________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અમૃતસાગર,
( ૨૪ )
( વર્ગ
રલાં ચિન્હો થાય છે તથા આંખો ધોળી થઇ જાય, માંસ ખાવાની અને મૈથુનની પા રહ્યાજ કરે અને પોપટ, કાગડા, ગરજણ, નીલક, વાંદરા અને કાચડા એટલાં પશુ-પક્ષિયા સ્વમામાં ખેંચી જાય છે તથા સુકી નદી, ઝુકાં, મળેલાં, પવન અને ધમાડાથી ખરાખ અશાં વૃક્ષ સ્વપ્રમાં દેખે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષયરોગનાં લક્ષણ.
ચકમુનિ કહે છે કે ખભામાં તથા પડખામાં પીડા, હાથ પગમાં બળતરા અને સર્વાંગમાં તાવ એ ક્ષય રોગનાં ત્રણ મુખ્ય લક્ષણો છે, પણ ‘સુશ્રુત’નું કહેવું એમછે કે ભેજન માત્રમાં અરૂચિ, તાવ, ઉધરસ, શ્વાસ, મુખમાં લોહી આવે અને સ્વરમાં ફેરફાર થાય, આ છ લક્ષણો હોય તેા પણુ ક્ષય રેગ છે એમ સમજવું. એ ક્ષય રોગ અગ્યાર પ્રકારો છે. તેને ખુલાશે નિચે પ્રમાણે,
ક્ષય રોગનાં અગ્યાર લક્ષણા.
જો વાયુના ત્રાસવાળા ક્ષય રોગ હોય તે સ્વરમાં ફેરફાર, શળ અને ખભામાં તથા પડખાંઓના સાચા થાય છે. જે પિત્તના ત્રાસવાળા ક્ષયરોગ હોય તેા તાવ, બળતરા, અતિસાર, અને લેાહીનું આવવું થાય છે. જો ફના ત્રાસના હોય તે માથું ભારે, અન્નમાં અરૂચિ, ઉધરસ, અને કંઠથી ખેલી શકાય નહી. જે વિદ્વેષયુક્ત અથવા ૭ પ્રકારના શેાધયુક્ત હોય તા સન્નિપાતના જાણવા. જો માર લાગવાના કારણથી ક્ષય થયા હાય તા માથામાં પીડા, લેાહી સહિત ઉલટી, અને શરીર લુખું પડી જાય છે. ( આ અસાધ્ય છે.) કેવા ક્ષય રાગીની ચિકિત્સા ન કરવી ?
જે ક્ષય રાગ અગ્યાર, છે અને ત્રણ લક્ષણો યુક્ત હોય, તાવ, ઉધરસ તથા ઉલટીમાં લોહી પડતું હ્રય, માંસ તથા બળ ક્ષય થયા હોય, સારી પેઠે ખાતાં છતાં પણ ક્ષીણ થતા જતા હોય, અતિસારથી પીડાતા હોય, નૃપણ તથા પેટ ઉપર સોળે હોય, આંખો ધોળી ચઇ ગઇ હોય, અન્ન ઉપર દ્વેષ, ઉંચા શ્વાસથી પીડા થતી હોય અને ફટાઇને વિશેષ વીર્ય ઝરતું હોય અર્થાત્ પ્રમેહ થઇ આવ્યો હોય તથા મૂત્ર વારંવાર કિવા ઘણું ઉતરે તે તેવા રોગીની પવિત્ર કાર્તિની ઇચ્છા રાખનાર વૈધે કદીપણ ચિકિત્સા ( ઔષધોપચાર ) કરવા મન લગાડવું નહીં.
ક્ષય રાગીના જીવનની અવિધ.
સારો શાસ્ત્રવેત્તા તથા વૈધની સર્વ ક્રિયામાં કુશળ એવા વૈદ્યના હાથથી ચિકિત્સા થતી હોય તથા રોગી યુવાન હોય, દ્રવ્યપાત્ર હાય, વૈધના કહેવા પ્રમાણે વર્તેતા હોય અને જીતેન્દ્રિય હોય તેના ૧૦૦૦ દિવસ સુધી જીવે છે; પણ પછી જીવવા માટે તે શંકા રહે છે.
કેવા ક્ષય રાગીની ચિકિત્સા કરવી
તાવને અભાવ, ખળવાન, વૈદ્ય ફડવી પાયલી કે આકરી ચિકિત્સા (વ્યાધિ શમનના ઉપાય) કરે તે સહન કરી શકતે હોય, જેનો જઠરાગ્નિ તેજ હોય, શરીરે પુષ્ટ, ધૈર્યતાવાળા અને આસ્તિક વૃત્તિવાળા હોય તે તેની ચિકિત્સા કરવી.
For Private And Personal Use Only