________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૭ )
( તરગ
અજીર્ણમાં જો મૂ, ખવા, ઉલટી, ગ્લાનિ, ભ્રમ અને લાળનું પડવું થાય તે તે અથી મનુષ્યનું ભરણું થાય છે. પણ આ ઉપદ્રવાએ કરી રહિત જે માહિતી સહાયતા સિવાયનું અજીણુ હાય તા ચિન્તા જેવું નથી.
જે મૂર્ખ મનુષ્ય પશુએની પેઠે ઢંગધડા વગર સ્વાદ કે અપ્રાપ્ત ભાજન પ્રાપ્ત થવાથી: લોભને લીધે માપ રહિત જમે તેને અનેક રોગો થાય છે; કેમકે દોષોના લીધે અલ્પ આમ બધાએલા હેાવાથી અગ્નિના માર્ગને રોકી શકે નહીં તેથી અર્ધું છતાં પણુભૂખ લાગ્યાની ભ્રાંતિ થાયછે, તે ભ્રમના લીધે ખાય તે તે મનુષ્ય મરી જાય. આમ, વિદગ્ધાણું, અને વિધાજીર્ણુથી વિસૂચીકા, અળસ તથા વિલંબિકા થાય છે એટલે આમાછીથી વિસૂચિકા, વિદગ્ધાજીર્ણથી અળસ અને વિષ્રધાજીર્ણોથી વિલંબિકાષાય છે એમ અનુક્રમે સમજવું નહીં, પણ એક અણુથી એ ત્રણે વ્યાધિ ઉત્પન્ન થાય છે એમ સમજવું. વિસૃચિકા, અળસ અને વિલંબિકાનાં લક્ષણ.
અમૃતસામર્
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિસૂચીકા એટલે કાલેરા-કાગળી કહેવાય છે તે રાગમાં અર્જુને લીધે વાયુ જાણે સામેથી ગાત્રાને ભાંકતા હેાય એવી વેદના થાય, મૂર્ચ્છા, પાણી જેવા પાતળા ઝાડા, ઉલટી, તા, શૂળ, ભ્રમ, હાથ પગમાં ગોટલા ચઢે, બગાસાં, બળતરા અને શરીરને વર્ષે બદલાઇ જાય, ધ્રુજારા, છતિમાં વેદના તથા માથામાં પીડા થાય તેા જાવું કે કાગળીના રોગ લાગુ થયા છે. તેમાં પણ એ રેગમાં નિદ્રા જતી રહે, સર્વ વસ્તુ ઉપર અપ્રીતિ, શરીર કાંપે અને મૂત્ર રોકાઈ જાય તથા સાતા નાશ થઇ જાય તે તે અવશ્ય મરી જાય.
અળસ રેગમાં પેટ ધણુંજ ચઢી આવે, હાથ પગ વગેરે અંગ પછાડયા કરે, ચીસો પાડયા કરે, આંતરડાં ખેલે, તરસ બહુ લાગે, એડકાર ધણા આવે, મળ-મૂત્ર રોકાઇ જાય અને અવ થએલા અધેવાયુ કંઠ અને પ્રતિ વગેરે ઉપરના ભાગમાં જતા રહે તેને અળસ કહે છે. તથા આહાર ઉંચે નીચે જાય કે પાર્ક પણ નહીં; પરંતુ કાઠામાંજ સ્થિર થઇ રહે તેજ અળસ રોગ કહેવાય છે.
આ રોગવાળાના તથા કાલેરા વાળાના જે દાંત, હોઠ, નખ કાળા પડી જાય, માન જરાપણુ રહે નહી, આંખ ઊંડી જતી રહે, સ્વર દુર્બળ થઇ જાય અને સર્વ સાંધા નમ પડી જાય—ગમા ભાગી જાય તે તે માણુસ નિશ્ચે મરણને શરણ થાય છે.
વિલખિકા રાગમાં દુષ્ટ થયલુ ખાધેલું અન્ન ક× અને વાયુને લીધે મુખારથી નીકળે નહી તેમ ગુદાદ્વારથી પણ નીકળે નહીં તેને વિલખિકા કહે છે. આ રોગની ચિકિત્સાઅશક્ય છે, અર્થાત અસાધ્ય રોગ છે માટે ચિકિત્સા કરવી નહીં.
અજીર્ણ મટયાનાં લક્ષણ.
સારી પેઠે ચાખા ઓડકાર આવે, શરીમાં ઉત્સાહ, મૂળ--મૂત્ર તથા અધાવાયુના વેગનું યેાગ્ય રીતે છૂટવુ, શરીર હલકુ જણાય અને ભૂખ તરફ સારી રીતે લાગે તે જાણવું કે અણું જીણુ થયું છે.
અજીણુ રોગના ઉપાય.
અગ્ રોગ સાધારણ કહેવાય છે; પરંતુ અનેઃ ભયકર પ્રાણધાતક રાગેને જન્મ
For Private And Personal Use Only