________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( હર )
અમૃતસાગર,
(તરંગ
પીપર ટાંક ૨, દામિનાં બેડ ટાંક ૪, ગેળ તેલા જા અને જવખાર ટાંક : એને ઝીણું વાટી ચણા જેવડી ગોળીઓ વાળી ગાળી ૨ તથા ૪ નિરંતર સૂતી વેળાએ મહેમ રાખે તે ઉધરસ જાય છે. અથવા પીપર, પુષ્કરમૂળ. હરડદળ, સુંઠ, કચૂર અને મોથ એઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી સમાન ગોળમાં ગાળી ૩ રતી પ્રમાણે કરવી. તેમાંથી ગોળી ૧-૨-૩ ખાય તે દમ અને ઉધરસ મટે છે. વૈદ્યરહસ્ય. અથવા “સુઠને કવાથ પીવાથી. અથવા આદાને રસ મધ મેળવી પીવાથી, અથવા રીંગણી, ગગળો, સુંઠ અને પુષ્કરમૂળ તથા અરડૂસે એઓ સમાન લઈ કવાથ કરી પીવાથી ઉધરસ જાય છે. આ મુદ્દાદિકવાથ કહેવાય છે.” અથવા બેઠીરીંગણીઓને ભસાડમાં ભારી બફાયા પછી તેને રસ નીચવી લઈ તેમાં પીપરના ચૂર્ણને પ્રતિવાસ દઈ નિરંતર પીવાથી તુરત ઉધરસ તથા શ્વાસ મટે છે. અથવા હરડેની છાલ, પીપર, સુંઠ અને મરી એઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ગેળમાં ગેળીવાળી ગળી ૧-૨ તથા ૩ નિરંતર ખાય તો ઉધરસ જાય છે. અને અગ્નિતેજ થાય છે. અથવા સુંઠ, મરી, પીપર, અતિસ, ચવક, તાલીસપત્ર, ચિત્રક, જીરું અને કેકમ એ સર્વ ૧-૧ તોલે તથા તજ, તમાલપત્ર અને નાગકેસર એ.
– તેલ લઈ તેઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ર૦ લા ગોળમાં એકત્ર કરી ૧ તોલા ભારે પ્રમાણની ગોળીઓ વાળી ગોળી ૧ પ્રભાતે ખાય તે તમામ ઉધરસ, પીનસ, અરૂચિ, સ્વરભંગ તથા શ્વાસ મટે છે. અથવા લવીંગ, પીપર, જાયફળ, એટલાં ૧-૧ લો અને મરી ૨ તેલ તથા સુંઠ ૧૬ તલા એ સર્વની બરાબર સાકર લઈ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ટાંક ૨ પાણી સાથે સેવન કરે તે ઉધરસ, જવર, પ્રમેહ, અરૂચિ, ધાસ, મંદાગ્નિ અને સંગ્રહણી તથા ગળાનો નાશ કરે છે. આ લવીંગાદિ ચૂર્ણ કહેવાય છે. અથવા શુદ્ધ હિંગળાક, મરી, મોથ, કણ અને શુદ્ધ વછનાગ એઓને ઝીણું વાટી બીરીના રસમાં ઘુંટી મગ જેવડી ગોળીઓ વાળવી. આદાના રસમાં ગોળી ૧ નિરંતર સેવન કરે તે ઉધરસ અને શ્વાસ મટે છે. અથવા મરી, મોથ, ઉપલેટ, વજ અને શુદ્ધ વછનાગ એઓને બરાબર લઈ ચૂર્ણ કરી આદાના રસ સંગાથે ખૂબ ઘુંટી મગ જેવડી ગોળીઓ વાળી ગોળી ૧ નિરંતર સેવન કરે તે ઉધરસ, શળ. કફના રોગ, સુવા રોગ અને સંગ્રહણ એટલા રોગ નાશ પામે છે. આ કાસકેસરીરસ કહેવાય છે. અથવા પારો ૧ ભાગ, ગંધક ૨ ભાગ, પીપર ૩ ભાગ, હરડેદળ ૪ ભાગ, બહેડાની છાલ પ બાગ, અરડ ૬ ભાગ અને નારંગી ભાગ અને એ સર્વની બરાબર બેસાર લઇ સર્વને ઝીણવટી બાવળની છાલના કથન ૨૧ પુટ દઈ ઘુંટી ગેળીઓ ચણા જેવડી વાળી ભધ સંગાથે ગળી ૧ ખાય તે ઉધરસ, શ્વાસ, ક્ષય, હેડકી વગેરે સર્વ નાશ પામે છે. આ કાસકર્તરી ગુટિકા કહેવાય છે. અથવા બરાસ બા તેલો, કસ્તુરી બે તોલો તથા લવીંગ ર તેલા, મરી, પીપર, બહેડાની છાલ અને પાનની જડ એ બબે તોલા તથા દાડિમનાં છડી ૪ તેલ લઈ એ સર્વની બરાબર બેસાર નાખી એઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી પાણીમાં ઘુટી મગ જેવડી ગોળીઓ વાળી ગળી ૧ નિરંતર મુખમાં રાખે તે ઉધરસ મટે છે. આ કર્પરાદિ ગુટિકા કહેવાય છે. વૈદ્યરહસ્ય. અથવા આકડાનાં ફુલમાંની ચેકડી અને તેના બરોબર મરી એ બંનેને ઘુંટી મારી પ્રમાણ ગોળીઓ વાળી ગળી ૧ નિરંતર ખાય તે ઉધરસ મટે છે. અથવા આકડાના ફુલમાંની ચોકડી અને લવીંગ સમાન ભાગે લઈ છુટી ગાળી રતી જેવડી વાળી ૧ ગોળી નિરંતર ખાય તે ઉધરસ મટે છે. રૂદ્રદત્ત. અથવા ભીંબણીનાં પાંચે અંગ
For Private And Personal Use Only