________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
અમૃતસાગર.
( તરંગ
ળા, વાયુ તથા પિત્તની મંદતા વાળા, અને દ્રઢ અગ્નિવાળા મનુષ્યને વિશેષ મદિરાપીવાથી પણ અધિક નિસા આવતા નથી; પણ એથી વિપરીત ગુણોવાળા, મળબધ વાળા, ક્રોધ પામેલા ભૂખ્યા, ભયયુક્ત, તથ્યો, ખેદયુક્ત વા મળ-મૂત્રના વેગ વાળા, નિર્બળ અને ગરમીથી પીડાએલા મનુષ્ય ઘણા ખાટા પદાર્થેાની સાથે, નિરંતર મદિરા પીએ તથા ખાટુ લુખું મધ પીએ કે અણુમાં પીએ તે વિશેષ મદ પ્રાપ્ત થાય છે અને અનેક પ્રકારના વિકાર ઉત્પન્ન કરેછે. મદાત્યય રાગનાં લક્ષણા.
જેને વાયુના મહાત્યય હાય તે। હેડકી, શ્વાસ, માથુ ડાલવું, પડખામાં શૂળ, નિકાના નાશ અને અત્યંત બકવા થાય છે.
પિત્તના મદાવ્યય હોય તે તૃષા ધણી લાગે, બળતરા, તાવ, પરસેવા, મૂર્ચ્યા, અતિસાર, ફૅર, અને શરીરના વર્ણનું હરીતપણું થાય છે.
ના મહાત્મય હોય તેા ઉલટી, રૂચિભગ, માળ, ધેન, અંગો ભાર અને ખારૂં ખાટુ નમન કરે તથા ભીના લુગડાથી અંગો વીટાયલ હોય તેમ જણાય છે.
સન્તિપાતના મદાસ્યય હાય તે! ઉપર કહેલા ત્રણે પ્રકારનાં લક્ષણા જણાય છે. મધથી ઉત્પન્ન થનારા વિકારે.
મઘી મદાયય, પરમદ, પાનાજીર્ણ અને અત્યયુગ્ન પાનાવિભ્રમ ઉત્પન્ન થાય છે. તેમાં પરમદ હાય તે! સીખમ, માથામાં પીડા, શરીર ભારે, મુખમાં વિરસતા, તદ્રા, અરૂચિ, તરશ, અને મળ–મૂત્રનું રોકાણ એટલા ઉપદ્રા થાય છે.
પાનાછઠ્ઠું હોય તે બહુજ પેટ ચઢે છે, ઉલટી, બળતરા અને અજીર્ણ થાય તથા ઓડકાર આવે છે.
પાનાવિભ્રમ હોય તે છાતીમાં વંદના, અંગામાં પીડા, કકનું પડવું, મુખમાંથી ધૂમાડાનું નીકળવું, મૂર્ચ્છનું આવવું, તાવ, માથામાં વ્યથા, મધુર પદા અને દારૂ પ્રત્યે અભાવેશ ઉત્પન્ન થાય છે.
મદાત્યયનાં અસાધ્ય લક્ષણા.
નીચેના હોઠ લબડી જાય, શરીર ઉપર સ્પર્શ કરતાં જણાય, શરીની અંદર ખળતરા ચાય, જીભ, દાંત તથા હોઠ કાળા પડી જાય, મેાહાડામાં તેલના જેવી વાસના આવે, નેત્ર લાલ લીલાં પીળાં દેખાય અને હેડકી, તાવ, ઉલટી, પડખામાં શૂળ તથા ઉધશ કંવા ભ્રમ હોય તેા તેની ચિકિત્સા કરવી નહીં.
ઉપાય.
જેમ અગ્નિથી બળેલા મનુષ્યને ડાંભ અને સ્વેદન હિતકારી છે તેમ દારૂથી ઉત્પન્ન થએલા દરદમાં દારૂ એજ ઉત્તમ દારૂ-ઔષધ છે. મદિરાના ખાટા યાગથી, હીન યાગથી કે અતિ યોગથી જે જે વ્યાધિ ઉત્પન્ન થયા હોય તે તે સમયેગવાળી મદિરાના પીવાથીજ શાંત થાયછે.
વાયુના મહાત્મય ઉપર ચોખા જુના આસવ કે દારૂ લૂણ સહિત ઉપયોગમાં લેવા. અથવા બીજોરાના કેસરા, કાકમ, મીઠાં ખાર, મીઠાં દાડિમ, અજમો, જીરૂં, પલાંશી અને સુંઠ એનું ચૂર્ણ કરી ચેાખા જૂના દારૂમાં નાખી અનુમાન પ્રમાણે પીવાં. અથવા સચળ, સુંઢ, મરી, અને પીપર એએનું ચૂર્ણ કરી યોગ્યમાત્રાએ મદિરામાં પાણી મેળવી પીએ તે વાયુના મદાયય શાંત થાય
For Private And Personal Use Only