________________
Shri Mahavir Jain Aradhana Kendra
ત્રીજો. )
www.kobatirth.org
સંગ્રહણી પ્રકરણ,
ગાળ ચૂર્ણ કરી મધ અને ચાખાના ધણ સાથે સેવન કરે તે પિત્તની સંગ્રહણી મટે છે. વૈવિાદ. અથવા જાયફળ, ચિત્રક, સુખડ, મરી, તલ, જીરૂં, વંશલોચન, હરડે, આંખળાં, ગજપીપર, તગર, તાલીસપત્ર અને લવંગ એટલાં એક એક તાલાબાર અને બરાસ અરધા તેાલાભાર લઇ એ સર્વના ખરેખર શેકેલી ભાંગ અને ચૂર્ણથી ખમણી સાકર લઈ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી તેનું સેવન કરે તેા, (અર્થાત્ । માસાભાર ચૂર્ણ ગાયની છાશ સંગાથે સેવન કરે તો) સ ંગ્રહણી મટી જાય છે. વૈઘરહસ્ય.
કફથી થએલી સંગ્રહણીની નિદાનપૂર્વક સંપ્રાપ્તિ તથા લક્ષણ.
જે મનુષ્ય ભારે, અત્યંત સ્નિગ્ધ તથા અત્યંત શીતળ-આદિ ભાજન કરે, તેથી અત્યતૂ મૈથુન કરવાથી, જમીને તરત સુઈ જવાથી, પ્રકોપ પામેલા કફ જઠરામિને નાશ કરી નાખે તેથી અન્ન માંડ માંડ પચે છે, માળ આવે, ઉલટી, અરૂચિ, ઉપસ તથા સળીખમ થાય છે. કફથી લપેટાયેલું મુખ મીઠું રહે છે, પ્રતિમાં તથા પેટમાં ભાર અને સજ્જ રહે છે. એડકાર દુષ્ટ તથા મીઠા આવે છે, સ્ત્રીના પ્રસંગમાં કામ જાગ્રત થતા નથી, ઝાડે ભેદાયલા કાચા કથીયુક્ત અને ભારેપણાવાળા નીકળ્યા કરે છે તથા શરીર કૃશ નહીં હતાં પણ બળરહિત અને આળસુ રહે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ )
ઉપાય.
હરડેની છાલ, પીપર, સું! અને ચિત્રામૂળ, એએને સમાન ભાગે લઇ વસ્ત્રગાળ ચૂર્ણ કરી ગાયની છાશ સંગાથે ટાંક ૨ ભાર ૧૫ દિવસ લગણુ લે તે કક્ની સંગ્રહણી મટે છે. અથવા એકલી સુંઠનુંજ ચુર્ણ ગાયની બ્રશ સાથે સેવન કરે તેા શૂળ સહિત કફની સ ંગ્રહણી મટે છે. વેશિવનાદ.
ત્રિદોષથી થએલી સ ંગ્રહણીનું નિદાન તથા સ ંપ્રાપ્તિપૂર્વક લક્ષણ.
વાયુ, પિત્ત અને કકની સંગ્રહણીમાં જે જે નિદાન અને જુદાં જુદાં ચિન્હો કહ્યાં તે તે નિદાના અને ચિન્હોના સમાગમ–એકઠાપણું જોવામાં આવે તે સન્નિપાતની સંગ્રહણી છે એમ સમજવું. ઉપાય.
For Private And Personal Use Only
લાંનો ગર્ભ, માચરસ, સુગંધીવાળા, મેથ, ઇંદ્રજવ અને કડાછાલ એ સઘળાં સમાન ભાગે લઇ એને બકરીના દુધમાં સારી પેઠે ઉકાળી તે સિદ્ધ કરેલું દુધ ૩ દિવસ સેવન કરે તે લાંબા વખતની થએલી સન્નિપાતની સંગ્રહણીનો નાશ થાય છે. વૈશિવનાદ. અથવા ડિમના દાણા ૮ તાલા, ત્રિકટુ ૮ તૈલા, ત્રિસુગંધી ૪ તાલા અને સાકર ૩૨ તાલા ભાર લઇ એએનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી સેવન કરે તે સન્નિપાતની સંગ્રહણી નાશ પામે, તથા આમાતિસાર, પડખાંની પીડા, અરૂચિ અને ગાળાના પણ નાશ કરે છે. આ દાડિમાષ્ટક કહેવાય છે. અથવા શુદ્ધ પારા, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ, સુંઠ, કાળાંમરી, પીપર, ઝુલાવેલા ટંકણ, લાહભસ્મ, ખેડીઅજમા અને અફીણુ એ સધળાં સમાન ભાગે લઇ એ સર્વની ખરેખર શુદ્ધ અભ્રક ભસ્મ લઇ પછી એએને ચિત્રામૂળના કવાથના રસમાં ૧ પાહાર સુધી ફ્રુટી કાળાંમરી પ્રમાણ ગાળીએ વાળી ગાળી ૧ નિરંતર માસ ૧ સુધી સેવન કરે તો સન્નિપાતની સંગ્રહણી નાશ થાય છે. આ અભ્રકગુટિકા કહેવાય છે. અથવા શુદ્ધ ગંધક, શુદ્ધ પારા, શુદ્ધ હીંગ
'