________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચમે.)
ય પ્રકરણ,
( ૭ )
માં પરસેવાના મેતિયા, મહે સુકાય, ધમણની પેઠે શ્વાસ લે છે, વર્ષથી, ઠંડી હવાથી તથા મીઠી વસ્તુથી વ્યાધિ વધે છે, અને શરીર શ્વાસ લેતી વખત ડેલાવ્યા કરે તે જાણવું કે તમધાસ છે. એજ શ્વાસ તાવ મૂછાએ કરી સહિત હોય તો તેને પ્રામક શ્વાસ કહે છે. અને લુખી વસ્તુના ખાવાથી, ખેદ કરવાથી, કોઠામાં પવન ઉચે ગતિ કરતે શુદ્ધ શ્વાસને પ્રકટ કરે છે, પણ તે પ્રથમના ચાર શ્વાસની પડે અત્યંત દુ:ખી, અંગમાં વ્યથા, ખાન પાનની રોકાણ, ઇદ્રિ કે ગાને દુઃખ દેતે નથી તેથી તે સુવાસ જાણ.
શ્વાસોનું સાધ્યા સાધ્યપણું પાંચ શ્વાસે પૈકી સુદ્રશ્વાસ સુખસાધ્ય છે, તમક કષ્ટસાધ્ય છે, પણ દુર્બળ માણસને થયે હોય તે અસાધ્ય છે. મહાશ્વાસ, ઉદ્ધેશ્વાસ અને છિન્નશ્વાસ એ અસાધ્ય છે, માટે તેઓના ઉપચાર ન કરવા અને કરવા તે યશની ઇચ્છા છેડી દેવી; કેમકે શ્વાસ અને હેડકી તુરત પ્રાણને લેનારાં છે.
શ્વાસ રોગના ઉપાય. શ્વાસથી કે હેડકીથી પીડાતા મનુષ્યને ઘણું કરીને મીઠામાં તેલ મેળવી તેને સેહેવાતા સહેવાતે શેક કરે જેથી કફ લુટે છે અને શ્વાસ હેઠો બેસે છે, તથા પવન શાંત થાય છે. જ્યારે શેકથી પરસેવો થાય ત્યારે આદાનો રસ અને મધ પાવું જેથી ઉધરસ, શ્વાસ, સળીખમ તથા કફનો નાશ થાય છે. અથવા આદાને રસ શેર ભા, સુંઠ નવટાંક, બહેડાની છાલ નવટાંક, બકરીનું મૂત્ર શેર ૨ એ સર્વને ઉનાં કરી ઘટ થયે નીચે ઉતારી પછી મધ શેર મા મેળવવું. તેમાંથી ટાંક ૧ ભાર સેવન કરે તે ઉધરસ તથા શ્વાસ મટે છે. અથવા દશમૂળ, કચૂર, રસ્તા, પીપર, અતિવિષ, એરંડાનાં મૂળ, કાકડાશગી, ભોંઆમળી, ભારંગી, ગળો, સુંઠ અને ચિત્રો એઓથી વિધિ પ્રમાણે તૈયાર કરેલી યવાગૂ અથવા ક્વાથ પીવામાં આવે તો શ્વાસ, છાતિનો દુખાવો, પડખાનું શળ, હેડકી અને ઉધરસ એટલા રોગ નાશ થાય છે. અથવા ભૂરા કાળાનું મૂળ લઈ તેનું ચૂર્ણ કરી ટાંક ૧ ઉના પાણી સંગાથે ફાકે તે શ્વાસ તથા ઉધરસ નિશ્ચ મટે છે. અથવા હળદર, મરી, પ્રાખ, પીપર, રાસ્ના, કરે એઓને સમાન લઈ ચૂર્ણ કરી ઢાંક ૧ ગેળ અને સરસીઆમાં મેળવી ચાટે તો શ્વાસ રોગ નિદ્ઘ મટે છે. અથવા ભારંગી ૧૦૦ ભાગ, દશમૂળ ૧૦૦ ભાગ, અને ૧૦૦ હરડે લઈ એને ચારગણા પાણીમાં નાખી ઉકાળવાં, જ્યારે ચોથા ભાગનું પાણું રહે ત્યારે તેને વસ્ત્રગાળ કરી લઈ હરડને કાહારી લઈ તેમાં ૪૦૦ તોલા ગોળ અને પકાવેલી હરડે નાખી ફરી અગ્નિ ઉપર ચઢાવી મંદાગ્નિવડે પકાવ, જ્યારે શીરા જે ઘટ થાય ત્યારે નીચે ઉતારી ઠડ કરી ૨૪ તેલા મધ નાખી પછી સુંઠ, મરી, પીપર, તજ, તમાલપત્ર, અને એલચી એ સઘળાં ૪-૪ તેલ અને જવખાર ૨ તલા લઈ એ સર્વનું સૂક્ષ્મ ચૂર્ણ કરી ચાસણીમાં મેળવી એક જીવ કરી સુંદર પાત્રમાં ભરી રાખવું. પછી તેમાંથી ૧ હરડે અને તેલા ર ભાર આ અવલેહ સેવન કરે તે મહાદારૂશ્વાસ, પાંચ પ્રકારની ઉધરસ, અ
૧ ચરક કહે છે કે-શ્વાસના વેગને લીધે તમશ્વાસરેગી ચેષ્ટા વગરને થઈ જાય છે, પણ જજટતો કહે છે કે–તે માણસને શ્વાસન રેકાઈ જાય છે.
તમક શ્વાસવાળાને પણ વસ્તુની ઈચ્છા થાય છે તેથી સિદ્ધ થાય છે કે તમે ધાસ વાયુથી તથા કફથી ઉત્પન્ન થાય છે.
For Private And Personal Use Only