________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાતમા )
મદાવ્યય પ્રણ
( ૧૧૧ )
માત્રના પ્રાણ છે; છતાં પણ જો યુતિ વગર પશુઓની પેઠે ધણા ચેડાનું જ્ઞાન ન રાખતો ખાય તે પ્રાણની હાનિ કરે છે કિવા અનેક રોગ ઉત્પન્ન થાય છે; પણ જે યુકિત સાથે ભૂખના પ્રમાણથી યોગ્ય વખતે પ્રમાણયુકત ભાજન કરે તેા અમૃત વા રસાયન રૂપ છે એજ પ્રમાણે મધના વિષયમાં પણ સમજવું. મઘ અને વિષ એ બન્ને પ્રાણને હરણ કરનાર છે માટે ભવ અને વિષ યોગ્ય વિધિથી સેવન કરે તે અમૃત સમાન ગુણ કરેછે, રેગ માત્રનો નાશ કરે છે અને સદૈવ મનુષ્યને તરૂણ રાખે છે. અર્થાત્ તે જનને જરા કે વ્યાધિ બાધા કરી શકતાં નથી.
મધ પીવાના વિધિ.
પ્રભાત સમય શૈાચાદિ ક્રિયાથી મુક્ત થઇ, સુંદર પાણીથી સ્નાન કરી, સુગંધ યુકત સ્વચ્છ વસ્ત્રો પહેરી અત્તર પુષ્પ માળા વગેરે ખુસએાદાર પદાર્થા ધારણ · કરી કિવા રાતાં વસ્ત્ર પહેરી આનદ યુકત-પ્રસન્ન મુદ્રાએ સાવધાન પણે સુંદર બગીચામાં કે સુંદર મનહર રમયિ સ્થળમાં-પક્ષીઓના મધુર સ્વરે, સુંદર સુગંધ યુક્ત પવનની લેહેરા અને સુંદર શય્યા કે - સન ઉપર બેસી કે પડખાભર રહી ધીમે ધીમે રૂપ ચાવનથી ઉન્મત્ત થએલી, રસિક, રમણિય, ઋતુને અનુસરતાં વસ્ત્ર પરિધાન કરેલાં હોય તેવી નાજીક મૃગનૈની, પિકવૈની કટાક્ષ ખાણુથી વૈધકનાં મન વેધતી ચચળ ચપળા ચારૂ હસ્તથી ચાંદી સાના કે મણિજડિત પ્યાલાએમાં વારંવાર દિરા ભરી પ્રેમીજનને પ્રીતિ પૂર્વક પાતી હોય તે તે મદિરા રસાયન રૂપ નિવડે છે. પ્રાતઃકાળમાં ૮ તાલા ભાર, મધ્યાન્હ કાળમાં સ્નિગ્ધ ભાજન સાથે ૧ તાલા અને સાયંકાળના ભોજનના સમય ૩૨ તેાલા ભાર મદિરા પીએ તો રસાયન રૂપ નિવડે છે. અથવા જ્યાં સુધી બુદ્ધિ આદિક ગુણો બાધા-હરત રહિત પ્રફુલ્લિત રહે ત્યાં સુધી મદિરા પીએ તે પણ રસાયન રૂપ છે; પરંતુ એથી અધિક માત્રાએ મદિરા પીએ તે અતિ હાનિ થાય છે; માટેજ પ્રમાણથી પીવી, જેથી ભૂખ વીર્યાદિને વધારે છે, રાગેને ઉત્પન્ન થવા દેતી નથી, કામદેવને વધારે છે, મનને પ્રસન્ન રાખે છે, તેજ, પરાક્રમ, બુદ્ધિ, સ્મૃતી, હર્ષ, સુખ, ભોજન, નિદ્રા, મૈથુન અને પુછ્તાની સારી પેઠે વૃદ્ધિ કરે છે.
ન્ને વિધિ રહિત, પ્રમાણુ રહિત, સમય રહિત અને પ્રસન્નતા રહિત મદ્ય પીએ તે મદાત્યયાદિ અનેક ભયંકર રોગ ઉત્પન્ન થાય છે. ગજા ઉપરાંત મદિર પીવાથી બકવા લાગે છે, યાદશક્તિ, લાજ, જ્ઞાન અને પેાતાપણું વિસરી જાય છે, વાણી અને ચેન્ના ગાંડા માણસની પેઠે કરવા લાગે છે, આળસ્ય આવે, ન કહેવાની વાત કે ગુપ્ત વાત્તા—પોતાના નાશની વાત્તા કહી દે છે, લાકડાની પેઠે અચેતનપણામાં પડી જાય છે, કિંવા પડયા રહે છે, ન જવુ ઘટે ત્યાં જાય છે, મોટાનું માન અને મર્યાદાનું ઉલ્લંધન કરે છે, ન ખાવા યોગ્ય પદાર્થેા ખાય છે, અને સત્તા ભંગ થઈ જાય છે તથા રાગોને ઉત્પન્ન કરી કેટલીક વખત અમૂલ્ય શરીરની નાહક ચિતામાં આહૂતી આપી દેછે; માટેજ પ્રાણનું સંરક્ષણ કરવા સર્વ પ્રકારે મર્યાદામાં રહી મદિરા સેવન કરવી તેાજ સદૈવ સુખાનદ સમર્પે છે.
કાને મદિરા પીવી અને કાને ન પીવી. ?
ન
બળવાન, જમેલા, ઝાઝું ખાનાર, સ્નિગ્ધતા વાળા, ધૈયતાવાળા, યુવાની વાળા, નિત્ય ભÛ પીવાના અભ્યાસી વા, મધ પીનારના કુળમાં જન્મેલ, મેદ તથા કફની અધિકતા વા
For Private And Personal Use Only