________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાચા )
માં પ્રકરણ
( ૭૧ )
આપનાર (અછણું) છે માટે તે રાગને થતાં વતજ યોગ્ય ઉપાયેાવર્ડ નાશ કરવા કાળજી રાખવી. અથવા હરડેની છાલ, તથા સુ'ને ઝીણુાંવાંટી ટાંક ૨ ભાર ચૂર્ણમાં ગાળ ટાંક ૧૦ મેળવી પાણી સાથે નિરંતર સેવન કરે તે! આમાગું દૂર થાય છે અને ભૂખ લાગે છે. અથવા હરડેની છાલ, સુંઠ અને સિધાલૂણના સેવનથી પણ ઉપર પ્રમાણે ગુણુ થાય છે. અથવા સિધાલૂણુ, સુઠું અને મરી સમાન ભાગે લઇ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ઢાંક ૨ ભાર બઇ ગાયની સુંદર છાશ સંગાથે ૧૫ દિવસ સુધી સેવન કરે તે ભૂખ વધે, મદાગ્નિ જાય, પાંડુ તથા હરષ મટે. અથવા મીઠું, બીડલૂણ, ટ ંકણખાર, સિધાલૂણ અને સંચળ એએની ફાકી લેવાથી આભાણું મટે છે. અથવા લંધન કરવાચી વિદગ્ધાણું મટે છે. અથવા રોક કરવાથી વિધાર્યું તથા શયનથી રસશેષાજીર્ણ મટે છે. અથવા સુંઠ, કાળાંમરી, પીપર, બેડીઅજમા, સિંધાલૂણુ, શેકેલી ચેખી હીંગ, જીરૂં અને શાહજીરૂં એ સંધળાં સમાન ભાગે લઇ એઓનુ વસ્ત્રગાળ ચૂર્ણ કરી ટાંક ૧ તથા ૨ ભાર્ પેહેલાજ કેાળીઆમાં શ્રી ચૂડુ અને ખીચડી મેળવી નિર ંતર ખાય તેા કોઇ દિવસ અર્થાણું થાય નહીં અને ચએલુ' હાય તા મટી જાયછે, ભૂખ વધેછે, ગાળા અને ખરલ પણ નાશ પામે છે તથા વાયુ સબંધી સઘળી પીડાએ ટળે છે. આ હિંગ્વાષ્ટક ચૂણુ કહેવાય છે. અથવા જવખાર, સાજીખાર, ચિત્રામૂળ, કાળીપાડ, કાંચકાં. પાંચેલૂણુ, ઝીણી એળચી, તમાલપત્ર, ભારગી, શેકેલી હીંગ, વાવડીંગ, પુષ્કરમૂળ, ચૂરા, દારૂહળદર, નસેાતર, મેચ, વજ, ઇંદ્રજવ, કાકમ જીરૂં, આમળા, હરડેદળ, પીપર, અમ્લવેતસ, અજમે, આંબળી, દેવદાર, હડાં, અતિવિષ, કાંગ, છીણીનાં મૂળ, ગરમાળા, તલને ખાર, સરગવાને ખાર, ખાખરાના ખાર, અને ગસૂત્રમાં હારેલા લાલકાટ એ સર્વ ઔષધીએ બરાબર લઇ એનુ વસ્ત્રગાળ ચૂર્ણકરી બીજોરાના રસના ૩ પુટ, અથાણાના રસના ૩ પુટ અને આદાના રસના ૩ પુટ ઇ સિદ્ધ કરેલા ચૂર્ફ્યુમાંથી ટાંક ર્ ભાર નિત્ય પાણીની સાથે સેવન કરે તે ભૂખ ધણી લાગે, અજીર્ણ, ગાળે, ઉદરબ્યાધિ, અરક્ષ, અરશ, અક્ષિા અને વાતરકત એટલા રોગોનો નાશ કરે છે. આ વૃદ્ધ અગ્નિમુખ ચૂર્ણ કહેવાય છે. અથવા થેર, આકડા, ચિત્રામૂળ, એરડાનેા ખાર, વાય વરણા, સાટાડી, તલ, અધાડા, કેળ, ખાખરા અને કાકમ એને ખાળી ચૈાસા તાલા ભાર રાખ કરવી. પછી તે રાખ ૨૫૬ તાલા પાણીમાં નાખી ચાયા ભાગનું પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળવું. પછી નીચે ઉતારી નીતરે ત્યારે વસ્તુથી ગાળી કહાડવુ. તેમાં ૧૨૮ તેાક્ષા ભાર સિંધાલૂણ નાખી પુન; ઉકળવા મૂકવુ. જ્યારે ધૂમાડા રહિત કાણુ થયું જણાય ત્યારે ઉતારી લઇ ઝીણું ચૂણું કરવું તથા તેમાં અજમો, સુંઠ, મરી, પીપર, જીરૂ' કલુાંછજીરૂ અને શેકેલી હિંગ એનું ઝીણું ચૂણુ કરી મેળવવું. પછી તૈયાર કરેલું ચૂર્ણ ટાંક ૧ પ્રાતઃકાળે ઠંડા પાણી સંગાથે સેવન કરે અને એ ઉપર ચૂર્ણ પચી ગયા પછી ખાટા, ખારા, ઉના, અગ્નિ વધારનાર પદાથાસાથે જમે અને પછી છાશ પીએ તા મંદાગ્નિ, અરશ, વાયુ સંબંધી પીડા, ક, ગાળા, સાને, પથરી, શર્કરા, ઉદરબ્યાધિ અને મળ-મૂત્ર પવનના રાકાવટના રાગેાના નાશ કરેછે. તથા અર્ધું મટાડવા ભૂખ વધારવા જુદાં જુદાં અનુપાને સાથે સેવન કરવુ જેથી અનેક રાગાને નિકદન કરે છે.આ વૈશ્વાનર ચૂર્ણ કહેવાય છે. અથવા સાંભરનું મીઠું' ૮ તેાલા, સંચળ ૫ તાલા, બીડલ્યુ ૨ તેોલા, સિધાણુ ૨ તેાલા, ધાણા ર તેાલા, પીપર્૨ તાલા, પીપરામૂળ ૨ તેાલા, તમાલપત્ર ૨ તેાલા, કાળીજીરી ૨ તાલા, કેંસર ૨ તેલા, તાલીસપત્ર ૨ તેાલા, ચયક ૨ તોલા, અમ્ભવેતસ ૧ તાલા, મરી ૧ તેલ, જીરૂ ૧ તોલો, મુ ૧ તેલે, દાડિમના દાણા
For Private And Personal Use Only