________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમૃતસાગર,
(તરંગ
*
કાર
-
-
-
-
-
-
--
-
-
--
-
-
-
-
-
--
--
-
-
--
--
રાજરોગના ઉપાય. જે ક્ષયરોગી બળવાન હોય અને ઘણા દોષવાળા હોય તે વમન વિરેચનાદિ પાંચ કમેથી દેહશુદ્ધિ કરાવવી, પણ જે રોગી નિર્બળ-ફીણ થઈ ગએલે હોય તો પાંચ કર્મો કરવાં નહીં; કેમકે મનુષ્યનું બળ મળને આધીન અને જીવિત વીર્યને આધીન છે, માટે હાયરેગીના વીર્ય અને બળની યન પૂર્વક રક્ષા કરી ઉપાય કરવા.
સાકર ટાંક ૧૬ વંશલોચન ટાંક ૮, પીપર ટાંક ૪, નાની એલચી ટાંક ૨, અને તજ ટાંક ૧ એઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી મધ તેલ ૧ અને ધી તેલ ૧ ની સંગાથે અથવા, મધ કે ધીની સંગાથે કિંવા માખણની સાથે ચાટે તો, રાજરોગ, શ્વાસ, ઉધરસ, પિતજવર, પડખાનું , મંદાગ્નિ, હાથ પગની બળતરા, રકતપિત્ત, જીભની જડતા, અરૂચિ, ક્ષય સંબંધી સઘબારગ, મેહેડ તથા નાકની વાટે જતું લેહી, ખભાની બળતરા અને ને સળખમ એ સઘળા રોગો જે આયુષ્ય બળવત્તર હોય તે નિએ આરામ થાય છે. આ સિતાપલાજિતરાણ કહેવાય છે. અથવા રસસિંદૂર, ગળોનું સત્વ અને ગજવેલ ભસ્મ ટાંક ટાંક ભાર લઈ મધ અને માખણની સંગાથે ચાટે તો રાજરોગ જાય છે. અથવા પારાની શુ હ ભસ્મ ૩ ભાગ, સુવર્ણની શુદ્ધ ભસ્મ ૧ ભાગ, શુદ્ધ મશુશીલ ૨ ભાગ, ત્રાંબાની ભસ્મ ૧ ભાગ, શુદ્ધ ગંધક ૨ ભાગ અને હરતાલ ભસ્મ ૨ ભાગ, લઈ એકઠાં વાટી તેને પીળી કેંડીઓમાં ભરી પછી શુદ્ધ ટંકણખારને બકરીના દુધમાં વાટી તે ટંકણખારથી કૅડીઓનાં
હે બંધ કરવાં પછી એક સારી કરી કુલડીમાં તે ઔષધની ભરેલી કોડીઓને મૂકી મુખ્ય મુદ્રા દઈ ગજપુટ અગ્નિમાં પકવી સ્વાંગ ( પિતાની મેળેજ ) શીતળ ધપે કુલમાંથી કંડીઓને કહાડી લઈ ખરલ કરી ઉપયોગમાં લે–એટલે ૪ રતી ભારની માત્રા ઓગણીશમરી, દશ પીપર, મધ અને ઘી એઓની સંગાથે સેવન કરે તો, વાયુ તથા કફ સંબંધી ક્ષય તુરત મટે છે. આ રાજમૃગાંકરસ કહેવાય છે, રસેંટચિંતામણિ. અથવા સાકર, માખણ અને મધની સંગાથે શુદ્ધ સેનાના વરખ ઘુંટી સેવન કરે તો ક્ષય રોગનો નાશ થાય છે. એમ શિવજીની પ્રતિજ્ઞા કરી વૈધામૃતન કર્તા કહે છે. અથવા વર્ષમાન પીપર, મધ તથા માખણ સંગાથે સેવન કરે તો ક્ષય નાશ પામે છે. અથવા બસ ટાંક ૫, તજ ટાંક ૫, મીરચક કોળ ટાંક ૫. જાયફળ ટાંક ૫, લવીંગ ટાંક ૬, નાગકેસર ટાંક ૭, મરી ટાંક ૮ પીપર ટાંક ૮ અને સુંઠ ટાંક ૧૦ અને એ સર્વની બરાબર સાકર લઈ એઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ગ્ય અનુપાનથી ટાંક 1 સેવન કરે તે અરૂચિ, ક્ષય, શ્વાસ, ઉધરસ, ગોળો, હરણ, ઉલટી અને કંડના રોગ એ સર્વ નાશ પામે છે. આ કર્પરાદિ ચૂર્ણ કહેવાય છે. અથવા શુદ્ધગંધક ટાંક ૫, શુદ્ધ અભ્રક ટાંક પ, તથા શુદ્ધ પારે ટાંક ૫, શુદ્ધ હિંગળક ટાંક અને મણશીલ ટાંક લઈ પારા ગંધકની કાજળ કરી અન્ય ઔષધે મેળવી સર્વને અધ ભાગે લેહભસ્મ લઈ એકત્ર ઘુંટી શતાવરીના રસના પુટ ૧૪ દઈ ઘુંટી સુક્વી તૈયાર કરી રતી ૨ તથા ૩ ભાર સાકર અને મરી સંગાથે પ્રાત:કાળે નિરંતર સેવન કરે તો રાજરોગને નાશ થાય છે અને વાત, પિત્ત, કફના રોગે તથા સર્વ પ્રકારના તાવને પણ નાશ કરે છે. આ કુમુરરસ કહેવાય છે. વિઘરહસ્ય, અથવા તાંદળજાની ભાજી પાવી તેમાં ઘી નાંખી નિરંતર ભજન કરે તે રાજરોગ તથા વારંવાર મૂત્ર આવતું હોય તે રોગ મટે છે. અથવા પાકેલાં મોટાં રસદાર સ્વચ્છ આંબળાં પ૦૦ લઇ તેને
For Private And Personal Use Only