________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
3. )
ઉલટી પ્રકરણ,
ઝીણાં વાટી ઢાંક ર ભાર પાણી સાથે નિત્ય સેવન કરે તો અરૂચિ, શ્વાસ, ઉધરસ, થા, ઉલટી અને રક્તપિત્ત એટલા રાગોનો નાશ કરે છે. આ વૃદેલાદિ ચૂર્ણ કહેવાય છે. સારસંગ્રહ, અથવા જવખાર, સાજીખાર, ફુલાવેલો ટાંક, પાંચ જાતનાં લુ, ત્રિકટુ, ત્રિકળા, લોહભસ્મ, બરાસ, ચવક, ચિત્રો, દાડમના દાણા, કોકમ અને આદુ એ સર્વ બરાબર લઇ ચૂર્ણ કરી અજનાના અર્કની ૩ ભાવના દઈ પછી લક્ષુના રસની ૫ અને અત્રેતમના રસની ? ભાવના દઇ સારી પેઠે ધુટી ચણા જેવડી ગોળીઓ વાળી તે પૈકી-૧ ગોળી નિરંતર સેવન કરે તેા અરૂચિ, મંદાગ્નિ, ગાળે, પ્રમેહ, શ્વાસ, ઉધરસ, ક અને અછઠ્ઠું એટલા રાગોને નાશ કરે છે. આ અગ્નિકુમાર રસ કહેવાય છે. સર્વસગ્રહું, ” અથવા મનને જે પ્રિય વસ્તુ હાય તેનું સેવન કરવાથી પણ અરૂચિ મટે છે. હિત અરોચક આંધકાર માં પર્ણ.
ઉલટીના અધિકાર
ઉલટીનુ નિદાન સપ્રાપ્તિ તથા સંખ્યા.
અત્યંત પાતળા પદાર્થેાના ખાવાથી, અત્યંત ચીકણી વસ્તુના ખાવાથી, સુગ આવે તેની અપ્રિય વસ્તુના સેવનથી, પેટમાં ક્રમિઓના પડવાથી, ખારાં તથા સમય વિનાનાં ભેજનથી, દુર્ગંધના આવવાથી, અત્યંત ઉતાવળું ભાજન કરવાથી, અહિત ભાજનથી, ભયથી, ઉગથી, અજીર્ણથી, આમથી, સુગાંમણા પદાર્થેના જોવાથી કે સ્પર્શ કરવાથી, વાત પિત્ત અને કફના દુષ્ટપણાથી, અતિ ગ્લાનિ ઉપજાવનાર વાતેના સાંભળવાથી અને સ્ત્રીને ગર્ભ રહેવાથી જમેલું અન્ન બલાકાથી પાછું ઉછાળતાં ઉદ્દગતિ કરી મુખદ્રારા મ્હાર નીકળે છે, તેને ઉલટી-દિવાંતિ-ઓકારી–વામીટ-છાંટ-પાક્કુંવળ્યું વગેરે વગેરે નામે વાળે રોગ કહે છે. તેના પાંચ ભેદ છે-એટલે વાયુથી, પિત્તથી, કથા, ત્રિદોષથી અને અહિત અણુગમાં ઉપાવનારા પદાશના દર્શન સ્પર્શ સેવન અને શ્રવણથી ઉલટીનું ખીજ રોપાય છે. ઉલટીનુ પૂર્વરૂપ તથા સામાન્ય લક્ષણ,
જ્યારે ઉલટી થવાની હોય ત્યારે માળ આવે છે, મેડિકાર રોકાઇ જાય છે, મેહાડામાં પાણી આવે છે, માહાહુ ખારૂં થઇ જાય છે, પેટમાં ગટાર વળે છે અને અન્ન ઉપર બહુજ દ્વેષ ઉત્પન્ન થાય છે. તથા ઉલટી થાય છે ત્યારે વેગથી મોહાડાને બુરી દેતા, શરીરને ભરતા અને મુખમાંથી દોડી પહોંચતા જે દોષ તેને ઉલટી કહે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
( ૧૦૩ )
વાચુંના સબધથી ઉલટી થવા વાળાને છાતીમાં, પડખાએમાં, માથામાં અને નાભિમાં વ્યથા-પીડા થાય છે, મુખ સુકાય છે, ઉધરસ આવે છે, સ્વરભંગ, ગાત્રામાં સાથે ધ્રાંચાય તેવું લાગવું અને હેબકના શબ્દની પ્રબળતાવાળુ, શ્રી સહિત, કાળુ, પાતળુ, તુટેલું, તરૂં તથા વેગવત, પણ થોડું પાછુ વમે છે તથા ઉલટી થતાં કષ્ટ વધારે પડે છે.
પિત્ત સંબંધી ઉલટીવાળાને મૂર્ચ્છાથી, તૃષાથી, સુખાથી, માથા; તાળવાના અને નેત્રના સંતાપણાથી અંધારાં તથા ચક્કર-ફેર આવે છે અને ઉત્તું હરીતરઞનું, કડવું, ધૂ વ્રતા સહુ તથા દાહવાળુ વમન થાય છે.