________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
અમૃતસાગર,
(તરંગ
- -
- - - -
કાકા ક
લોહી વહેનારૂં-ઉર્દુગામી હોય તે સાથ, બે દેશના સંસર્ગવાળું તથા ગુદા, લિંગ અને યોનિ વગેરે અધેમાર્ગથી વહેનારું થાય અને ત્રિદોષના સંસર્ગવાળું તથા બે ભાગે ગતિ કરનારું મંદામિવાળા મનુષ્યને, ઘન, ભોજન નહીં કરનારને, વ્યાધિઓથી ક્ષીણ થએશાને, છાતિના દુખાવા વાળાને, દુબળને, અતિસારોગીને અને બહીકણને અતિ વેગવાળું થયું હોય તે અસાધ્ય સમજવું; પરંતુ અતિ વેગ રહિત, એક માર્ગે વહેનારું, તુરતનું એ, હેમંત અને શિશિરઋતુના સંબંધવાળું અને ઉપદ્રવ વગર બળવાન થયું હોય તો સાધ્ય સમજવું.
જે રક્તપિત્તવાળ વઝ પાત્ર અને આકાશને અર્થાત દ્રસ્યાદ્રસ્ય પદાર્થોને પણ અતિ રાતાં દેખે, અથવા લોહી વખ્યા કરતો હોય, આંખે પણ રાતી થઈ ગઈ હોય અને વ્યાપિના પ્રબળપણથી ઓડકારને પણ રાતા દેખે તો તે રક્તપિત્ત રોગી યમદામાં જાય છે,
ઉપાય. નાકથી કે મહેકી લોહી પડતું હોય તે રેચ પરો, તથા હમજ, ત્રિફળાં, નોતર અને ગરમાળાનો ગેળ એઓ રેચથી રપ જાય છે. પણ જે નીચેના માર્ગથી વહેનારું હેય તે વમનથી મટે છે. અથવા વીરણવાળો, કમળકાકડીને મગજ, સુગંધીવાળો, અરડુ, લિંબડાની ગળો, જેઠીમધ, મધ, રતાંદળી અને ધાણા એ સઘળાં સમાન લઇ એનો કવાથ કરી ઠંડું થયા પછી મધ મેળવી પીએ તો રક્તપિત્ત જાય. અથવા કાંગ, લોદર, રસવતી (કે સુરમો )અને ચાકડાની માટી એ બરાબર લેવાં, એઓનું ચૂર્ણ કરી અરસાના કવાશ સાથે મધ સાકર મેળવી ૧૦ દિવસ સુધી પીવાથી અતિ વેગવાળું રક્તપિત્ત જાય છે. અથવા ધરના - સનો અથવા દાડિમના ફળના રસને કિંવા પિથીના રસનો અને હસ્તેને ઠંડા પાણીમાં વાટી તેના રસનો નાસ દે તો નસકોરી વહેતી બંધ થાય. અથવા, માટી, ધર, આમળાં, વાટી તે
ના રસને નાસ દે તો, વા તેને માથા ઉપર લેપ કરે તે, વાકાળ નસકોરી વહેતી બંધ થાય. અથવા પાકેલાં ઉમરનાં ફળ, ખજૂર, ધાખ, કાશ્મરી, કે હરડે એઓને જુદાં જુદાં મધ સંગાથે ખાય તે રક્તપિત્ત જાય. વૈદ્યવિનોદ. અથવા ધાણા, આમળાં, અર, ધાખ અને પિત્તપાપડે એ સઘળાં સમાન ભાગે લઈ ટાંક ૩ ઠંડા પાણીમાં ભીજવી તેજ પાણી સંગાથે લટી ગાળી પીએ તે રક્તપિત્ત મટે છે અને જ્વર, દાહ, તૃષા, તથા શોપ પણ મટે છે. અથવા કાળીદ્રાખ, સુખડ, હૈદર અને કાગ એ સઘળાં બરોબર લ વસ્ત્રગાળ ચૂર્ણ કરી મધ તથા અક્ષાના રસ સંગાથે ૧૦ દિવસ ચાટ તે સર્વ પ્રકારનું રક્તપિત્ત જાય. અથવા “વસંતમાલતી રસ” “બાળબદ્ધ રસ,” અને “પર્યટરસ” વગેરે પાછળ આવી ગયા છે તેના સેવનથી પણ ન કરી બંધ થાય છે. અથવા ડુંગળીના રસની નાસ લે તે નસકોરી વહેતી બંધ થાય છે. અથવા ૧૦૦ વારનું ધાએલું ધી વારંવાર માથા ઉપર મસળે તે નાકેથી લેહી વહેતું બંધ થાય છે. અથવા મોટું પાકુંભૂરું કોળું લઈ તેનાં બીજાં છેતરાં કહાડી નાખી ૪૦૦ તોલા ભાર તે કકડા બમણા પાણીમાં ધીમા તાપથી સીજવી અરધ ભાગનું પાણી રહે ત્યારે નીચે ઉતારી વજાડા વસ્ત્રમાં નાખી છુંદી કરી તેમાં - થી પાણી નવી સુકવી લેવું. તે બાફેલા કેળાને કડાઈમાં ૬૪ તોલા ઘી મૂકી તપાવી તે ધીમાં તળી કહાડવું. પછી તે નીચોવી લીધેલા રસમાં ૪૦૦ તેલા સાકર નાખી તેની ચાસણી કરની અર્થાત્ ઋતુ પ્રમાણે ચાસણીના તાર નીકળવા લાગે છે, તે કેળાને ચાસણીમાં નાખી
For Private And Personal Use Only