________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચે
, ).
પાંડ-કમળ પ્રકરણ
કમળા રોગની નિદાન પૂર્વક સંપ્રાપ્તિ. પાંગવાળે રોગી પિત્તને ઉત્પન્ન કરનારા પદાર્થોનું અત્યંત સેવન કરે છેતેનું પિત્ત લોહીને તથા માંસને દૂષિત કરી કમળા નામના રોગને ઉત્પન્ન કરે છે અથવા પાંડુ રેગ ન થયે હેય તદપિ પણ કમળાને રોગ થાય છે. કોઈ કમળો પાન્ડ રેગથીજ થાય છે એ નિયમ નથી.
કમળાનાં લક્ષણ, ભેદ તથા અરિષ્ટ ચિનો. જેનાં નેત્ર, વચા, નખ અને મુખ ઘણાં જ હળદર જેવાં પીળાં થઈ ગયાં હોય, જેનાં મળ-મૂત્ર રાતાં અથવા પીળાં થઈ ગયાં હોય, જેને. શરીરનો વર્ણ મોટા દેડકા જે પીળો થઈ ગયે હોય, ઇદિનું બળ જવું રહે, બળતરા થાય, અન્ન પચે નહીં, દુર્બળતા, અરૂચિ અને ગ્લાનિવડે હેરાન થાય તે જાણવું કે કમળાનો રોગ થયો છે. તેના ૨ ભેદ છે એટલે એક કોઠામાં રહેશે અને બીજો શાખાઓમાં રહેલ કમળો. તે પૈકી કેટામાં રહેલો કમ
કષ્ટસાધ્ય છે તેને “કુંભકામળાના નામથી ઓળખે છે તેમાં ઉલ્ટી, મોળ, તાવ, ગ્લાનિ તથા શ્વાસ, ઉધરસ અને અતિસારથી પીડાતા હોય તે તે માણસ પર જન્મની તૈયાર કરવા તત્પર થયો જાણવો. કમળા રોગીના મળ-મૂત્ર કાળાં કિંવા પીળાં, આંખ, મેહ, ઉલટી, મળ-મૂવ રાતાં, અત્યંત સે, ગ્લાનિ, દાહ, અરૂચિ, તરસ, આફરે, ઘન, આલસ્ય, મેહ પ્રાપ્ત થયા છે અને અગ્નિ તથા સંસાને નાશ થયે હોય તે કમળાવાળો રોગી જીવેજ નહીં
હલીમકનાં લક્ષણ જ્યારે પાંડુ રોગીને વર્ણ લીલે, કાળો તથા પીળા થઈ જાય, બળ ઉત્સાહ નષ્ટ થઈ જાય, નિદ્રા જેવું આલસ્ય, અગ્નિમંદ, ઝીણે ઝીણે તાવ, દાહ, તૃષા, અરૂચિ, ભ્રમ તથા સવનમાં ત્રેડ થાય અને સ્ત્રીઓમાં વાંચ્છના થાય તે જાણવું કે હલીમક રોગ છે.
પાંડુરોગના ઉપાય. ગજવેલને ગેમૂવમાં ૭ દિવસ સુધી પકાવી પાણી કે, દુધ સંગાથે ટાંક ૧ નિરંતર ૧૫ દિવસ સુધી સેવન કરે છે, પાંડુરોગ જાય. અથવા ગાયના મૂત્રમાં તૈયાર કરેલ મંર-લોહકાટ ટાંક ૧ ગોળની સંગાથે ૧૫ દિવસ સુધી સેવન કરે છે, પાંડુરોગ જાય. અથવા સાટડીનું મૂળ, નસેતર, સુંઠ, મરી, પીપર, વાવડીંગ, દેવદાર, ચિત્રામૂળ, હળદર, દેશરહળદર, ઉપલેટ, હરડે, બહેડાં, આમળાં, નેપાળનાં મૂળ, ચવક, ઇંદ્રજવ, કડુ, પીપરા મૂળ, મથ, કાકડાશગી, કલોંજી જીરું, અજમો અને કાયફળ એ સઘળાં ૪-૪ તલા ભાર લઈ તેઓનું સૂક્ષ્મ ચૂર્ણ કરી ચૂર્ણથી બમણે લેહકાટ-મર મેળવી આઠગણું ગોમૂત્રમાં પકાવી પછી તેની ગોળ સંયુકત ગોળીઓ ટાંક ૧ પ્રમાણે વાળી ૧ ગોળી ગાયની સુંદર જાડી છાશ સંગાથે ૧૫ દિવસ પર્યત સેવન કરે તે અસાધ્ય પાંડુરોગ પણ નાશ થાય છે. તથા કમળ, હલીમક, શ્વાસ, ઉધરસ, ક્ષય, તાવ, સોજો, શળ, બરલ, ઉદરરોગ, આફરે, હરષ, સંગ્રહણ, કમિ, વાતરક્ત અને કેતુ એ સર્વ રોગોને નાશ કરે છે. આ પુનવર્ષાદિમંદૃર કહેવાય છે. ભાવપ્રકાશ, અથવા હરડેની છાલ ૧ ભાગ, આમળાં ૧ ભાગ, બહેડાની છાલ ૧ ભાગ, સુંઠ ૧ભાગ, મરી ૧ ભાગ, પીપર ૧ ભાગ, મોથ ૧ ભાગ, વાવડીંગ ૧ ભાગ, ચિત્રામૂળ ૧ ભાગ અને મારેલું લેટું ૪ ભાગ લઈ સર્વને ઝીણું વાટી ગવેલ ભસ્મ મેળવી ૧ રતી મધ અથ
For Private And Personal Use Only