________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છ
)
અરૂચિ પ્રકરણ,
(૧૦૧)
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ત્રમણા જૂના ગેળ સંગાથે ગેનીબનાવી મહેમાં રાખે તે સ્વરભંગ, પીનસ, કફગ અને અરૂચિ એટલા રોગો મટે છે. આ ચવ્યાદિચણ કહેવાય છે. અથવા શુદ્ધ પારાની ભસ્મ, લેહની ભસ્મ, અને તાંબાની ભરમ એઓ સમાન લઈ ભોંરીગણીના ફળના રસના ૨૧ ફટ દઈ ખૂબ ઘુંટી ગોળીઓ મજેવડી વાળી ગળી ૧ મહેડામાં રાખી ચૂસે તે સ્વરભંગ જાય છે એમ ગેરખનાથજીનું કહેવું છે. અથવા બ્રાહ્મી, વજ, હરડેદળ, અરસે અને પીપર એઓને સમાન લઈ ચૂર્ણ કરી મધ સંગાથે ટાંક ૨ ભાર ૭ દિવસ સુધી સેવન કરે તો નિ સ્વરભંગ જાય છે અને સુંદર કિન્નર સમાન સ્વર થાય છે. આ બ્રાહ્માદિ અવલેહ કહેવાય છે. વૈદ્યરહસ્ય. સ્વરભંગમાં પથ્યાપથ્ય શ્વાસ તથા ઉધરસના અધિકારમાં બતાવેલા પ્રમાણે જ સમજ્યા.
ઇતિ સ્વરભંગ રગને અધિકાર સંપૂર્ણ
અરૂચિનો અધિકાર
અરૂચિના નિદાન તથા સંખ્યા. ચથી, ધથી, મેથી, અતિ લોભથી, ભય પ્રાપ્ત થવાથી, વાયુ-આદિના કોપથી, મન ગ્લાનિ ઉપજાવનારા ભોજન પદાર્થોથી, કુરૂપ જેવાથી, દુર્ગધિથી, અને ઉલટી, રેચઆદિથી ભેજન ઉપર અરૂચિ થાય છે તેને અરેચક રોગ કહે છે. તે રાગ વાયુથી,પિત્તથી, કફથી, ત્રિદોષથી અને શેકાદિની ઉવણતાથી ઉત્પન્ન થાય છે. એમ અરેચક રોગના પાંચ ભેદ છે.
અરૂચિનાં લક્ષણ જે મોડું કપાયેલું કે ખાટું રહે, છાતીમાં શળ અને ભોજન ઉપર અરુચિ થાય તે જાણવું કે વાયુના પ્રકોપથી અરૂચિ થઈ છે.
જે મેડુિં ખાટું, ગરમ, તીખું–કડવું, રસરહિત અને દુર્ગધવાળું હોય તથા શરીરમાં દાહ અને મુખમાં શેષ પડે તે જાણવું કે પિત્ત પ્રકોપથી અરૂચિ થએલી છે.
જે મહેડું મીઠું તથા ખારૂં અને તાંતણાવાળું ચીકણું રહે બહારથી ચેપડું, ભારે, ઠંડું અને દુર્ગંધવાળું થઈ જાય અથવા તે શરીર ભારે, બંધ, શરીરમાં કાણે ઠેકાણે વેદના, મેહડામાંથી લાળ પડે અને ભજનમાં અરૂચિ ઉપજે તે જાણવું કે કક કોપથી અરૂચિ થયેલી છે.
જે ઉપર બતાવેલા ત્રણે દોષનાં ચિહે મિશ્ર જણાય તે જાણવું કે ત્રિદોષના કેપની અરૂચિ થઈ છે.
જે પેટમાં ભૂખ, મેહડામાં રસપણે છતાં અન્ન ખાવા તરફ મેડુિં અનાદર બતાવતું હોય તે જાણવું કે શેકાદિ કારણેથી અરૂચિ થઇ છે.
અથવા વાયુથી અરૂચિ થઈ હોય તે છાતીમાં શૂળ, પિત્તથી થઈ હોય તે અત્યંત બળતરા તથા અગ્નિપાસે બેઠેલા જે સંતાપ થાય છે, કફથી થઈ હોય તે મુખમાં કફ સહિત ચૂંક આવે. ત્રિદોષથી થઈ હોય તે ત્રણે દેશનાં ચિન્હ અને આગંતુક કારણોથી થઇ હોય તો મને વ્યાકુળ, મેહ તથા ન્યતા થાય છે.
For Private And Personal Use Only