________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અમૃતસાગર,
( ૧૦૮ )
( તર્ગ
ને, શસ્ત્રપ્રહાર થએલાને, અને અધિક તમેગુણવાળાને જ્યારે બાર્લેંદ્રિયા (જ્ઞાનક્રિયા તથા કર્મેન્દ્રિયા ) માં વાત પિત્ત તથા ક* પ્રવેશ કરી સત્તાને વહેનારી નસોને રોકાણ કરી અંધકારને તાત્કાળ પ્રાપ્ત કરે છે અને મનુષ્યને લાકડાની પેડે એકદમ પૃથ્વી ઉપર પાડી છે તથા સુખ દુઃખનું જ્ઞાન સમૂળગું નાશ કરી દેછે. તે મુ-મેહ-અચેતઅખેલ–અવાચક-બેભાન વગેરે વગેરે નામને રા” કહેવાય છે. તેના છ ભેદ છે–એટલે વાયુની, પિત્તની, કફની, લોહીની, મદ્યની, અને વિશ્વની એ છ પ્રકારની મૂઠી ડાય છે તથા એ સર્વ મૂર્છામાં પિત્ત અને તમારુણ અધિક હેાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂર્ચ્છાનુ પૂર્વરૂપ.
જે મનુષ્યને મુદ્ધ આવવાની હય તે મનુષ્યને પ્રથમથી છાતીમાં વેદના, ખગામાં, મનમાં ગ્લાનિ, સત્તાને નાશ અને ખળને ક્ષય થઇ જાય છે.
સર્વપ્રકારની મુચ્છાનાં લક્ષણ.
વાયુ સબંધી મૂર્ચ્છ હાય તે! આકાશને નીલું, કાળુ કિવા રાતું દેખે છે અને શ્વેત જોતામાં અધારાં આવી ભાન રહિત થઇ જાય છે. પુન: જલ્દી ચેતન થાય છે તથા કંપ, અંગમાં ત્રાડ, છાતીનું દુખવું અને શરીનુ દુર્બળ થવું તથા શરીરને વર્ણ કાળાશથી મિશ્રિત લાલ દેખાય કિંવા લાલ કાળી યા વાળા દેખાય છે.
પિત્ત સબંધી મૂર્છા હોય તે આકાશને રાતું હરીત રંગવાળું કે પીળુ દેખે છે, અને જોત જોતામાં ભાંન રહિત થાય છે, પણ પરસેવા યુક્ત થઇ પાછો ચેતન બને છે, તરશ લાગે, સતાપ ઉપજે, આંખા રાતી-પીળી થાય, મુખમાંથી ભાગ્યા તૂટયા ખેલ ખેલાય, ઝાડે! થઇ આવે અને શરીરની કાંતિ પીળી થઇ જાય છે.
કફ્ સંબંધી મૂર્ચ્છા હોય તો આકાશને ધોળુ મેઘધટાવાળુ દેખે છે અને શ્વેત જોતાં અચેતન થાય છે તથા ખહુવાર પછી ચેતન થાય છે. શરીર ઘણા પરસેવાથી વ્યાકુળ થાય છે, આળા ચામડાથી વીંટાયા હોય તેમ ભારે શરીર વાળા થાય છે, મેાડાડામાંથી લાળ ધણી પડે, કડવું અને ઉત્તું કે, તથા માળ ઘણી આવે છે.
વિાષ સંબધી મૂર્ચ્છા હોય તેા ત્રણેષનાં ચિન્હો હેાય છે. અને મૃગીવાયુ-કૅક્ૐ -વાઇ આવેલ હેાય તેની પેઠે મનુષ્યને એકદમ તુરત પાડી દેછે અને ઘણીવાર કેડે ચેતન થાય છે; પણ વાઈમાં છીણ સહિત ઉલટી, દાંતાનું ખીડાવુ, આંખામાં વિકૃતિ-આદિ સુગામણી ચેષ્ટાએ થાય છે અને આ સન્નિપાતની મૂમાં તેવી ચેષ્ટાઓ થતી નથી એટલે ફેર છે.
લાહીથી મૂ ઘણું કરીને તમોગુણી મનુષ્યનેજ થાય એટલે લેોહીના ગધથી મૂર્ચ્છ થાય છે. જો કે આ વિષયમાં આયુર્વેદવેત્તાપૈકી કેટલાક વાંધા ઉઠાવે છે; પરંતુ ભજતા કહે કે—લાહીના દેખાવથી અને ગંધથી પણ મૂ આવે છે તેમાં શ રીર સ્તબ્ધ, આકાશ અધકાર રૂપજ દેખે, દ્રષ્ટિ સ્થભિ જાય અને શ્વાસ સારી પેઠે ચાલે નહીં. આટલું થયા પછી મૂ આવે છે તે રૂધીર સંબંધી સમજવી.
મદ્યપાનથી મૂર્ચ્છા હેાય તેા સ્મૃતિ-યાદશક્તિ રહિત તથા દોરડા વિષે સર્પની બ્રાતી ઉપજે અને જ્યાં સુધી ાને નિસા ઉતરે નહીં ત્યાં સુધી શરીરનાં અંગો-હાથ પગ પછાડા કરે છે.
For Private And Personal Use Only