________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચમો.)
ક્ષય પ્રકરણ
-
,
-
-
-
કરે છે. આ આદાન અવલેહ કહેવાય છે. અથવા બકરીના દુધમાં બરાબર પાણું નાખી તેમાં પીપર ૩ નાખવી અને નિત્ય અકેક વધારતે જીવી એટલે મહીના ૧ સુધી વધારી પાછી એ જ પ્રમાણે ઘટાડવી–એટલે બકરીના દૂધમાં પાણી નાખી તેમાં પહેલે દહાડે ! પીપર નાખી ઉકાળવું, પાણી બળી દુધ રહે ત્યારે નીચે ઉતારી પીપર કાફાડીને ખાઈ જવી અને ઉપર તે દુધ પી જવું. એ પ્રમાણે દરરોજ અકેકી પીપર વધારે નાખવી. મહીના પછી અકેક ઓછી કરવી , રાજેશગ, ઉધરસ અને શ્વાસનો નાશ થાય છે. કાશિનાથપદ્ધતિ અથવા કાળીદ્રાખ ૨૦૦ લાભાર લઈ તેને ૨૦૪૮ તલા પાણીમાં નાખી ઉકાળવી જયારે ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે તેમાં જુને ગોળ ૮૦૦ તેલા પ્રમાણમાં નાખ તથા વાવડીંગ, કાંગ, પીપર, તજ, એલચી, તમાલપત્ર, નાગકેસર અને મરી એ સર્વ ચાર ચાર લાભાર લઈ ખાંડી ઉપરના ઉકાળામાં નાખી દારૂ ખીંચવાની ભઠ્ઠીથી અર્ક કાહાડી તેમાંથી તેલાબાર નિરંતર પીએ તો સજગ, ગળાનો રોગ, શ્વાસ અને ઉધરસને નાશ થાય છે. આ દ્રાક્ષાસવ કહેવાય છે. યોગતરંગિણી. “અથવા મૃગાંક ૧, રૂપરસ ૨, તાળેશ્વર ૩, પારાની ભસ્મ ૪ અને અભ્રક ભલ્મ પ એ શુદ્ધ પ્રકારે તૈયાર કરેલી ભસ્મો એકએકથી વધતા ભાગે લઈ એકત્ર કરી ત્રિકટુ, ત્રિફળા અને ત્રિાનું ચૂર્ણ મેળવી તેને પ્રથમ વાવડીંગના કવાથને પુરુદે, પછી નાગરમોથના કવાથને, કાયફળનો, નગોડના રસને, દશમૂળના કવાથને, ચિત્રાના રસને, હળદર, સુંઠ, મરીનો, અને પીપરને એમ એક પછી એકના પુટ દઈ ઘુંટી ગોળી અરધ રતી પ્રમાણે વાળવી. તેમાંથી ૧ ગોળી નિરંતર સેવન કરે તો રાજરોગ, પાંચ જાતની ઘેર ઉધરસ, વિધિ છાતીના રોગ અને ગેળો નાશ થાય છે. આ પંચામૃત રસ કહેવાય છે. સાસંગ્રહ, અથવા શંખ લઈ ગેમૂત્રના સભ્યોને અગ્નિમાં દગ્ધ કરી તે ભસ્મની મૃસ (ધાતુઓ ગાળવાની કુલડીઓ ) માં શુદ્ધપારે ટાંક ૫, શુદ્ધ ગંધક ટાંક ૫, એ બેની કાજળ કરી મૂસમાં ભરી સંપુટ કરી કપડા માટી વડે મજબત કરી ગજપુટ અગ્નિ આપ. પછી સ્વાંગ શીતળ થયે કહાડી મૂસ સહિત ખરલમાં ઘુંટી રતી ૧ મધ સંગાથે સેવન કરે તે ક્ષયનો ક્ષય થાય છે.
સાર્ણવ. અથવા થોરનાં લીલાં ડીંડલાં કા લાભાર, સંચળ ૩ તલા ભાર, વડાગરું મીઠું ૩ તલા, તાકતેલા ૫૪ અને ચિત્રામૂળ ૩ તોલા એ સર્વ એકઠાં કરી કચરી મેટા રામપાત્રમાં ભરી બીજું રામપાત્ર તે ઉપર બંધ બેસતું કરી કપડા માટી વડે મજબુત કરી સુકવી ગજપુટ અગ્નિ આપો. ભદ્દી એની મેળે જ ઠંડી થયા પછી સરાવ સંપુટને કાહાડી લઈ ખરલ કરી તેમાંથી માસ ૧ ભોજન કર્યા પછી પાણી સાથે સેવન કરે તે તાકાળ ભોજનને પચાવી દે છે તથા રાજરોગ, શ્વાસ, અરશ, આમ અને શળનો નાશ કરે છે. આ મુદ્રાદિક્ષાર કહેવાય છે. રસરાજ લક્ષ્મી” અથવા આંબલીને ખાર તથા પાંચ જાતનાં લૂણ તેઓને લીંબુના રસમાં ઘુંટી તેમાં શંખને ૭ વાર અથવા તપાવી તપાવી
જ્યાં સુધી ભૂકો થાય ત્યાં સુધી કરે પછી તે શંખભમથી અરધ ભાગે ત્રિકટુ, તથા હિંગ, વછનાગ લેવા અને પાર તથા ગંધક એઓ ભસ્મથી ચોથે ભાગે લઈ પાર ગંધકની કાજળ કરી સર્વને એકત્ર છુટી તેની બેરના ઠળીઆ જેવડી ગોળીઓ કરવી. આ શંખવટી ના સેવનથી ક્ષય, સંગ્રહણ, હૃદય-પડખાનું શળ અને અન્ય પેટપીડાઓ નાશ થાય છે. ગ ચિંતામણિ, અથવા દશમૂળ, કચાં, સંખાવળી, કચેરી, ખરેટીમળ, ગજપીપર, અંઘાડે, પીપરામૂળ, ચિત્ર, ભારગી, અને પ્રાકર મૂળ એસવાળાં ૮.૮ લાભાર લેવાં. તથા જ, તેલા
For Private And Personal Use Only