________________
Shri Mahavir Jain Aradhana Kendra
ત્રીજો. )
www.kobatirth.org
અતિસાર પ્રકરણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાખી લાંઘણુ કરાવવું; કેમકે આરગ્યતા ખળનેજ આધીન રહેલ છે અને એજ આરોગ્યતાના માટેજ આ ચિકિત્સા છે. વાયુના તાવવાળાને છ દિવસે, પિત્તજ્વરવાળાને ૧૦ દિવસે અને કન્વરવાળાને ૧૨ દિવસે આમ પાકી જાય માટેજ પ્રથમ કહી ગએલા છીએ કે ઉપર કહેલા દિવસો પછીજ તે તે દોષવાળા રાગીને કવાથ કે ઐષધ આપવુ. રાગીને જ્યારે ભૂખ લાગે ત્યારે હિતકારી હલકું ભોજન આપવું. અત્યંત ભોજન, અત્યંત પાણી, અત્યંત પવન કે અત્યંત નિવ્રુત સ્થળ સેવન કરવું નહીં, જે વેળાએ જેટલું હિતકારી હોય તેટલુંજ ઉપયોગી કાર્ય કરવુ. જે ગુણ લાંધણમાં છે તેજ ગુણ હલકા ભાજન-યૂષ, માંડ, પેયા કે કાંજી વગેરે આપવામાં છે. જે રેગમાં જે સમય જેવું અન્ન, જેવુ પાણી કે જેવા વિહાર કરવા યોગ્ય હોય તે પ્રમાણે વર્તવું, પણ એછી કે વધતી ક્રિયા ઉપયોગમાં લેવી નહીં. કાચું પાણી ૧ પાહારે પચે છે, ઉકાળી ટાટુ કરેલું પાણી ચાર ઘડીએ અને ઉકાળીને જરા ઉડ્યું રાખેલું પાણી એ ઘડીએ પચે છે. તક્ષ્ણજ્વરમાં દુધ આપવું નહીં. વિશેષ હરફર કરવી નહીં. સારાંશમાં એજ કે–જેવી રામની અવસ્થા તે પ્રમાણે ચિકિત્સા કરવી; પરંતુ એમ ન કરવુ કે અમુક ગ્રંથમાં આમ કહેલ છે માટે આમ કેમ થાય ? એવી વિચારણા રાખવી નહીં, પણ જે જગ્યાએ જે હિતકારી ચિકિત્સા જણાય ત્યાં તેવીજ કરવી; જેમકે તરૂણજ્વરવાળાને વમન કરાવવા મનાહ કરેલ છે; છતાં પણ તુરત જમેલાને તૃપ્તિથીજ તાવ આવ્યા હૈય અને વમન કરાવવાને યેાગ્ય હોય તેા તેને લાંઘણને બદલે વમન કરાવવુજ યોગ્ય છે. વૃદ્ધ વાગ્ભટે કહ્યું છે કે જેણે વમન કર્યું હોય તેને લધન કરાવવું, પણ જેણે લંધન કર્યું હોય તેને વમન કરાવવુ નહીં, માટે પ્રત્યેક્ સમય પૂર્વાપરને ખુબ વિચાર કરી નિર્ભયપણે નિયમસર દેશને દૂર કરનારી ચિકિત્સાએ કરવી. આ સંબંધમાં વિશેષ ખુલાશે। મેળવવા ભાવ પ્રકાશ, ચરક, સુશ્રુત, શાર્ગંધર તથા ચક્રદત્ત, વગેરેનું અવલોકન કરો.
ઇતિ સમસ્તજવરના અંધકાર સમાપ્ત,
.
ઇતિ શ્રી સન્માહારાજાધિરાજ રાજ રાજેંદ્ર શ્રી સવાઇ પ્રતાપસિંહજી વિરચિત અમૃતસાગર નામા ગ્રન્થ વિષે સર્વશ્વર ઉત્પત્તિ, લક્ષણ અને ઉપાય નિરૂપણ નામના બીજો તર્ગ સમાપ્ત:
તરંગ ત્રીજો.
આ તરંગ ત્રીજા વિષે, દુ:ખ દાયક અતિસાર; ગ્રણી અશ-એ ત્રણ તણા, અથ તિ છે અધિકાર
અતિસારનો અધિકાર.
-
( ૪ )
For Private And Personal Use Only
અતિસાર રોગ શાથી ઉત્પન્ન થાય છે? તથા તેનાં લક્ષણ અને યત્ન શું છે? એ જાણવાની અત્યાવશ્યક્તા છે; માટે તેનું વિવેચન કરીએ છીએ,
19