________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દાહ પ્રકરણ,
સાતમે )
( ૧૧૫ )
ધાતુઓના ક્ષયપણાથી થએલા દાહમાં મૂર્ચ્છા, તૃષા, સ્વરનું એસી જવું અને શરીરનુ સામર્થ્ય જતુ રહે છે તેથી તે મરણ પામે છે.
સમસ્થાનમાં ઍટલે માથામાં, હ્રદયમાં, મૂત્રાશય, પાંસળી, લમણા, પેટ, પેઢુ અને ભમરાના વચમાં તથા અન્ય મર્મસ્થાનમાં કોઇ પણ પ્રકારના માર વાગવાથી દાહ થાય છે તે અસાધ્ય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાહાન અસાધ્યપણુ
જેનું શરીર ઉપરથી ઠંડુ અને ભીતરમાં બળતરાવાળુ હાય તે તે સાધ્ય દાઢ હોય; તદપિ તેને અસાધ્યજ સમજી લેવા; કેમકે તે માણસ મરી જાય છે..
ઉપાય.
સવાર પાણીથી સારી પેઠે ધાએલુ કે હજારવાર ધોએવુ ધી શરીરે મર્દન કરવાથી.. અથવા જવને સાથવા સાકર મેળવી પીવાથી. અથવા આમળાના પાણી કે આમળા અને ખેરના પાણીના ધાન્યાાને લેપ કરવાથી. વા તરાં વગરના કાચા પાકા ઘઉંના આથામાં કપડું ભીજવી શરીરે ઓઢવાથી અથવા વીરણવાળા અને રતાંજળી ઘસી શરીરે લેપ કરવાથી. અથવા કેળનાં પાન કે કમળના પત્રની શય્યા ઉપર. સુવાથી દાહ મટે છે. અથવા ફુવારા તથા ચાંદનીની લહેર જોવાથી તથા ખસની ટટ્ટીઓ વાળા મકાનમાં રહેવાથી અથવા ઠંડા પાણીના પીવાથી તથા બગીચા, સુંદર હવા વાળાં સ્થાન, પુષ્પવાટિકા, વન, ઉપવન વગેરે સ્થળામાં રહેવાથી કિવા વિહાર કરવાથી દાહ-બળતરા મટે છે. અથવા ચંદન, પિત્તપાપડે, ધાણા, વરીઆળી, આમળાં, વાળા, સુગધી વાળેા, માથ, પદ્મક, કમળ અને મૃણાલ-કમળનુ ં નાળ એએ સમાન ભાગે લઈ કવાથ કરી અધ ભાગનું પાણી રહે ત્યારે નીચે ઉતારી તેમાં સાકરનું ચૂર્ણ નાખી ઠંડા થયા પછી મધ નાખી પીવા જેથી આકરો દાહ પણ મટે છે. આ ચંદનાદિ કવાથ કહેવાય છે. અથવા ધાણાને રાત્રિએ ભીજવી પ્રભાતે તેને ત્રુટી તે પાણીમાં સાકર નાખી. ગાળી પીએ તે તુસ્ત દાહ શાંત થાય છે. ભાવપ્રકારાં
લાહીના બગાડથી બળતરા થઇ હાય ! ક્સ ખેલાવવી. અથવા શુષપારા, શુદ્દગલક, ખાસ, ચંદન, જટામાંશી અને મેથ એ સદ્મળાં સમાન લઇ પારા ગંધકની કાજળ કરી અન્ય ઔષધનું ચૂર્ણ કરી એકત્ર છુટી ધી સાથે ગાળી વાળી ગાળી ૧ મુખમાં રા ખી ચૂસે તે બહારનો તથા શરીર માંહેના દાહ મટે છે. અથવા શુદ્ધ પારા ૧ તોલા, તાં. ખાની શુદ્ધ ભસ્મ ૧ તેલો, અભ્રકની શુદ્ધ ભસ્મ ૧ તાલા અને શુદ્ધ ગંધક ૨ તાલા લઇ પારા ગધકની કાજળ કરી અન્ય ભસ્મ મેળવી મેાથના રસ ( રસ ન મળે તે તેના કવાથ) ની ભાવના ૧ તથા મીઠા દાડમના રસની ભાવના ૧. કેવડાના અર્કની ભાવતા ૧, કમળના રસની ૧, સહદેવીના રસની ૧ અને કુવાર્ પાડાના રસની ૧ ભાવના દઇ પિત્તપાપડે વીરણવાળા,પીપર,ચંદન, અનેઉપલ સરી એએનું ચૂર્ણ મેળવી પ્રાખના કાઢાની ભાવના દઈ છા-ચૂડામાં રસ શેષાવવા. પી ખરલમાં સારી પેઠે ધુટી ચણા જેવડી ગાળીએ વાળી ગાળી ૧ નિત્ય ખાય તો બળતરા, અમ્લપિત્ત, ભ્રમ, મૂર્ચ્છા, રક્તપિત્ત, પિત્તવર અને પ્રમેહ એટલા રોગોનો નાશ કરે છે. આ મહાચદ્રકળા રસ કહેવાય છે. વૈઘરહસ્ય. અથવા સુદર ઉંચાં ગોળ અને કઠણ તથા ચંદનથી ચર્ચિત સ્તનવાળી લલિત લાવણ્યવતી લલન
For Private And Personal Use Only