________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અમૃતસાગર.
{ પર
( વર્ગ
ળાક, શુ અભ્રક, શુદ્ધ લોહભસ્મ, જાયળ, બીલાને ગર્ભ, મેાચરસ, શુદ્ધ વછનાગ, અતિવિષ, સુંઠ, મરી, પીપર, ધાવડીનાં પુ?, ધીમાં શેકેલી હરડેની છાલ, કાર્ડના ગર્ભ, માથ, અન્યમાદ, ચિત્રામૂળ, દાડમના દાણા, શંખભસ્મ, ઇંદ્રજવ, ધતૂરાનાં બીજ, અને રાળ એ સર્વ ભારાભાર લઇ સર્વના ચોથા ભાગે અપીણુ લેવું. પ્રથમ પારા ગંધકની કાજળ કરી પછી અન્ય ઐષધીઓ યોગ્ય રીતે મેળવી વસ્ત્રગાળ ચૂનુ કરી અત્યંત સુક્ષ્મ વાટી ધતૂરાના પાનડાના રસમાં છુટી મરી પ્રમાણે ગેાળીએ વાળવી, તેમાંથી ૧ ગાળી યોગ્ય અનુપાન સાથે સેવન કરે તે, આમ, લાહી તથા શળ સહિત સંગ્રહણી, લાંબા વખતના અતિસાર અને વિસૂચિકા– કાલેરા રાગનો નાશ કરે છે. આ સગ્રહણી કપાટરસ કહેવાય છે. વૈઘરહસ્ય.
આમવાત સંગ્રહણીનાં લક્ષણ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પખવાડીએ, મહીને, દશ દિવસે અથવા નિત્ય પાતળા ઝાડા, સ્વૈત, ચીકણાં, ઘાટા અને થોડા તથા કેડની વેદનાએ કરીને સહિત કાચા, બહુજ તાંતણાવાળા, ભડભડાટ શબ્દ સાથે મદ વેદનાવાળા ઝાડા ઉતરે, આંતરડામાં ધુન્નુવાટી થાય, આલસ્ય રહે, દુર્બળપણું તથા ગ્લાનિ થાય છે. આ રોગ દિવસે પ્રોપવત અને રાત્રે શાંત જણાય, જાણવા તથા નિવારણ કરવા અશક્ય અને લાંબા કાળ સુધી ચાલનારી આ સગ્રહણી આમવાયુના થએલા સ ંગ્રહથી થાય છે એટલા માટે સંગ્રહણી કહેવાય છે. આ રાગ અસાધ્ય છે. અને આના ઉપાય સન્નિષાત સંગ્રહણીના ઉપાય પ્રમાણેજ ચેાજવા.
સંગ્રહણીના ભેદ ઘટીયત્ર છે તેનાં લક્ષણ.
સુઈ રહેવુંજ ગમે, પડખામાં શૂળ ચાલે, અને રેંટની ઘટમાળાની ધેડામાંથી ટળવાતા પાણી વખતે જેવા શબ્દ થાય તેવા અટા થતાં શબ્દ થાય છે તેથી ‘ટીયંત્ર’ નામ પાડયું છે. આ અસાધ્ય સગ્રહણી રોગ છે. આ રોગ જ્યારે શરીરમાં વ્યાપે ત્યારે પ્રાણ પરલોક ભણી પ્રયાણ કરે છે. અસાધ્ય અતિસારનાં ચિન્હો પ્રમાણે સર્વ ચિન્હ થાય છે તથા અતિસાર નાશક ઉપાયા જે અતિસારના અધિકારમાં કહ્યા તે પ્રમાણેજ આમાં પણ ઉપાય કરવા જો આયુષ્યળ પૂર્ણ હોય તે ટેકી લાગે.
સંગ્રહણીના વિશેષ ઉપાય.
કાઢતા ગર્ભ ૮ ભાગ, સાકર ૬ ભાગ, અજમે૬૩ ભાગ, પીપર્ ૩ ભાગ, ખીલાના ગર્ભ ૩ ભાગ, ધાવડીનાં ફુલ ત્રણ ભાગ, દાડમના દાણા ૩ ભાગ, કોકમ ૩ ભાગ, સંચ ળ ૧ ભાગ, નાગકેસર ૧ ભાગ, ધાણા ૧ ભાગ, તજ ૧ ભાગ, તમાલ પત્ર ૧ ભાગ, મરી ૧ ભાગ, સુંઠ ૧ ભાગ, ચિત્રો ૧ ભાગ, શાહજીરૂં ૧ ભાગ, અજમે। ૧ ભાગ, પીપરીમૂળ ૧ભાગ, સુગધીવાળા ૧ ભાગ, અને એળચી ૧ ભાગ એ સઘળાનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ગાયની છાશસગાયે ટાંક એ ભાર્ આ કપિત્થાષ્ટક ચૂર્ણ સેવન કરે તો સ ંગ્રહણી માત્રને, અતિસારને, ક્ષય, કડુનાં દરદો, ઉધરસ, શ્વાસ, અરૂચિ, હેડકી અને ગાળાને દૂર કરે છે. અથવા-મેથ, ટેટુ, સુ', ધાવડીનાં ફુલ, લોદર, વીરવાળા, ખીલાને ગર્ભ, મેાચરસ, કા ળીપાડ, ઇંદ્રજવ, કડાછાલ, આંબાની ગોટલી, રીસામણ અને અતિવિષ એ ચૌદ આધા સમાન લઇ વસ્ત્રગાળ ચૂર્ણ કરી ચાખાના ધાણુમાં મધ મેળવી તે સાથે ૧ તાલાની માત્રાએ
For Private And Personal Use Only