________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જ્વર પ્રકરણ.
બીજા.)
( ૩૧ )
ગાળ ચૂર્ણ કરી આદાના રસની છ ભાવના દૃષ્ટ પુનઃ પાનના રસની છ ભાવનાએ આપી ઘુંટી તેની ૪ રતીભાર પ્રમાણે ગાળી વાળા તે પૈકી ૧ ગાળી પ્રબાતે અને સંધ્યા ફાળે નિરંતર છ દિવસ સુધી સેવન કરે તેા કપિત્તજ્વર નાશ થાય એમાં દૈહુ નથી, ’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિદોષ–સન્નિપાતવરની ઉત્પત્તિ, નિદાન તથા લક્ષણા.
જે મનુષ્ય વિશેષ ચીકણાં-સ્નિગ્ધ, વિશેષ ખાટાં, વિશેષ ઉષ્ણુ-ગરમ, વિશેષ તીખાં, વિશેષ મીઠાં અને વિશેષ લૂખાં ભોજન કરે તથા વિધિ વસ્તુ ખાય, ધણું ખાય, દુષ્ટ−ખરાખ પાણી પીએ, ક્રોધીલી, રેગવતી સ્ત્રીને સગ કરે, ખરાબ અથવા કાચું માંસ ખાય અને ટાહાડ તડકા દેશ ઋતુ તથા ગ્રડ પ્રતિકૂળ હોય તેથી સન્નિપાતની ઉત્પત્તિ થાય છે. તથા તે સન્નિપાત થવાથી ક્ષણવારમાં ચિંતા ાહ-બળતરા થાય, ક્ષણવારમાં ટાહાડ વાય, સ્વભાવ ફ્રી જાય, સર્વ ઈંદ્રિ પોત પોતાના ધર્મને! ત્યાગ કરી દે, સર્વ શરીરમાં, હાડમાં, સાંધામાં, તથા માથામાં અત્યંત પીડા થાય, આંખોમાંથી આંસુ આવ્યા કરે, આંખેા કાળી અને લાલ થઈ જાય, કાનમાં ઘાંઘાટ થયા કરે, કાનમાં પીડા, કડ્ડમાં કાંટા પડી જાય, તદ્રા, મેાહ, બકવા, ઉધરસ, શ્વાસ, અરૂચિ, ભ્રમ, જીભ કાળી અને ખસદ તથા જડ થાય, લેોહીયુક્ત કફ પર્ડ, દિવસે નિદ્રા આવે, રાત્રિમાં જાગવું, પ્રસ્વેદ ઘણા આવે કિવા આવેજ નહીં, અકસ્માત રૂવે, ગાયન કરે, હસે, ધુણે, તરશ ધણી લાગે, છાતિ દુખે, મૂત્ર ઉતરે નહીં, અને ઉતરે તે પીળુ રાતું કે કાળુ, પણ થોડું ઉતરે છે, શરીર દુર્બળ થઇ જાય, કંઠમાં કફ ખેાલે, ખેલતાં લોચા વળે અથવા તો ખાલાયજ નહીં, હોઠ મુખ પાર્ક આવે, પેટમાં ભાર જણાય, મળ–ઝાડા કાળા તથા ધેાળા કે સૂવરના માંસ જેવા ઉતરે છે કિવા ઉતરેજ નહીં અને નાડીની ગતિ મહાભદ-ઝીણી તથા શ્રૃતી હોય છે. આ પ્રમાણે તે રાગીનાં ચિન્હો જણાતાં હોય તે। જાણવું કે ત્રિદોષ કોપ્યા છે તેથી સન્નિપાતજ્વર આવ્યો છે. સન્નિપાત માટે ચતુર વૈદ્યે મંત્ર તંત્ર યંત્ર ડાંમડંખ અને આષધ પ્રયોગો કરી રાગીને કાળના મુખમાંથી બચાવવું. તેમ જે વૈધ સન્નિપાતને જીતે તો ફાળને ન્યા સમજવા; કેમકે સન્નિપાત અને કાળમાં જરાપણ ભેદ જેવું નથી માટે સન્નિપાતનાં નાશ કરે તેજ વૈદ્ય. તથા સન્નિપાત રાગમાંથી મુક્ત થયા પછી રાગીએ પણ તે ઉપકારતા બદલા વાળવા અમુક દ્રવ્ય અલફાર કે વૈદ્યનું મન પ્રસન્ન થાય તેવી વસ્તુ આપી કરજથી મુક્ત થવું.
ત્રિદોષજનિત–સન્નિપાતવરના ઉપાય.
સન્નિપાતજ્વરવાળા રોગીને અર્ધ્યવશેષ ( શેરનુ અરધા શેર રહે તેવું ઉકાળેલું ) પાણી તેમાં સુ· ટાંક ૧ નું ચૂર્ણ નાખી જે કૂવાનું હલકું અને વિકારરહિત પાણી ડ્રાય તે પાણીને ઉકાળી પાવું એટલે દિવસે ઉકાળેલું દિવસે અને રાત્રે ઉકાળેલું રાત્રિએજ પાવું, સન્નિપાત રાગી પાસે વિચિક્ષણ મનુષ્યને રાખવું, જે જગ્યાએ પવન રારદીના પ્રચાર ન હોય તેવી જગ્યાએ રાખવે.. સાત દિવસ વીત્યાપછી ઉકાળેા કવાથ આપવા, ઠંડા ઉપાય કરવા નહીં, શ્રી સદાશિવજીનું પૂજન તથા હોમ મંત્રપાઠ કરવા અને મણિ ઔષધ-જડી વગેરે વિધિસહુ ઉપયાગ કરવા. દાન દેવું. તથા “ કાયફળ, પીપરીમૂળ, ઇંદ્રજવ, ભાર્િ ગી, સુંઠ, કરીઆતું, કાળાંમરી, લીંડીપીપર, કાકડાશિંગ, પુષ્કરમૂળ, રાસ્તા, ભાંરિ ગણી, અજમા, બેડીઅજમા, ડડીલા, વજ, કાળીપાડ અને ચબેંક એ સબળાં ઔષધો સમાન
For Private And Personal Use Only