________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અમૃતસાગર.
( ૮ )
( તરંગ
વા ધી અથવા જાડીગાયની છાશ સંગાથે કે, ગેાસૂત્ર સગાથે દિવસ ૧૫ પર્યંત એટલે પ્રથમ દિવસે ૧ રતી ભાર ખાવું, બીજે દિવસે ૩ રતિ અર્થાત્ પ્રત્યેક દિવસે અમે રતી વધતા જવું, જ્યાં સુધી અઢાર રતિ ભાર થાય એટલે નવ દિવસ ખાય પછી પ્રત્યેક દિવસે અઢાર રતી ભાર ખાવું જેથી નિત્ય નવ રતિભાર લાડુ પેટમાં જાય તે, પાન્ડુ, સોજો, છાતિના વ્યાધિ, ઉદરરોગ, ક્રમિ, કાઢ, અગ્નિમદતા, અરા અને ભગંદર તથા અરૂચિ એટલા રાગાનેા નાશ થાય છે. એમ રસપ્રદીપ અન્યને કત્તા ભલામણ આપે છે. આ નવાયસચૂર્ણ કહેવાય છે. અથવા અરડૂમો, ગળા, લિંબડાની અંતરછાલ, ત્રિફળાં, કરીયાતું અને કડુ એ આઠ ઔષધીઓ સમાન ભાગે લઇ એને કાય કરી ઠંડી થયા પછી મધ મેળવી ૧૦ દિવસ સુધી ખાય તેા પાન્ડુરોગ, રક્તપિત્ત, કમળા અને હલીકમ એટલા રોગોને નાશ કરે છે. અથવા ત્રિફળાના રસમાં મધ (દેખના પ્રમાણને અનુસરતું) મેળવી તથા ગળાના રસમાં, દારૂહળદરના રસમાં કે, લીંબડાના રસમાં એજ પ્રમાણે મધ મેળવી ૧૦ દિવસ સુધી પીએ તે પાંડુરોગ, કમળા તથા હલીકમ રોગ નાશ થાય છે. અથવા કુબાને રસ આંખમાં આંજે તે પાંડુ, કમળે! અને હલીકમ રોગ નાશ થાય છે. વૈઘરહસ્ય. અથવા કરીયાતું, કડુ, દેવદાર, દારૂહળદર, માથ, ગળે, કડવાંપરવળ, રાતે ધમાસા, પિત્તપાપડા, લીંબડાની અંતરછાલ, સુંઠ, મરી, પીપર, ચિત્રક, ત્રિળા અને વાવડીંગ એ સર્વને સમાન ભાગે લઇ ઝીણાં વાટી વસ્ત્રગાળ કરી એ ચૂણુના બરાબર લોહભસ્મ મેળવી મધ, ધીમાં ગેાળીએ વાળી ગાયના જાડી છાશ સંગાથે ટાંક ૧ નિરંતર સેવન કરે તેા પાંડુ, કમળા, હૅલીકમ, સાજો, પ્રમેહ, સગ્રહણી, શ્વાસ, ઉધરસ, રક્તપિત્ત, અરશ, આમવાયુ, ગળા અને કોઢ એટલા રાગો ઉપર યાગ્ય અનુપાન સાથે સેવવાથી નાશ થાય છે. આ અષ્ટાદશાંગઅવલેહું કહેવાય છે. આ અવલેહ માટે ભાવમિશ્ર લખે છે કે, જીભના અટકાવાને, ત્રણાને, ક સબંધી વિદ્રષિત અને કલાસકેાઢને પણ મટાડે છે. અથવા કડવીતુંબડીના ગર્ભ અથવા કડવીતુંબડીના રસ લઇ યુક્તિપૂર્વક તેને નાસ લે તે તુરત કમળેા નારા થાય છે. અથવા કુકડવેલાના ફળનો રસ કે, સુકાયલાં મૂળને કવાથ અથવા રાત્રે કુકડવેલાના ફળમાં પાણી ભરી સવારે ચાળી તે પાણીના નાસ લેવાથી અથવા કબૂતરની હધાર ૧૨ વાલ ગાળમાં મેળવી ખાવાથી પણ તુરત કમળા નાશ થાય છે અનુભવસિદ્ધ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંડુ રોગીને પથ્યાપથ્ય.
કમળા તથા પાંડુરોગ વાળેા જવ, ઘઉં, ચોખા, મગ, મસૂર, તુઅર, ચણા, તુરીયાં, ડુંગળી, કુણાં કૃતાક, લસણ, છાશ, કેસર, શેલડી, ધી, માખણ, ગરમ ભાજન, ઉના પાણીથી ન્હાવું, સ્વચ્છ વસ્ત્ર, સ્વચ્છ હવા અને લોહયુક્ત ઔષધો સદા હિતકારી છે; માટે તે અવશ્ય ઉપયોગમાં લેવાં. હા ગાંન્તે, તમાજી, બીડી-ચલમ, પીવા, મૈથુન, મગફળી, પાનડાંવાળી ભાજી, હિંગ, મરચાં, તેલ, અથાણાં, અડદ, દારૂ, પાન, સોપારી, ખટાશ, ગરમ અને બળતરા કરનારા પદા। તથા શરદીમાં કે અસ્વચ્છ હવામાં રહેવું એ અહિતકારી છે, માટે અવસ્ય ત્યજવાં.
ઇતિ શ્રી મન્માહારાજાધરાજ રાજ રાજે, શ્રી સવાઈ પ્રતાપસિંહજી વિરચિત અમૃતસાગર નામામન્થ વિષે અજીર્ણ, મદાગ્નિ, ભસ્મક, વિસૂચોકા, અળસ, વિલબિકા,ક્રશ્મિ, પાંડુ, કમળા અને હલીમકાદે નિરૂપણ નામના ચાથા
તરંગ સમાળ,
For Private And Personal Use Only