________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચીજો)
અરશ પ્રકરણ
( ૫ )
ક
-
ગર્ભ, અને બેડીઅજમો એ સઘળાં સમાન લઈ ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ કરી ઉના પાણી સંગાથે ૨ તોલાભાર અથવા એરંડીયા તેલમાં કાળવી આ વિજયચુર્ણ નિરંતર સેવન કરે તે, સન્નિપાતના અશ, શ્વાસ, શેષ, ઉધરસ, હેડકી, ભગંદર છાતી તથા પડખાનું શળ, વાયુગળે, ઉદરવ્યાધિ, પ્રમેહ, પાંડુ, કૃદ્ધિ, ગુદાના કમિયા, સંગ્રહણી, વિષમજવર, કર્ણજ્વર, અને ઉન્માદ રોગ તથા વધારોગ વગેરેનો નાશ કરે છે. ભાવપ્રકાશ
અથવા શુદ્ધપાર ૪ લ:, યુદ્ધ ને પક ૮ તલા, તાળેશ્વર ૧૨ તોલા, ગજવેલ ૧૨ લા, સુંઠ ૮ તાલા, કાળામરી ૮ તોલા, પીપર ૮ તલા, શુદ્ધ વછનાગ ૪ તલા, નેપાળાનું મૂળ ૮ તલા, વઢવાડીયાનાં મૂળ ૮ તોલા, ચિતરા મૂળ ૮ તલા, પીલુડી ૮ તેલા, જવખાર ૨૦ તોલા, ખડીઓખા ૨૦ તેલ, સિંધાલૂણ ૨૦ તેલા, ગોમૂત્ર ૮૮ તેલા, અને થોરનું દુધ ૮૮ તલા ભાર લઈ ખાંડવા યોગ્ય હોય તેને ખાંડી–ખરળ કરવા યોગ્ય હોય તેને ખળ કરી સર્વ એકત્ર કરવાં. પછી કડાઈમાં નાખો અગ્નિ ઉપર મંદ તાપથી પકાવી તેનાં મુડીમાં કરી લેવાં તેમાંથી માસા ૨ ભાર ઉના પાણી સંગાથે સેવન કરે તે અસાધ્ય ત્રિપાતના તથા સર્વ પ્રકારના અરશ નાશ પામે છે, આ અર્શકુઠાર રસ કહેવાય છે. ગતરંગિણી.
સર્વ પ્રકારના અરશ નાશ થવાના ઉપાય. કાંતિલાલ કિવા ગજવેલ જાતનું લોઢું લઈ તેનાં ઝીણાં પાત કરાવી તપાવી તપાવીને તેલમાં, છાશમાં, ગોમૂત્રમાં, કાંજીમાં અને ત્રિફળાના કવાથમાં ૭–૭ વખત હારવાં. પછી તેની ઝીણી રેત-ભૂકો (કાનેસ વતે) કરાવી અને તે ભૂકાના ભારે ભાર મણશીલ તથા સેવનમાખી લઈ તેનો પણ ભૂકો કરી રતવેલીઆના મળી કેક અને પાર અથવા એકલા રતવેલીના રસમાં એ બન્નેને એસણી લેઢાના ભકા સાથે મેળવી એક મોટા રામ પાત્રમાં ભરી સંપુટ મુદ્રા કરી ખેરના કેટલાના અગ્નિથી તેને ખુબ ધમવું જ્યારે સેવન માખી અને મણશીલ બળી જાય તથા વાસના આવે નહીં ત્યારે તેને અગ્નિમાંથી બહાર કહાડી લેવું. એમ ૧૦ વખત કર્યા પછી ત્રિફળાના રસ વા. કવાથ સંગાથે પારને ઘુંટી તેમાં તે શુદ્ધ ભો છું એટલે જેટલો ભૂકે છે તેના આઠમા ભાગે પારે તે રેતીને ખવરાવી દે, અને અગ્નિની આંચ આપવી એ પ્રમાણે પણ જ્યારે ચાર વખત ભસ્મ થાય ત્યારે ખરલમાં ઝીણો વાટી દેવો એટલે પાણીમાં નાખવાથી તરત રહેશે, પછી ફરી તેને એક લોખંડને મજબૂત વાટકામાં નાખી તેને રાતી સાડીના રસના, ખાખરાના રસનાઘરના દુધના, સાટડીના રસના તથા શતાવરીના રસના ૧૦-૧૦ પુટ દેવા. લિંબડાની ગળોના રસના પુટ ૨૦, જાંબુડાની છાલના રસના ૭, ઉમરાની છાલના રસના, ૭, કુવારપાઠાના રસના ૧૦, તદુકીના ૭, આમળા રસના ૨૦, લીંબુના રસના ૨૦, ખાખરાની છાલના રસના ૧૦ એ પ્રમાણે પુટ દેવાની રીતિ પ્રમાણે પટ દઈ પછી ભૂકાના બારમા ભાગે શુદ્ધ હિંગળક લઈ કુમારપાઠના રસમાં ઘુંટી ભૂકાને પુટ આપવો. ત્યાર પછી ધીના ૧૦ પુટ અને મધના ૧૦ પુટ દેવા અને પ્રત્યેક પુટ વખતે ગજપુટ અગ્નિ આપવો. પછી તેને ખરલમાં ઘુંટી સુંદર શીશીમાં ભરી રાખો. તેમાંથી પ્રથમ દિવસે ૧ રતી પ્રમાણે મધું પીપરના સંયોગથી શુ દિવસે સદાશિવજીનું પૂજન કરી “હું અમૃતમામr” આ મંત્રનો ઉચ્ચાર કરી વ - ભાન પીપરની રીતિ પ્રમાણે દિન પ્રતિદિન ચઢતી માત્રા દેશ, કાળ, અગ્નિ, બળ, શરીર બળ
For Private And Personal Use Only