________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમૃતસાગર,
(તરંગ
સારો લાગે એવા અણુધર મસા હોય છે. સાથળના મૂળને સજા કરનારા, પઢમાં આફરે, ગુદામાં, મૂત્રાશયમાં અને નાભિમાં આકર્ષણના જેવી પી આપનાર–ઉધરસ, શ્વાસ, મોળ, યુકવું, અરૂચિ, સળીખમ, પ્રમેહ, મૂત્રકૃચ્છ, માથાની જડતા, શીતજ્વર, મૈથુનની ઇચ્છાને અભાવ, અગ્નિનું મંદપણું, ઉલટી તથા જેમાં આમ વિશેષ હેય એ ગ્રહણ અને અતિસાર–આદિ વિકારોથી યુક્ત, ચરબીના જેવી કાન્તિવાળા, કફથી વ્યાપ્ત થયેલી વિષ્ટાવાળા,
વારિકાવાળા હોય છે. એ અશમાંથી લોહી વે નહીં તેમ ભેદાય પણ નહીં પણ તેઓથી ચામડી વગેરે પાંડુ તથા નિગ્ધ થઈ જાય તે જાણવું કે કફના અરશ છે.
ઉપાય. “આદુ તેલા જ લઈ તેને કવાથ કરી ર૧ દિવસ પીએ તે કફના મસા નાશ થાય છે. અથવા-હળદરના ગાંઠીઓને થરના દુધની 9 ભાવનાઓ દઈ તે ગાંઠીઓ ઘસી મસા ઉપર લેપ કરે તે કફના મસા નાશ પામે. અથવા ત્રિફળાં, દશમૂળ, ચિત્રામૂળ, નસોતર, અને નેપાળાનાં મૂળ, એ પાંચ ઔષધીઓ પ–પક તેલા ભાર લઈ પાણી શેર ૨૮ ( ૪૦ રૂપિયા ભાર શેરના હિસાબથી ) માં ઉકત ઔષધીઓને આખી પાખી ખાંડી ) ગેળ પિલુદશ શેરને બે રૂપીઆ ભાર નાખીને ર૧ દિવસ પર્યત એકાંતમાં રાખી મૂકવી. પછી દારૂ ખીચવાની ભદ્દી પ્રમાણે તેમાંથી અરક ખીંચી લો. તેમાંથી ૧ ટાંક બાર નિરંતર સેવન કરે તે કફના અરશ નાશ થાય છે. વૃદ,”
સન્નિપાતના અરશનાં લક્ષણ. જેમાં વાયુ, પિત્ત અને કફ એ ત્રણેનાં લક્ષણે હોય તે ત્રિદેવ જન્ય અરશ જાણવા. ( દેવ વાળી વ્યાધિમાં બેનાં અને ત્રણ દેવાળી વ્યાધિમાં વણેનાં ચિન્હ પ્રત્યેક વ્યાધિમાં હેય છે. ) ત્રણે દેશનાં ચિન્હ ઉપર બતાવી ગયા છીએ એટલે અત્રે કહેવાની અવશ્યકતા નથી.
ઉપાય. આદુ ૧૨ તલા, કાળાં મરી ૪ તલા, પીપર ૮ તાલા, ચવક 6 તેલા, તાલીસપત્ર ૪ તલા, નાગકેસર ૫ તોલા, પીપરીમૂળ ૮ તલા, ચિત્રામૂળ ૭ તેલ, એલચી ૧ તેલે, તજ ૧ તેલ અને કમળની દાંડી ૧ લાભાર લઈ સર્વનું સૂક્ષ્મ ચૂર્ણ કરી તેમાં ગોળ ૧૬૦ તોલા ભાર મેળવી ગેળી ૧ લાભારની કરી જમ્યા પહેલાં ૧ ગોળી ખાઈ તે ઉપર બળાનુસાર મધ, માંસરસ, દુધ, યમ તથા પાણી પીએ તે, સનિપાતના મસા નાશ થાય છે. તથા મૂત્ર, વાયુના રોગો, વિષમજવર, મંદાગ્નિ, પાંડ, ગેળા, કૃમિ, દગ, શળ, અમ્લપિત્ત, બરલ, ઉધરસ, શ્વાસ, વમન, અતિસાર અને ટૂંકી વગેરે રોગોને જુદાં જુદાં અનુપાન સાથે સેવન કરવાથી દૂર કરે છે. જેમ જળમાં નાંખલું તેલ એકદમ સર્વ સ્થળે ફેલાય છે તેમ અનુપાનના બળથી વધે તકાળ આખા શરીરમાં અથવા વ્યાધિના સ્થળે જઈ પહોંચે છે અને ઉત્તમ ગુણ કરે છે, માટે પ્રત્યેક પળે યોગ્ય અનુપાન સાથે આપવાં. આ પ્રાણદાગુટિકા કહેવાય છે. સર્વસંગ્રહ, અથવા ત્રિફળા, સુંઠ, કાળાંમરી, પીપર, તજ, તમાલપત્ર, એલચી, વજ, શેકેલી હીંગ, કાળીપાડ, સાજીખાર, જવખાર, હળદર, દા '૧દર, ચવક, ક, જયવરીયાળી, પાચનનાં લણપીપરીમૂળ બીજાને
For Private And Personal Use Only