________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચમા )
ક્ષ પ્રકરણ
( <3 )
જલાવી પછી પીપર ૮ તાલા, કુંડ ૮ તાલ, જીરૂં તથા શાહજીરૂં ૮ તાલાભાર, ઞાા ર તેાલા, તમાલપત્ર ૨ તેાલા, એળચી ૨ તાજા, ાળાંમરી ર તેાલા, અને તજ ર તાક્ષા ભાર લઇ સર્વને ઝીંણુાં વાટી ચાસણીમાં મેળવી ચાસણી ઠંડી થયા પછી મધ તેાલા ૩૨ નાખી તૈયાર કરેલા કાળાપાકમાંથી ચાર તાલાભાર નિરંતર સેવન કરે તે, રક્તપિત્ત, તાવ, તરા, વા, પ્રદર, ક્ષીણુતા, ઉલટી, ઉધરસ, શ્વાસ, સ્વરભંગ અને ક્ષય એટલા રોગને નાશ કરે છે. અને શરીરને પુષ્ટ કરે છે. આ કુષ્માંડાવલેહ કહેવાય છે. અથવા એળી, તમાલપત્ર અને તજ એ અધા અર્ધ! તેાલાભાર લેવાં. અને પીપર એ તેલ બાર સાકર ૪ તેાલા, જેઠીમધ ૪ તેલા, કાળીદ્રાખ ૪ તેાલા અને ખજૂર ૪ તાલા લઈ એાનું વસ્ત્રગાળ ચૂણુ કરી મધ મધ્યે ગોળી એક એક તેક્ષાભારતી બાંધી ગેળી ૧ નિરંતર ખાય તે, રક્તપિત્ત શ્વાસ, ઉધરસ, પિત્તવર, હેડકી, ઉલટી, મૂર્ચ્છા, મદ, ભ્રમ, લોહીના બડખા,તુલા, પડખાનાં શૂળ, અરૂચિ, સાજો, બરલ, આય વાયુ, સ્વરભંગ અને ક્ષતાય એટલા ગે!ને તાણ કરે તથા પુષ્ટા કરે છે. આ એકેિ ગુટીકા કહેવાય છે. વૈધરહા ઘતિ
પિત્તને અધિકાર સ સે
ફાય રોગનો અધિકાર.
રાજરાગની સંખ્યા, ઉત્પત્તિ, નિદાન તથા સ’પ્રાપ્તિસડ લક્ષણ.
રાજરાગના ૬ ભેદ છે તેમાં વઝુ 1, પિત્તને ૨, ના ૩, સન્નિપાતા ૪, ગેટ લાગવાથી થએલા પ, અને શેષથી ઉત્પન્ન થએલે ૬ એ છ અથવા અત્યંત મથુનથી, અત્ય`ત શેયધી, ડ બીતિ દુષ્ટત્રણથી, છાતિમાં કોઇ પ્રકારને માર વાગવાથો, અત્યંત પંથ કરવાથી અને અત્યંત ખેદના કરવાથી પણ રાજરોગ થાય છે. અથવા અધેવાયુ વગેરેના વેગોને રોકવાથી, અત્યંત ઉપવાસ, અત્યંત ખ્યા કરવી, બળવાન સાથે યુદ્ધકસરત કરવાથી, પેાતાના ગુજા ઉપરાંત કાર્ય કરવાથી. અતિબંણું કિવા અતિ ચૈડુ કે સમય વગર ભાજન કરવાથી, વીર્યાદિધાતુઓના ક્ષણપણાથી, પોતાથી મેટી ઉમ્મર વાળી સ્ત્રી સંગાથે સંભોગ કરવાથી અને વૃદ્ધાવસ્થાના કારણથી પણ રાજરોગ થાય છે. તે ત્રિદોષ રૂપી રાજરેગમાં ક પ્રાધાન્ય હોય છે એવા ત્રણે દોષોથી રસને વહેવા વાળી શિરાએકના માર્ગે રોકાઇ જાય તેથી રસ પછીના સર્વ ધાતુ ક્ષીણ થાય છે અને ધાતુ ક્ષીણ થવાથી મનુષ્ય પણ ક્ષીણ થાય છે. કેટલીક વખત ઉધરસના વેગને લીધે અત્યંત રૂપા વાળા રાજરામ થાય છે. અને કેટલીક વખત ઉધરસના વેગ વિના પણુ રાજરાગ થાય છે. તેની શકા અને સમાધાને માટે ચક્ર અને ભાવપ્રકાશ જીવે. ચના, રાજયમાં, ક્ષય અને શાષ એ ચારે આ ઊગતાંજ નામ છે. ક્ષય રેગના જે જે બીજા પણ હેતુ છે તે સર્વ ઉપર કહેલા હેતુતજ અંતર્ભૂત છે એમ સમજવું.
રાજરોગનું પૂર્વ સ્વરૂપ.
જે મનુષ્યને ક્ષય થવાનો હાય તે મનુષ્યને પ્રથમથી શ્વાસ, અંગામાં પીડા, ઉધરસ આવી કફનું પડવું, હાળવામાં શેખ, ઉલટી, અગ્નિની મંદતા, મદ, સળીખમ, ઉધરસ અને નિદ્રા એ
For Private And Personal Use Only