________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
..
( ૪૧ )
( તર્ગ
આપવા, ઠંડુ પાણી પાવું નહીં, અથવા કુકડવેળાનાં મૂળ, હરડેની છાલ, લિબડા, ઈંજ, જાસો, અને લિંબડાની ગળે! એ સર્વ સમાન ભાગે લઇ ખાંડી કવાથ કરી નિરતર ૭ દિવસ લગે બન્ને વખત પીવા માત્રથી કાસાહિ યુક્ત સતતજવર નાશ થાય. વૈવિનાદ. અથવા શીતજવર-ટાઢી તાવવાળાને માટીબેરીંગણી, ધાણા, સુંઠ, લિખડાની ગળે, મેાથ, પદ્મક, રતાંજળી, કરીયાતુ, કુકડવેલાનાં કુળ, અરડૂસ, પુષ્કરમૂળ, કડુ, ઈંદ્રજવ, લિંબડાની અંતરાલ, ભારગી અને પિત્તપાપડે એ સધળાં આષધાને સમાન ભાગે લઇ કવાથ કરી ૧૦ દિવસ સુધી બન્ને વખત પીએ તે ટાઢીએ તાવ મટે. આ બૃહદ્રાદિ કવાથ કહેવાય છે. વૈઘરહસ્ય. અથવા કરીયાતું, લિંબડાની અંતર છાલ, કડુ, લિંબડાની ગળેા, હડૅદળ, માથ, જવાસા, ત્રાયમાણુ, બેરિંગણી, કાકડાશી ગી, સુંઠ, પિત્તપાપડા, ધલા-કાંગ અથવા ખુપકળા, કુકડવેલનાં ફળ, લીંડીપીપર અને કચરા એ સાળ ઐષધી સમાન ભાગે લઇ ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ કરી ૧૦ રતીભાર ઠંડા પાણી સંગાથે ૮ દિવસ લગી સેવન કરે તે વિષમજવર દૂર થાય છે. આ પેડશાંગચુર્ષ કહેવાય છે. યાગચિ’તાણ. અથવા કરીયાતું, કડુ, નસોતર, વાળા, પીપર, વાવડીંગ, મુંઢ, લિંબડાની અંતરાલ, હરડે એ સધળાં સમાન લઇ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ઉના પાણી સાથે થા એને કવાથ કરી પીએ તે વિષમજ્વર નાશ પામે છે અને ભૂખને વધારે છે, વૈશવનાદ, અથવા-સખી સેમલને ૧૪ વાર લાંબા વતાકમાં ધાલી ભરસાડમાં ખારી તે સામલ જેટલા શુદ્ધ હિંગળે!ક અને પીપર મેળવી ત્રુટી રાઇ જેવડી ગાળીઓ વાળી તેમાંથી ૧ ગાળા પતાસા સંગાથે ટાવાડ ચઢયા પહેલાં ખાય તે સઘળી જાતના તાવ ૫ કે, છ ગાળીના સેવવાથી નાશ પામે છે આને જવરાંકુશ કહે છે. ( વિશ્વમન્તરના અનેક ભેદ છે માટે ચરક વ ભાવપ્રકાશાદિ ગ્રંથાથી જ્ઞાન મેળવા.)
જીર્ણજવરનાં લક્ષણ.
તાવ આવતાં ૨૧ દિવસ થાય ત્યાર પછી તે તાવને જીર્ણજ્વર કહે છે એટલે જીર્ણપર વાળાના હાડમાં હાડકચરી તાવ રહે છે, ભૂખ લાગતી નથી, શરીર દુબળું થાઅે અંતે પેટમાં બલની ગાંઠ વધી આવે છે તેને જીતે-જીર્ણ તાવ કહેછે.
જીર્ણજવરના ઉપાય.
અમૃતસાગર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનાના વરખ ૧ ભાગ, વગર વિધેલાં સાચાં મેાતી ર
ભાગ, શુદ્ધ હિંગળા ૩ ભાગ, અને મરી ૪ ભાગ તથા ગોમૂત્રમાં શેાધેલા ખાપરીએ ૮ ભાગ લઇ સર્વને ઉત્તમ ખરલમાં ખરલ કરી ગાયના માંખણ અને લીંબુના રસ સાથે જ્યાં સુધી માંખણની ચીકાસ જણાય ત્યાં સુધી છુટી ૧ રતી વા એ રતી બારની રેવડીએ બનાવી રતી કે ખેતી ભાર, મધ પીપર સાથે દુધના પધ્ધ યુક્ત સેવન કરે તે જીર્ણજ્વર, ધાતુગતજ્વર, અતિસાર, લોહીખડવાડા, પિત્ત સંબધી ધાર વ્યાધી, લોહીવિકાર, નેત્રવિકાર, અને પ્રદરરેગને નાશ કરે છે, તથા શક્તિને વધારે છે. આ બૃહત્વસંતમાલતીસ કહેવાય છે. યાગ તરગિણી. અથવા- ભાંરીંગણી, ગળા અને સુને કવાથ કરી પીપર ચૂર્ણના પતિવાસ સાથે સેવન કરે તે જીર્ણશ્વર, ખાંસી, ક, દમ અને અરૂચિનો નાશ કરે છે. અથવા ચુરા, સુંઠ, દેવદાર, રાસ્ના, મેથ, કડુ, મેટીરીંગણી અને કરીયાતું એ સર્વ સમાન
For Private And Personal Use Only