભાં થઈ આવે અને શરીર ભારે તથા સર્વત્ર વસ્તુ ધોળાંજ દેખાય છે.
ત્રિદોષના કોપથી મૃગી થઈ હોય તે ઉપર કહેલા પ્રત્યેક દેશનાં લક્ષણ નજરે પડે છે. આ મૃગી અસાધ્ય છે.
અસાધ્ય મૃગીનાં લક્ષણ. જે મૃગીરગીનું શરીર અત્યંત ફરક્યા કરે, શરીર ક્ષીણ થઈ ગયું હોય, આંખની ભમરો ચલાયમાન થતી હોય, ને વિકૃત થતાં હોય, અંધારાં આવતાં હોય, માથું ઘણું દુખતું હોય, કાંતિ તથા ઇન્દ્રિયબળ હણાઈ ગયું હોય અને જ્ઞાનશક્તિ નાશ પામી હેય
For Private And Personal Use Only