________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અમૃતસાગર.
( ૭૪ )
( ત્તરગ
સુંઠ, મરી, પીપર, હરડે, અહેડાં અને આંખળાં એ પ્રત્યેક્ છ છ તાલા લઇ એ સબળાને વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી ઉપર કહેલા રસામાં ભીજવી અર્થાત્ સર્વ રસ, પુટ આપવાની રીતિ પ્રમાણે શોષાવી ઘુંટી ચૂહું તૈયાર કરી ઉના પાણીથી સેવન કરે તેા તુરત અજીર્ણ મટે છે. આ કન્યાદિચૂર્ણ કહેવાય છે. અથવા સુંઠ, મરી, પીપર, ત્રિફળાં પાંચ જાતનાં લૂણુ, શેકેલો ટક, જવખાર, સાજીખાર, શુદ્ધપારા, શુદ્ધ ગંધક અને શુદ્ધ વછનાગ એ સર્વ ખરાબર લઇ પારા ગંધકની કાજળ કરી અન્ય ઔષધીને ઝીણી કરી મેળવી આદાના રસના છ પુટ દેવા. પછી સૂક્ષ્મઘુડી ગાળી ૧ રતી પ્રમાણે વાળી ગાળી એ પાંચ કે સાત લવીંગના ચૂર્ણ સંગાથે સેવન કરે તે, તાકાળપણે અૠણું મટે છે, અને ભૂખ વધે છે. આ ક્ષુધાસાગર વતી કહેવાય છે. અથવા મોટી હરડે નંગ ૧૦૦ લઇ ગાયની છાશમાં ઉકાળવી, પછી તેને મેથી કેરીની પેઠે ચીરી ગોટલી-ઢીલીઆ કાહાડીનાખી તેમાં પણ (સુŁ, મરી, પીપર, પીપરીમૂળ ચવક, ચિત્રક,) તજ, પાંચ જાતનાં મીઠાં, શેકેલી હિંગ,જવખાર, સાજીખાર, જીરૂં, શાહજીરૂં, અને અજમાદ એ સવળાં સમાન અને પરૂષણથી અર્ધી નસેતર લઇ ચૂર્ણ કરી કપડેથી ચાળી ચૂકા-કાકમના રસમાં ભીજવી મેળવી હરડેમાં ભરીદેવું, પછી હરડેને સૂતરના દેરાવતે બાંધી તડકે સુકવી તેમાંથી હરડે ૧ નિર્તર ખાય તે। ભૂખ વધે છે, મંદાગ્નિ, ઉદરરોગ, ગોળા, ચળ, સંગ્રહણી, બંધકોષ, આકરા અને આમવાયુ તથા અરશ એ સધળા રોગોને દૂર કરે છે. આ અમૃતહરીતકી કહેવાય છે. અથવા કાળાંમરી ૩ તેાલા અજમા ૮ તાલા, ચિત્રક ૮ તાલા, પીપર ૩ તાલા, સંચળ,વડાગરૂ મીઠું અને સિંધાલૂણ એ ૨૪ તાલા, શુદ્ધ પારા ટાંક ૧, શુદ્ધ ગંધક ટાંક ૧, પીપરામૂળ તેાલા હૈં, સુંઠ પ તુલા, હરડેની છાલ ૫ તેાલા, બહેડાંની છાલ, આમળાં કરૂં અને ચવક એ છ છ તાલા તથા સધળાંથી અર્ધ ભાગે લવીંગ લેવાં. પ્રથમ પારા ગંધકની કાજળ કરી અન્ય આષધાને ઝીણાં વાટી કાજળમાં મેળવી આદાના રસની ૩ ભાવના દષ્ટ ચૂર્ણ ખરેખર કાકમ નાખી ઘુંટી ગોળી માસા ૨ પ્રમાણે વાળી ગાળી ૧ પાણીની સગાથે સેવન કરે તે તાત્કાળ અજીર્ણ નય, ભૂખ ધણી લાગે, શરીર પુષ્ટ થાય અને યાગ્ય અનુપાન સાથે સેવન કરવાથી ઘણાક રોગોના નારા કરે છે. આ લવીંગામૃતગુટીકા કહેવાય છે. વેદ્યહસ્ય, અથવા તજ ટાંક પ. લવીંગ ટાંક ૧૦, જીરૂં, શાહજીરૂં તથા મરી ટાંક ૩૦, સુંઠ ટાંક ૧૦, અજમેદ ટાંક પ, હરડેદળ ટાંક ૫, તમાલપત્ર ટાંક ૫, કોકમ ટાંક ૧૦, સિ ંધાલૂણ ટાંક ૨૦, નસોતર ઢાંક ૧૫, સંચળ ટાંક ૨૦, મીઢીઆવળ ૭ તાલા અને દાર્ડિમના દાણા ૨૮ તાલા ભાર લઇ સર્વેનેઝીણાં વાટી લીંબુના રસની ૧૦ ભાવના દઇ ચૂર્ણની બરાબર ચૂકા મેળવી સુકવી યુક્તિપૂર્વક શાશીમાં ભરી તેમાંથી ટાંક ૨ બાર પાણી સાથે સેવન કરે તે! તુરત અજીણું મટે છે. તથા મંદાગ્નિ, બંધકોષ, ઉદરરોગ, ગાળા, ખરલ એ સર્વે રાગને નાશ કરે છે. આ રાજવલ્લભ ચૂર્ણ કહેવાય છે, અથવા હરડેનીછાલ, પીપર અને સંચળ એ સમાન ભાગે લેવાં, એઆનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ઉના પાણી સાથે સેવન કરે તે આકરા વગેરે અજીર્ણ સબંધી સર્વ રોગોના નાશ કરે છે. અથવા કાળીદ્રાખ, હરડેનીછાલ, અને સાકર એ ત્રણે સમાન લઇ ઘુંટી મધ સંગાથે ટાંક ૨ પ્રમાણે ગાળી વાળી ગાળી ૧ પાણી સંગાથે ખાય તે અજીર્ણ જાય. એમ ભૃગ્રંથને કત્તા કહે છે.” અથવા જીરૂં, સચળ, સુંઠ, મરી, પીપર, અજમેાદ, શેકેલી હિંગ, સિંધાલૂણ અને હરડેદળ એ સઘળાં ૧-૧ તેલા ભાર્ અને નસેતર નાલા ૪ લેવી. એનુ વસ્ત્રગાળ ચૂર્ણ કરી ટાંક ર ભાર ઉના પાણી સંગાથે ફાકે તા તાકાળ અજીર્ણ મટે છે અને ભૂખ વધે છે. આ જીકાદ ચુર્ણ કહેવાય છે. વેધરહસ્ય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only