________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહેલા )
ચિકિત્સા પ્રકરણ
( ૧ )
નને પકાવે છે અને કાષ્ટ રાગને જન્મ આપતા નથી, તેથી તે સર્વોત્તમ છે અને જેના કાટામાં ભસ્માગ્નિ છે તે ભસ્મક નામના રેગતે જન્મ આપે છે. તે અગ્નિ, કોઇ વખતે કોઇ ઔષધીના સંયોગથી શરીર માંહેને કા ઘટી જાય અને પિત્ત તે અગ્નિ રૂપ હોવાથી વૃદ્ધિ પામી વાતના સંચાગે પ્રેયા થકા મહા તીવ્ર અગ્નિને જન્મ આપે છે ત્યારે ભસ્મ અગ્નિ થાય છે તેને જો ખાવાનું ન મળે તે તા, પ્રસ્વેદ, બળતરા અને મૂર્ચ્યા વગેરે રંગો વડે મનુષ્યના પ્રાણ લઇ લેછે. તે માટે જે મનુષ્ય પોતાના અગ્નિતા અને વૈધે, રાગીના અગ્નિના વિચાર કર્યા વિના જે ભાજનાદિ તથા ઔષધ ક્રિયાદિ કરે તે તેને અવશ્ય રાગ થાય અને ચિકિત્સા સફળ થાય નહીં; માટે ઔષધ આપતાં પહેલાં અગ્નિખળ વિચારી જોવું. સાધ્યાસાધ્ય રોગીની પરીક્ષા.
રાગના ઉપદ્રા વિશેષ મળ્યા હોય નહીં અને
જે રાગી પોતાની પ્રકૃતિમાં સ્થિત રહે, અગ્નિ સતેજ હોય, ન હાય, રોગ એક દોષનેાજ હોય અર્થાત્ એક દોષમાં બન્ને દોષ તે રાગની ચિકિત્સાના ચારે પાયા સમાન હોય-એટલે ઉત્તમ પ્રકારે શાસ્ત્રના ભેદને જાણુનાર વૈધ મળે, તથા તેવીજ ઉત્તમ ગુણવાળી તે રાગને દૂર કરનારી આષધી મળે, તેમજ રાગીની સ્તવા કરનાર મનુષ્યા અર્થાત્ રોગીની ચાકરી કરનાર માજીસ સ્નેહવાળા, નિંદા નહીં કરનારા, બળવાન, રાગીના રક્ષણમાં તત્પર, વૈધના કહેવા પ્રમાણેજ વર્તનાર અને કં ટાળા ન લાવનાર ચતુર હોય તથા તેવાજ મુજાણુ રાગી હોય, જીતેન્દ્રિય, ધૈર્યવાન, વૈદ્ય ઉપર ભક્તિ રામ હોય, રાગ વધ્યા ટચાની જાણવાળે અને વૈધના કહેવા પ્રમાણે વર્તનાર હોય તે તે રાગીને રોગ અવશ્ય નાશ પામે તથા વૈધે પશુ તેવા રાગી માટે ખંતથી ચિકિત્સા કરવી. અસાધ્ય રાગીની આળખાણ.
જે રાણી દિવસે વધે, રાત્રિએ જાગે તથા તેના કર્ડમાં કફ ખેલે, શરીમાં બળતરા, નાડીની ગતિ મ'દ, ખેલવામાં અશક્ત અને જ્ઞાનેંદ્રિયા તથા કમઁક્રિયા પેાતાના ધર્મથી પતિત હાય તે। તે રાગી રોગથી મુક્ત થાય નહીં, જે રાગીનેા અગ્નિમ'દ હોય, પ્રકૃતિ વિપરીત થઇ ગઇ હોય, આંખ લાલ, શ્વાસયુક્ત, હૃદયમાં શૂળ, તદ્રા-ઘેન, હેડકી, ગાય હાય, ધણું સુવે, ઘણા દાહ, તથા અતિ ચીકણા અને ધણા પરસેવા છૂટે તા તે રાગી અવસ્ય યમપુરીના વાસિ સમજવા. કુવા રાગીની ચિકિત્સા કરવી નહીં?
જે રાગી અતિ ક્રોધી, વિચાર્યવિના સાહસ કામ કરનાર, ક્હીકણુ, વૈધે કરેલા ઉપકારના લેપ કરનાર, વ્યાકુળ, શાથી વ્યાસ, મરવા પડેલા, ઇંદ્રિયોની શક્તિ વિનાના, શ્રદ્ધા રહિત, વૈધ ઉપર અવિશ્વાસ તથા વૈધનું વચન ન માનનારા તેવા રાગીની અને વૈરી રાગીની ડાહ્યા વૈધે ચિકિત્સા કરવી નહીં; કારણ કે કદાચ રાગ વધી જાય તે વૈદ્ય ઉપર અપવાદ આવે તથા જે રાગી વૈદ્ય જેવા વૈદક જાણનાર હોય અને વૈધને ઠગનાર હોય તેની પણ ચિકિત્સા કરવી નહીં. વૈધને ત્યાંથી આષધ લાવવા વખતે તથા આષધી ખાવા વખતે કેમ વર્તે
વૈધને ઘેર જનાર પુછ્યું અથવા રાગીએ, ધન-રૂપાનાણું શ્રીફળ વગેરે હાથમાં ધારણ કરી જિંત્રા ભેટ કરી વૈદ્ય આગળ આયધની પ્રાર્થના કરવી. શાસ્ત્રકારોએ કહ્યું છે.
For Private And Personal Use Only