________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૮ )
અમૃતસાગર,
(તરંગ
તરંગ ચોથો.
અજીર્ણ ને વિચિક વિલંબિકાદ બેદના, શરાગ્નિભેદ ભસ્મકાદિ, કીટ, પાંડુ છેદના; કરેગ કામળા તણા હલીમકાદિ રોગના, તરંગ વેદમા વિશે વિચાર હેતુ યોગના.
જઠરાગ્નિના વિકારોનો અધિકાર. મનુષ્યમાત્રના ઉદરમાં જઠરાગ્નિ ચાર પ્રકારનો છે એટલે મંદાગ્નિ ૧, તીકણાગ્નિ ર, વિષમાગ્નિ ૩, અને સમાગ્નિ ૪. તે પૈકી કફના આધિયતાથી મંદ, પિત્તની આધિક્યતાથી તીર્ણ, વાયુની આધિક્યતાથી વિષમ અને એ ત્રણે દોષોની સમતાથી સમઅગ્નિ હોય છે.
મંદાગ્નિનું લક્ષણ. મંદાગ્નિ વાળું મનુષ્ય છે પણ હિતકારી ભારે પદાર્થ ખાય, કિંધા કે પણ પદાર્થ ખાય તે તે પચતું નથી, ઉલટી થાય છે, લાનિ રહે છે, લાળ પડ્યા કરે છે અને માથે તથા પેટ ભારે રહે છે.
તીક્ષ્યાગ્નિનું લક્ષણ. જેના જઠરમાં તીક્ષ્ણ અગ્નિ હોય તે વિશેષ ખાધેલ ભારે કે અન્ય ભોજન પદાર્થ પણ સહેલાઈથી તુરત પચી જાય છે. આ શ્રેષ્ઠ અગ્નિ છે.
વિષમાગ્નિનું લક્ષણ. જેના પેટમાં વિષમ અગ્નિ હોય તો કોઈ સમયે સારી પેઠે ખાધેલું અન્ન પચે છે. અને કઈ સમયે બરાબર પચતું નથી, પેટ ચઢી આવે છે, ઉદાહર્ત થાય છે, શળ નીકળે છે, પેટમાં ભાર, અધેવાયુ મુક્ત કર્યુક્ત વિદા પડે છે, અતિસાર થાય છે અને આંતરડામાં શબ્દ થયા કરે છે,
સમાનાગ્નિનું લક્ષણ. જેના ઉદરમાં સમાન અગ્નિ હોય તે ખાધેલા પદાર્થ સમાન રીતે પચે છે, ઘણું જછે કે, અજીર્ણ છતાં મે; તદપિ સારી પેઠે પચી જાય છે. આ અગ્નિ સર્વે કરતાં ઉત્તમ છે. આ અગ્નિથી કોઈ પણ પ્રકારને વિકાર થતો નથી અને ભૂખ લાગે તેને રોકે - શું તાકાળ વ્યાધિ ઉત્પન્ન નથી. તથા તીક્ષણ આંસ ભૂખને બંધકરી પિત્તના વ્યાધિ એને તુરત જન્મ છે માટેજ સમા સત્તમ છે. મંદાશિથી કફના, તીક્ષ્યાગ્નિથી પિત્તના, વિષમગ્નિથી વાયુના રોગ અને સમાગ્નિથી નિરોગતા પ્રાપ્ત થાય છે. કેટલાક ગ્રંથકારોએ ભસ્માનિ નામા અગ્નિને પાંચમે ભેદ ગણેલ છે તે ભસ્મથી થતા ભસ્મક ગની વ્યાખ્યા નિચે પ્રમાણે.
ભસ્મક રોગની ઉત્પત્તિ સંપ્રાપ્તિ તથા લક્ષણ. અત્યંત તીખાં તથા લુખાં અન્ન જમે તેથી કફ ક્ષીણ થઈ વાયુ પિત્ત અત્યંત વધી જાય છે, ત્યારે પવન સહિત વૃદ્ધિ પામેલું પિત્ત, વાયુની પ્રેરણાએ અગ્નિ રૂપ ધરી, કરેલા ભેજ
For Private And Personal Use Only