________________
Shri Mahavir Jain Aradhana Kendra
(40)
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમૃતસાગર.
અતિસારની ઉત્પતિ.
ભારે પાચના ખાવાથી, અતિ સ્નિગ્ધ ભાજનથી, અતિ લુખાં ભોજનથી, અતિ ઉનાં, અતિ દ્રવરૂપ, અતિસ્થૂળ, અતિ ઠંડા ભોજનથી, વિરૂદ્ધ ભોજનથી, વિષમ ભોજનથી, અજીર્ણમાં ભાજન કરવાથી, સ્નેહનાદિ ક્રિઆના વારંવાર કે, વિધિ રહિત પ્રયોગ કરવાથી, વિષભક્ષણુ, ભય, શાક કરવાથી, મદ્યપાનથી, દુષ્ટ પાણીથી, પ્રકૃતિ તથા ઋતુ વિરેધિ આહાર વિહારથી, જળક્રિડા કરવાથી, મૂત્ર વિદ્યાના વેગને રોકવાથી અને પકવાશયના દુષ્ટ થએલા કૃમિઓથી મનુષ્યને અતિસાર-ઝાડાના રોગ થાય છે. ( આ સંબંધી વિશેષ વ્યાખ્યા માટે ભાવપ્રકાશ મધ્ય ખંડના પહેલા ભાગ અવલોકન કરો.)
અતિસારનું પૂર્વ સ્વરૂપ.
( તર્ગ
પૂર્વ સ્વરૂપ એટલે રોગ થયા પહેલાં જે ચિન્હોથી જાણી શકે કે અમુક રોગ થશે, જેમકે હ્રદય, નાભિ, પડખાં, પેટ અને કુખ એએમાં વ્યથા, ગાત્રોમાં ગ્લાનિ, પવનને રા ધ, અધકાય, પેડુમાં આદરા, અને ખાધેલાં અન્ન પરિપકવ ન થાય આટલાં ચિન્હો જ્યારે થાય ત્યારે જાણવું કે અતિસાર રોગ થશે,
અતિસારની સ ંપ્રાપ્તિ તથા સામાન્ય સ્વરૂપ અને સખ્યા.
કુષ્મના કરવાથી મનુષ્યના રસ, જળ, સૂત્ર, સ્વેદ, મેદ, ક, પિત્ત અને રૂધિર ઇત્યાદિ પ્રવરૂપ ધાતુઓના સમૂહ વૃદ્ધિ પામિ અગ્નિને ઠારી નાખી વિધ્યાથી યુક્ત થઇ વા” યુના બળથી વારંવાર ગુદાદ્વારે પ્રવાહ રૂપે નીકળે છે તે ભયંકર વ્યાધિને અતિસાર કહે
છે. તે અતિસાર છ પ્રકારના છે. એટલે વાયુને ૧, પિત્તનો ર, કના ૩, સન્નિપાતને ૪; શેાચતા ૫, અને આમને ૬, એ છ ભેદ છે. તેનું વિવેચન નિચે પ્રમાણે.
વાતાતિસારનાં લક્ષણુ.
જે રોગીને લાલાસ પડતો ઝડે થતો હોય, તથા પીણુ યુક્ત, લુખા, અને થોડા થોડા વારંવાર ઝાડા થાય, તથા ઝાડા વખતે પેડુમાં પીડા થાય તે જાણવું કે વાયુને અતિસાર છે. ઉપાય.
ધાડાવજ, અતિવિષ, માથ અને ઇંદ્રજવ એને સમાન ભાગે લઇ આખાં પાખાં ખાંડી કવાથ કરી સેવન કરે તેા વાયુથી થએલા અતિસાર મટે છે. ભાવપ્રકાશ, અથ વાઇંદ્રજવ, માથ, લોદર, ખીલાને ગર્ભ, આંબાની ગોટલી અને ધાવડીનાં ફુલ એને સમાન ભાગે લઈ તેમનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી પ્રભાતે ભેશની છારા સાથે ફ્ાર્ક તે પ્રબળ વાયુના અતિસાર મટે છે. વૈવિવાદ,
પિત્તાતિસારનાં લક્ષણ.
જે રાગીના ઝાડા પીળા, લાલ, લીલો અને દુર્ગંધયુક્ત પાતળા હોય, ગુદા પાકી જાય, શરીરમાં પરસેવા આવે, તા, દાહ,અને સૂઠા થઇ આવે તે જાણવું કે પિત્તપ્રકોપના અતિસાર છે. ઉપાય.
ખીલાના ગર્ભ, ઇંદ્રજવ, મેચ, વાળા, અને અતિવિષ એ ક્વાથ કરી સેવન કરે તે!, પિત્તથી થએલો આમ સહિત
For Private And Personal Use Only
સમાન ભાગે લઇ માંડી અતિસાર મટે છે, વૈવિ