________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચા )
વિસૂચીકા પ્રકરણ
( ૫ )
· અથવા ખેડીઅજમો, હરડેનીછાલ, ચિત્રક, લવીંગ, તજ અને સિંધાલૂણુ એ સઘળાં બરાબર લઇ ઝીણાં વાટી ટાંક ૨ બાર પાણી સાથે ફાકે તે અજ્જુ મટે છે અને ભૂખ લાગે છે. આ અજમાદિચૂર્ણ કહેવાય છે. સર્વસંગ્રહું, અથવા શુદ્ધ ગષક ટાંક ૨, ચિત્રક ટાંક ૨, કાળાંમરી ટાંક ૨, પીપર ટાંક ર, સુંઠ ટાંક ૫, જવખાર ટાંક ૨, સિધા લૂગુ ટાંક ૧, સ ંચળ ટાંક ૧ અને વડાગીઠું ટાંક ? એનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી લીબુના રસમાં ૭ દિવસ ઘુંટી ટાંક ૧ પ્રમાણે ગોળી વાળી ગાળી ૧ પાણી સગાથે ખાત્ર તો અછણુ, શૂળ, આમવિકાર, ગળે અને આફરો એટલા રાગેશનો નાશ કરે છે. આ ગધકવઢીંગાળી કહેવાય છે.”
વિસૂચીકાના ઉપાય.
ff
જીરૂં એક કળીનું લસણ, શુદ્ધ ગધક, સિંધાલૂણ, સુંઠ, મરી, પીપર અને શેકેલી હિંગ એ સધળાં બરાબર લઇ ઝીણાં વાટી લીંબુના રસની ૫૦ ભાવના દઇ વાર પ્રમાણ ગેળી વાળી ગાળી ૧ પાણી સાથે ખાય તે વિસૂચીકા-કાલેરાને તુરત નાશ થાય છે. અઋણું મટે છે અને ભૂખ લાગે છે. આ જીરાદિ ચૂર્ણ કહેવાય છે.” અથવા. વાવડીંગ, સુંઠ, પીપર, હરડેની છાલ, આમળાં, ચિત્રો, ખેહેડાં, વજ, લીંબડાની ગળે, શુદ્ધ ભિન્નામાં અને શુદ્ધ વછનાગ એ સળાં ખરેખર લઇ ગામૂત્ર સગાથે ૧ દિવસ સુધી ઘુંટી રતી પ્રમાણ ગોળીઓ વાળી ૧ ગોળી આદાના રસ સગાથે સેવન કરે તે અજીણું જાય. ગાળી ખાય તે વિસૂચિકા જાય, ૩ ગોળી ખાય તે સાપનું ઝેર ઉતરે અને ૪ ગાળી ખામ તા સન્નિપાત જાય છે. આ સજીવની ગુટિકા કહેવાય છે. અથવા ફુલાવેલા ટંકણખાર ટાંક ૫, શુદ્ધ પારા ટાંક પ, શુદ્ધ ગંધક ટાંક ૫, શુદ્ધ વછનાગ ટાંક પ, પીળી કોડીની રાખ, સાજીખાર, પીપર, તથા સુંઠ એ પ્રત્યેક્ એક એક તોલો અને મરી ૮ ભાગ, એ પ્રથમ પણ ગંધકની કાજળ કરી પછી અન્ય ઔષધો. ઝીણાં વાટી એકત્ર મેળવી જખીરી જાતના લીંબુના રસમાં ૧ દિવસ છુટી ૧ રતી પ્રભાણુ ગાળી વાળી ગાળી ૧ વાસી~~ કાલેરાવાળાને, શૂળ, વાયુ-આદિ અને અગ્નિમદતાવાળાને આપે તો, તાત્કાળ આરામ થાય છે. આ અગ્નિકુમાર રસ કહેવાય છે. અથવા. આકડાનાં પાંદડાંનો રસ ૬૪ તોલા, ધતૂરાના પાદાના, રસ ૬૪ તાલા, સરગવાના મૂળને રસ ૬૪ તાલા, ચેરનું દુધ ૪ તાલા, ઉપલેટ ૮ તાલા, સિંધાલૂણુ ૮ તેલા, તેલ ૪ર તેાલા, તેમાં કાંછનું પાણી મેળવી લેાઢાની કઢાઇમાં ધીમા અગ્નિથી પકાવતાં ર્સ માત્ર મળી તેલ રહે ત્યારે નીચે ઉતારી વસ્ત્રગાળ કરી તે તેલનું મર્દન કરે તેા ખલ્લી, વિચીકા અને પક્ષાધાત તથા ગૃઘ્રસી વસુને તુરત નાશ કરે છે. વૈઘરહસ્ય. “ અથવા કચ્યાંની જડ, ધાડાનું મૂળ, લીંબડાની છાલ, લીંબડાની ગળે અને કડાછાલ એ સધળાં બરાબર ભાગે લઇ ટાંક ૨ ભારત કવાથ કરી ૩ દિવસ પીવાથી વિસૂચીકા જાય છે. અથવા હરડેની છાલ, વજ, હિંગ, ઇંદ્રજવ, જળભાંગરો, સંચળ અને અતિવિષ એ સઘળાં સમ ભાગે લઈ ઝીણાં. વાટી ટાંક ૨ ભાર પાણી સાથે સેવન કરે તે વિચિકા જાય. અથવા એચી માસા ૪, લવીંગ માસા ૪, ચાખુ` અફીણ માસા ૧ અને જાયફળ માસા ૧૦ લઇ એએનું વસ્ત્રગાળ ચૂ કરી માસા ૪ ઉના પાણી સંગાથે સેવન કરે તેવિસૂચિકા તુરત નાશ પામે છે. ” અથવા ચૂકાતે ઉકાળી તેને રસ તાલા ૨૮ લઇ તેમાં સિંધાલૂણ ટાંક પ, ઉપલેટ ટાંક ૫ અને
For Private And Personal Use Only