________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજો. )
સંગ્રહણી પ્રકરણ
સેવન કરે તે સંગ્રહણી, અતિસાર અને મરડે વગેરે નાશ પામે છે. આ વૃદ્ધગંગાધર ચૂર્ણ કહેવાય છે. યોગચિંતામણિ. અથવા–“નાળીયરને ગોળો લઈ તેને છિદ્ર પાડી તેમાં ચાખું અફીણ તોલા ૨ અને દાડિમના દાણાને રસ તોલા ર ભરી તે ઉપર આટાનો થર દઈ પછી છાણાની અગ્નિમાં બળવા ન દેતાં સારી પેઠે શેકવો અને ત્યાર પછી ભરસાડમાં ભારી ડો થયા પછી બહાર કાઢી લેવો. અવસ્થા, અગ્નિ, દેવ, દેશ, કાળ અને બળ વિચારી એ ટોપરામાને કડકો ચોગ્ય માત્રામાં પાણી સાથે ઘસી તેમાં મધ માસ બે નાખે ૩ અથવા ૫ વખત પીવાથી ઘણા દિવસને અતિસાર અને સંગ્રહણી રોગ નાશ પામે છે. અથવા ખાપરીને શુદ્ધ કરી એક હજાર પિનાડાના રસના પુટ દઈ વાટી વસ્ત્રગળ કરી યોગ્ય અનુપાન સાથે આપવાથી સંગ્રહણી નાશ પામે છે.'
સંગ્રહણું રાગના પથ્યાપથ્ય. ગ્રહણીમાં રહેલા રોગની લંઘનથી અને અગ્નિને પ્રદીપ્ત કરનારા અતિસારનાં - જથી અજીર્ણની પિઠે ચિકિત્સા કરવી, આમનું પાચન કરી પંચોળ યુક્ત ભાતની જાડી કને રી–આદિ હલકાં તથા આરોગ્ય આપનાર અન્ન આપવાં, મગ, મસૂર, તુઅર, બકરીનું દુધ, ગાયનું માખણ, ગાયનું દહી, ગાયની ચોથા ભાગના પાછું વાળી છાશ, જુના ચોખા અને અફીણ ઉપયોગમાં લેવાં. નિદ્રા તથા ઉલટીની દવા આપવી. તેમજ કેક, બીલી, ખાટી લુણી, છાશ અને દાડિમ એઓથી પકાવેલી યવાગૂ આપવી તેથી એમનું પાચન થાય છે અને વિષ્ટાને ઘાટી પણ કરે છે. એ સઘળાં પથ્ય છે માટે સદા સેવન કરવાં.
રક્તસ્રાવ, ઉજાગર–મૈથુન, નાસ, અંજન, ઘઉં, ચણા, મઠ, બાજરી, નવા ચોખા. ભારી, કઠોર, આકર્તા અને અન્ય પશ્ચ-અહિતકારક વસ્તુઓ છે, માટે તેઓનો ત્યાગ કરવા.
અતિસાર અને સંગ્રહણી રોગ માટેની વિશેષ સુચના. વાયુ અતિસારમાં લંઘન, અતિસારમાં આફરો કે શૂળ હોય તો વમન અને વિદઘાનથી વ્યાપ અને મૂચ્છિત હોય તે રેચ આપવો જ હિતકારી છે. જે અતિસાર રેગી બળવાન હોય તેને સંઘનાજ હિતકારી છે તથા દોષ વૃદ્ધિ પામ્યા હોય તો દેશ સમૂહનું પાચન શમન કરે તેવી ઔષધીઓ આપવી. સઘળા અતિસાર ઉપર ઝાડાને રોકનાર આવજો આપવાં, પણ આમથી થએલા અતિસાર માટે તેવાં ઔષધે સમય વિના આપવાં નહીં. સર્વ અતિસારમાં આમને પકવા ઉપાયો કરવા; પરંતુ દંડક, અલસક, આફરો, સંગ્રહણી, અશ, ભગંદર, સેજે, પાંડુ, બરલ, ગોળ, પ્રમેહ, ઉદરરોગ, તાવ, બાળક, વૃદ્ધ, વાતપિરાત્મક રેગી, ક્ષીણધાતુ અને બળક્ષણવાળા તથા જેને બહુ ઝાડા થયા હોય એટલા રોગીઓને આમ પાચન કરે નહીં નહીં તે, મરણ નીપજે છે. અષ્ટાવશેષ જળ પીવાથી અતિસારમાં પાચન થાય છે. સારાંશમાં દેશ, કાળ, રોગબળ, વગેરેને પણ વિચાર કરી યોગ્ય ચિકિત્સા કરવી. - જે સંગ્રહણી રોગમાં દે આશ્રિત થઈ અર્થાત ગ્રહણમાં જઈ પહોંચ્યા હોય તો અજીર્ણ રોગના સમાન ચિકિત્સા કરવી, જેમ લંધન, દીપન, અને સદૈવ અતિસારની એ ધીઓવડે કરીને ઉપાયે કરવા તથા અતિસારના સમાનજ દેના સામ અને નિરામ પણાને ઓળખી, જે દોષ શામ હોય તે અતિસારોક્ત વિધિ પ્રમાણે પાચન કર્યું અને પિયા િ
For Private And Personal Use Only