________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અમૃતસાગર
( ૮૯ )
( તર્ગ
સગન્ધ અને દાડમનાં બીજ એ સઘળાં સમાન ભાગે લઇ તે સર્વેની બરાબર લેાહભસ્મ અને લોહભસ્મની ખરેખર અભ્રક ભસ્મ મેળવી એકત્ર કરી યથેાચિત ત્રુટી તે સઘળા ચૂર્ણની ખરેખર સાકર નાખી ૧ તેલા ભાર્ નિત્ય સેવન કરે વા પોતાની અગ્નિનું બળ વિચારી સેવન કરે તે! જરાગ્નિ દીપ્ત થાય છે–ભૂખ લગાડે છે. તથા પ્રમેહ, ભયંકર પચરી, મૃત્રકૃચ્છ, ધાતુએસમાં સ્થિત થએલી વિષમજ્વર, ત્રિદોષ રાજયક્ષ્મા-ક્ષય, તાવ, પીનસ, ઉધરસ, શ્વાસ અને અરૂચિને નાશ કરે છે. આ ગંગનાયરા ચૂર્ણ કહેવાય છે. અથવા-લવીંગ, કંકાલ, સુગધીવાળા, સુખડ, તગર, નીલકમળ, શાહજીરૂ, એળચી, કાળુ અગર, નાફ઼ેસર, પીપર, સુ, વીરવાળા, જટામાંસી, બરાસ, જાયફળ અને વંશલોચન એ સઘળાં સમાન લઇ તે સર્વેથી અર્ધ ભાગે સાકર લઇ સર્વનું ચૂર્ણ કરી વસ્ત્રથી ચાળી સેવન કરે તે ક્ષય, મંદાગ્નિ, ઉધરસ, હેડકી, અરૂચ, પીનસ, ગ્રહણી, અતિસાર, લાહીવિકાર, પ્રમેહ, ગાળા તથા તમકશ્વાસ, ગળગ્રહ, અને અધકોષ એને નાશ થાય છે. પણ, તરપણું, અગ્નિ દીપાવનાર, વીર્ય વૃદ્દીકરનાર અને અંત્રોષ વગેરેના અંત કરનાર છે આ લવીંગાદિ ચૂર્ણ કહેવાય છે. ચાચતામણિ, અથવા “ શુદ્ધ અભ્રકભસ્મ ( ધૂંવાડાપણાથીરહિત ખાખ ) તેલા ૬, બરાસ, જાવંત્રી, તજ, તમાલપત્ર, લવીંગ, તાલીસપત્ર, જાવત્રી, વીરવાળા, અને ધાવડીનાં ફુલ, એ ૪-૪ માસાભાર લેવાં અને હરડેની છાલ, આમળાં, એહેડાંની છાલ, તથા સુંઠ એ ૬-૬ માસાભાર લેવાં. પ્રથમ પાસ ગંધકની કાજળ કરી અન્ય ઔષધીઓનું ચૂર્ણ કરી કાજળમાં મેળવી એકજીવ કરી પાણી સાથે ઘુંટી ચણા જેવડી ગોળીઓ વાળી ગાળી ૪ નિરંતર ઠંડા પાણી સાથે ખાય તેા ક્ષય, સાષ, શ્વાસ, ઉધરસ, શૂળ, પ્રમેહ, ઉલટી, અમ્લપિત્ત, અરૂચિ, સંગ્રહણી અને વાતરક્ત એ સઘળા રોગો દૂર થાય છે અને શરીર પુષ્ટ કરે છે. આ શ્રંગાયા ભ્રકગુટિકા કહેવાય છે. અથવા દશમૂળ, પીપર, ચિત્રામૂળ, કાચાં, એહેડાંની છાંલ, કાયફળ, કાકડાશીગી, દેવદાર, સાટાડીનાં મૂળ, ધાણા, લવીંગ, ગરમાળાનો ગોળ, માળવીગોખરું, વધારો; ઉપલેટ, અને ઇંદ્રવરણાનાં મૂળ એ સઘળાં ૬-૬ તેાલાભાર લઇ ખાંડી પાણી સેર ૩૩ા ભાર ( ૪૦ રૂપિયાભાર શેરના પ્રમાણથી) લઇ તેમાં ઉપર કહેલી સર્વ આષધીઓને નાખી તેમાં મેટી હરડે ૮ શેરને સાળ રૂપિયાભાર નાંખી ધીમા અગ્નિથી માટીના વાસણમાં નાખી પકાવી હરડેનું પાણી કાઢાડી લઇ ઠંડી કરી મધની અંદર ૧૫ દિવસ નાખી રાખવી, પછી તેમાંથી હરડેને કાહાડી કરી ખીજા તાજા મધમાં નાખવી એટલે ૧૫ દિવસ સુધી મધમાં રાખી પછી પૂરી નવા મધમાં ૧ મહિના સુધી મધમાં ડૂબતી રાખવી અને તેમાં તજ, તમાલપત્ર, નાગકેસર, એળચી, અને પીપર એટલાં આપવા ૨૪ તાલાભાર લઇ ચૂર્ણ કરી, મધમાં એકત્ર કરી નાંખાં. તેમાંથી હરડે ૧ નિરતર પ્રાતઃકાળે ખાય તો ગુજરાગ, શોષ, ઉધરસ, હેડકી, ઉલટી, તાવ, મૂત્રકૃચ્છ, પ્રમેહ, વાતરક્ત, અરશ, સંગ્રહણી, રક્તપિત્ત, બળતરા, વિભૂતિ, વિમચિ, કોઢ, મૃગીવાયુ અને પાંડુરોગ એટલા રોગોના નાશ કરે છે. આ મધુપક્વહરીતકી કહેવાય છે. એમ શ્રી ધન્વંતરીજીએ ધન્વંતરી સહિતામાં કહેલું છે. અથવા શ્રુતા ગોળ તેાલા ૫૪, આદાને રસ તેલા ૫૪ લઇ તે ગાળની ચાસણી ધીમા અગ્નિથી પાતળી કરી તેમાં તજ, તમાલપત્ર, નાગકેંસર, એળચી, લવિંગ, સુંઠ, મરી અને પીપર એ સઘળાં ત્રણ ત્રણ તૈયાભાર લઇ ચૂર્ણ કરી નાખવું. એકજીવ કરી તેમાંર્થ નિરંતર ૩ તાલા ખાય તો રાજરોગ, મદાગ્નિ, ઉધરસ, શ્વાસ અને અર્ટિચ એ સર્વને નાશ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only