________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૦ )
અમૃતસાગર.
(તરંગ
-
'
.
૧૫૬ અને ચેખી વગર ચૂએલી મોટી હરડે ૧૦૦ લઈ ઉક્ત ઔષધોને પાણી તોલા ૧૨૭૦ માં નાખી ઉકાળી તથા હરડે પણ આખી ને આખી ઉકાળી જ્યારે ચોથા ભાગનું પાણી બળતાં બાકી રહે ત્યારે નીચે ઉતારી હરડેને કહાડી લઈ કવાથને વસ્ત્રગાળ કરી હરડેના ડીલીઆ કહાડી નાખી પછી જુને ગોળ ૪૦૦ તેલ લઈ તેની ઉક્ત કવાથ સાથે ચાસણું કરી તેમાં તે હરડેને નાખી ગાયનું ઘી ૧૬ તલા તથા ૧૬ તલા તેલ અને ૧૪ તેલા પીપરનું ચૂર્ણ અને ઠંડા થયે ૧૫હેલા મધ મેળવી તેમાંથી નિત્ય પ્રભાતકાળે ૩ લાભાર અવલેહ અને બે હરડે સેવન કરે તે ક્ષય, શેષ, ઉધરસ, શ્વાસ, હેડકી, વિષમજ્વર, સંગ્રહણી, અશ, દ્રોગ, અને રૂચિ અને પીનસ એટલા રોગોનો નાશ કરે છે તથા ભૂખને વધારે છે, કોને શુદ્ધ કરે છે અને શરીરને પુષ્ટ કરે છે તથા વળીયાં પળીયાને નાશ કરે છે. આ અગસ્તિહરીતકી કહેવાય છે. ચરકસંહિતા. અથવા “અરડૂસાને રસ તોલા ૪૦૦ લઇ તેને મંદ એગ્નિ દ્વારા કવાથ કરે, ચોથા ભાગને રહે ત્યારે ગાળી લઈ તેમાં ૪૦૦ તેલા ગોળ નાખી ચાસણી કરી તૈયાર થયે ર૪ તેલા તલનું તેલ, ૨૪ તલા ગાયનું ધી, ૧૦૦ મોટી હરડેનું ચૂર્ણ, પીપર, પીપરામૂળ, ચવક, મરી, પુષ્કરમૂળ, ચિત્રક અને સુંઠ એ બબે ટંક ભાર લઈ ચૂક્ષ્મ ચૂર્ણ કરી ચાસણી સંગાથે એક છવ કરી તેમાંથી ૩ તોલાભાર નિરંતર ખાય તે નિ ક્ષયને ક્ષય થાય છે અને અરશ, ઉધરસ, સ્વરભંગ, સેજે. અમ્લપિત્ત, પાંડુરોગ, અગ્નિની મંદતા, ઉદરવ્યાધિ તથા નપુપકતા એટલા રોગોને નાશ કરે છે, આ વાસાવલહુ કહેવાય છે એમ ચરકમુનિનું કહેવું છે.”
ક્ષય રોગીના સેવ્યાસેવ્ય, હલકું ભોજન, ઉના પાણીથી ન્હાવું, સાઠીચોખા, ઘઉના બનાવેલા હલકા પદાર્થો, જવનાં મૂળ, મગ, કળથ, હરણનું માંસ, બકરીનું દુધ, ઘી, મીઠું દાડિમ, આમળાં, શુદ્ધ શિલાજીત અને તાલિસાદિ ચૂર્ણ વગેરે યોગ્ય સેવન કરવાં સદા હિતકારી છે.
દિવસે નિદ્રા, રાત્રે ઉજાગરે, કાચાં, ભારે અને ઠંડાં અન્ન, ખટાસ, મિથુન, ધૂમ્રપાન, (બીડી ચલમ વગેરે પીવી) ક્રોધ, મહેનત, તડકે, ઘણી ઠંડી હવા, રેચ, ઘણું ગરમ પદાદુષ્ટ હવા, વાસી ભજન, આકર રેચ તથા ઉલટી વગેરેની ઔષધીઓએ સેવવા લાયક નથી.
રાજરોગ, મંદાગ્નિ, ઉધરસ, શ્વાસ અને અરૂચિ એ પાંચને નિકટનો સંબંધ છે-મિત્રતાએ અર્થત એક એકને સહાયતા કરનાર છે માટે પૂર્ણ સાચતી રાખી તેઓને સંબંધ ન થવા દેવા કાળજી રાખવી.
ઇતિ રાજગોત્યતિ લક્ષણ વન સંપૂર્ણ
ઉધરસનો અધિકાર
ઉધરસનાં નિદાન, સંપ્રાપ્તિ, સામાન્ય લક્ષણ તથા સંખ્યા.
મોડામાં ધુમાડા તથા ધળના જવાથી, ઘણી કસરતના કરવાથી, લુખાં કુપ બેજને ના સેવનથી, મૂત્ર–મળ-છિંક વગેરેના વેગને અટકાવવાથી, ચીકટાશ તથા મૂળા ઉપર પાણુંપીવાથી, 'દુષ્ટ થયેલ પ્રાણવાયુ ઉદાનની સાથે મળી ફરેલા કાંસાના પણ ના શબ્દ
For Private And Personal Use Only