________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૧૦ )
( તર્ગ
પ્રાપ્ત થઈ હોય તે થોડુ સુંદર મર્ચે પાવું અથવા સુઇ જવું હિતકારી છે. તથા વિના કારણથી થઇ હોય તે વિષને નાશ કરનારાં આષધોના પ્રયોગ કરવા–વમન કરાવવું તે વિષની મૂઠ જાય. અથવા શુદ્ધ તાંબેશ્વર, વીરવાળા અને નાગકેસર એ સધળાં ખરાઅર્ લઇ ભસ્મ સિવાય ઔષધેનુ ચૂર્ણ કરી પછી ભસ્મસહ છુટી રતી ૧ ભાર ઠંડા પાણી સગાથે સેવન કરે તો સર્વ પ્રકારની મૂર્ચ્છા જાય છે. ભાવપ્રકાશ. “ અથવા પારાની શુદ્ધ ભસ્મ પીપર તથા મધસંયુક્ત સેવન કરવાથી, શીતળ જળના સિંચનથી અને ખળાકારે અગાને ચાંપવાથી મૂર્છાને નાશ થાય છે.”
અમૃતસાગર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભ્રમના ઉપાય.
રાતા ધમાસાને કવાથ કરી ધી નાખીને પીવા અથવા હરડેના કવાથમાં કે આમળાના રસમાં પકાવેલું ધી પીવું. અથવા સુહૈં, પીપર, સવા અને હરડે એ ચાર ચાર તાલા તથા ગોળ ૨૪ તાલા ભાર લઇ ઉક્ત ઔષધીઓનું ચૂર્ણ કરી ગાળમાં ગેાળીઓ કરી ખાવી. અતિનિદ્રા તથા તદ્રાના ઉપાય.
સિંધાલૂણુ, કપૂર, સરસવ, મણુશીળ, પીપર અને મધ એએને ઘેાડાની લાળ સગાથે બુટી અંજન કરે તેા અતિનિદ્રા તથા ઘેનને નાશ થાય છે. અથવા સરગવાનાં ખીજ, સિંધાલૂણુ, સરસવ અને ઉપલેટ એને બકરાના મૂત્રમાં ઝીણાં ટી નાસ દે તો તદ્નામેન મટે છે. અથવા મરી, સરગવાનાં બીજ, સુંઠ અને પીપર એ સધળાં સમાન લઇ અગથીઆના રસમાં ઝીણાં લસોટી નાસ દે તે ધેન મટે છે. ભાવપ્રકાશ અથવા સુંઠના કવાથમાં મધ મેળવી પીવાથી અથવા કાચના લગાડવાથી મૂર્ચ્છા જાય છે. મૂર્ચ્છા, નિદ્રા, તડા અને સન્યાસના અધિકાર સંપૂર્ણ,
ઈતિ શ્રી મન્મહારાજાધિરાજ રાજરાજેન્દ્ર શ્રી સવાઇ પ્રતાપસિંહજી વિરચિત અમૃતસાગરનાઞા ગ્રંથ વિષે સ્વરભેદ, અરોચક, છર્દિ, મૂર્ચ્છા અને તેના તડ઼ા ભ્રમ-આદિ ભેદ વગેરેના લક્ષણ યત્ન નિરૂપણ નામના છ. તરગ સંપૂર્ણ,
તરંગ ૭ મો.
(c)< માહય ઉન્માદને, મૃગી તણા અધિકાર; આ તરંગમાં અથતી, તેના કલા વિચાર. મદાત્યયનો અધિકાર.
મદ્યના સ્વભાવ.
દારૂ સ્વભાવથી અત્ર જેવા છે; અર્થાત્ જો દારૂ યુકિત વગર ઉપયોગમાં લે તે રંગને ઉત્પન્ન કરે છે; પણ યુકિત સહિત ઉપયોગમાં લે તે ૧ રસાયન રૂપ છે; જેમ અન્ન, પ્રાણિ જૈષધ રાગ અને વૃદ્ધાવસ્થાને નાશ કરી પૂર્ણ આરોગ્યતા, કાંતિ, સાંદર્યતા, મુદ્ધિ, ખળ, ઉત્સાહુ, સ્મૃતિ, ધૈયતા અને દીધાયુ બન્ને તેને શ્રેષ્ટ મહુધા રસાયન કહે છે.
ચરક સહિતા.
For Private And Personal Use Only