________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છો.)
મષ્ઠા પ્રકરણ,
(૧૯)
વિષજન્ય મૂચ્છા હોય તે કંપ, નિદ્રા, તરસ, અંધારું,સંશા રહિત, ભજન ઉપર વ, મુખ ઉપરસ્પામતા, અને અતિસાર થાય છે. જો કે વિષ અને મધને સંજ્ઞા ના કર રવાને ધર્મ સરખોજ છે, પણ અન્ય લક્ષણે સરખાં નથી. ( વિષના જૂદા જાદા પ્રકારોથી જુદાં જૂદાં વિષનાં ચિન્હવિષેનું પૂર્ણ જ્ઞાન મેળવવું હોય તો સુશ્રતનું કલ્પસ્થાન અવલોકન કરશે.)
મચ્છ, ભ્રમ અને તંદ્રા એઓનું પરસ્પર ભિન્નત્વપણું.
મુછામાં પિત્ત અને તમે ગુણ અત્યંત અધિક હોય છે. ભ્રમમાં રજોગણ તથા વાત પિત્તને મેલાપ થાય છે. તંદ્રામાં તમોગુણ વાયુ કફના મેળાપથી થાય છે.
નિંદ્રામાં કફ તથા તમોગુણને સોગ હેય છે અને સંન્યાસમાં ત્રિદેજયુક્ત વા, બહુ દોષયુક્ત તમોગુણના અતિશયપણાથી મૂછ થાય છે.
મચ્છમાં ભાન રહેતું નથી. ભ્રમમાં સર્વ વસ્તુઓને તથા પિતાના શરીરને ભમતું દેખે છે. તંદ્રામાં અરધાં નેત્ર ઉઘાડેલાં રહે છે. અધુરૂં જ્ઞાન, ભારેપણું, બગાસાં અને વિના મહેનતે થાક આવે છે. તે ઘેન વા તંદ્રા જાણવી. નિદ્રાનાં લક્ષણે તે સાધારણ પ્રાણી પણ સમજે છે એટલે કહેવાની જરૂર નથી, પરંતુ નિદ્રા અને ઘેનમાં ફેર એટલો જ છે કે નિદ્રા લીધા પછી કલ્મ રહેતું નથી અને વેનમાં ચેતન થયા પછી પણ કલ્મ રહે છે. ફલ્મ એટલે વિના મહેનતથી, શ્વાસ યુક્ત, સર્વેદ્રિયોના વિષયને બાધ કરનાર જે શરીરમાં થાક ઉપજે છે તેને કલ્મ કહે છે. અને સંન્યાસમાં હદયમાં રહેતા જે વાત પિત્ત અને કફ દેને પ્રાપ્ત કરી વાણ, દેહ, તથા મનની ચેષ્ટાઓ ગ્રહણ કરી બળ રહિત જનને ભાન રહિત કરે છે. તે સંન્યાસ અને મૂછમાં એટલેજ ફેર છે કે દોષને વેગ જાય કે મુખ્ય વા મદ પોતાની મેળે જ શાંત થાય છે અને સંન્યાસ તે ઔષધ વિના શાંત થતો જ નથી.
ઉપાય. તલના શેકથી વાયુની મૂર્છા જાય છે અથવા ઠંડા પાણીના સિંચવાથી, ઠંડા જળને અવગાહનોથી, ચંદ્રકાન્તાદિ મણિઓ મેતી કે તેઓનાહારોથી તથા કપુરચંદનના લેપથી અને ઠંડા દ્રવ્યના છાંટવાથી કે સેવનથી પિત્તની અથવા સર્વ પ્રકારની મૂછો નાશ પામે છે; કારણ કે સર્વે મૂએમાં પિત્ત પ્રાધાન્ય રૂ૫ છે માટે શીપચાર હિતાવહ છે. અથવા બોરની મજ, મરી, વરણવાળો અને નાગકેસર એઓને સમાન લઈ ઠંડા પાણીમાં ભીજવી એબી નિચોવી તથા સાકર મેળવી સરબત કરી પીએ તે મૂઠા જાય છે. અથવા મીઠા ડિમના રસમાં સાકર મેળવી સરબત કરી પીએ તે મુછ જાય. અથવા કાળાધાપના સરબતમાં સાકર મેળવી પીએ તે મૂછ મટે છે. અથવા સાબુને પાણીથી ધુંટી આંખમાં જે તે ચેતન થાય છે. અથવા સરસડીયાનાં બીજ, પીપર, મરી, સિંધાલુણ, મણશીલ, વજ, અને લસણ એએને ગોમૂત્રમાં વાટી અંજન કરે તો મૂચ્છ જાય. અથવા ભણશીલ, મહુડે, સિંધાલૂણ, અને મરી એ બરાબર લઈ પાણી સંગાથે ઘુંટી નાસ આપે તે મૂર્છા જાય. અથવા સ્ત્રીઓનું ધાવણ પીવાથી મૂઠી જાય છે. અથવા નાકને તથા મોહેડાને શ્વાસ રોકવાથી મૂછ જાય છે, અથવા પીપરનું ચૂર્ણ મધમાં કાલવી ચાટવાથી મૂછી જાય છે.
જે લોહીના કારણથી મછા થઇ હોય તો ઠ ઉપચાર કરવા, અને મધ-દારૂથી
For Private And Personal Use Only